ફ્રી સાઇકલ યોજના
Free Cycle Yojana :- નમસ્કાર મિત્રો સરકાર દ્વારા મનરેગા ફ્રી સાઇકલ યોજનાની શરૂઆત કરવામાં આવે છે, આ યોજના હેઠળ જે પણ મજૂર કાર્ડ અથવા મનરેગા જોબ કાર્ડ ધરાવતા કામદારો છે તેમને મફત સાયકલ આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામા આવી છે, ખાસ કરીને ગામડામાં ઘણા મજુર લોકો એવા હોય છે જેમને ઘણા દૂર સુધી મજૂરી કરવા જવાનું હોય છે અને તેમને જવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનાથી મજૂરોને ઘણો લાભ થશે.
મિત્રો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મુજબ કરાયેલા આ ફ્રી સાઇકલ યોજના નો લાભ શરૂઆતમાં ચાર લાખ જેટલા કામદાર કે મજુર લોકોને મળશે. આ યોજનાને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે સાયકલની ખરીદી માટે ત્રણથી ચાર હજાર રૂપિયાની સહાય મજૂર લોકોને ફાળવવામાં આવે જેથી મજૂરી લોકો સાયકલ ખરીદી શકે.
મફત સાયકલ યોજના નો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અને ઓછામાં ઓછું 90 દિવસ જેટલું જૂનું માન્ય લેબર કાર્ડ ધરાવતા હોવા જોઈએ. અને અરજદારો આવકવેરાના દાતા ન હોવા જોઈએ અને છેલ્લા 6 મહિનાથી કોઈપણ બાંધકામ પ્રોજેક્ટમાં કામ કરતા હોવા જોઈએ. તેમને આ યોજના નો લાભ મળી શકે છે.
Skip to PDF content
જો મિત્રો તમે પણ મફત સાયકલ યોજના નો લાભ લેવા માંગો છો તો તમારી પાસે નીચે આપેલા બધા જ દસ્તાવેજો હવા બહુ જ જરૂરી છે તો જ તમે આ યોજનામાં અરજી કરી શકો છો.
મફત સાયકલ યોજના માં અરજી કરવા માટે સૌ પ્રથમ ઈશ્રમ વિભાગમાંથી અરજી કરવા માટેનું ફોર્મ લાવો અથવા તો નીચે આપેલી અધિકારિક વેબસાઈટ ઉપર જઈને પણ તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, ત્યાં જે પણ ઉપયોગી માહિતી લખવાની હોય તે ધ્યાનપૂર્વક લખો અને આવશ્યક દસ્તાવેજો ને તેની સાથે જોડો, અને છેલ્લે તમારે તમારી સહી કરવાની રહેશે ત્યારબાદ આ ફોર્મને નજીકના લેબર ડિપાર્ટમેન્ટ ઓફિસ માં અરજી સબમિટ કરો.
મફત સાયકલ યોજના માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
https://glwb.gujarat.gov.in/Shramyogi-Cycle-Subsidy-guj.htm
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…