Yojana સરકારી યોજના

Gay Sahay Yojana Gujarat 2024 : પશુપાલકો ને સરકાર આપશે 10,800 રૂપિયા, ગાય સહાય યોજના

Gay Sahay Yojana Gujarat 2024 : રાજ્ય સરકાર ગુજરાતમાં અલગ અલગ પ્રકારની યોજના ચલાવી રહી છે તેમાંની એક યોજના છે ગાય સહાય યોજના. ગુજરાત સરકાર ખેડૂતોની આવક વધારવા તેમજ ઓછી ખેતી ખર્ચ માટે સતત પ્રયાસ કરી રહી છે. મધ્યમ અને નિમ્ન વર્ગની સાથે ખેડૂતોએ પણ હાડમારી સહન કરી છે. ભારત સરકાર વસ્તીને મદદ કરવા માટે ઘણા કલ્યાણકારી કાર્યક્રમો કરી રહી છે. આજના આ લેખમાં અમે તમને ગાય સહાય યોજનાની સંપુર્ણ જાણકારી આપીશું જેમ કે ઉદ્દેશ્ય, વિશેષતાઓ, લાભો, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ્ અને અરજી પ્રક્રિયા.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 

ભારતમાં ગાયને માતા માનવામાં આવે છે, વિશેષ રીતે હિંદુ ધર્મમાં ગાયને માં નો દરજો આપવામાં આવે છે, તેથી જ તેને ગૌમાતા કહે છે. દેશમાં ગયો ને ખુબ માનવામાં આવે છે તેમજ તેમની પૂજા પણ કરવામાં આવે છે. તેથી રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજના ને 2024 માં શરૂ કરવામાં આવી છે, આ યોજના દ્વારા જે ખેડૂત ગાય આધારિત ખેતી કરશે તેમને સહાય આપવામાં આવશે.

પાત્રતા માપદંડ

આ યોજના નો લાભ લેવા માટે અરજદારોને ને નીચેના પાત્રતા માપદંડો પૂરા કરવા આવશ્યક છે.

  • અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અને જો ના હોય તો તેને ગુજરાતમાં કાયમી વસવાટ કરવો જોઈએ.
  • અરજદાર પાસે ઓળખ ટેગ સાથે દેસી ગાય હોવી જોઇએ.
  • અરજદાર પાસે જમીન રેકોર્ડ હોવો જરૂરી છે.
Skip to PDF content
  • તમામ કેટેગરીના વ્યક્તિઓ આ યોજના માં અરજી કરી શકે છે.
  • તમે શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ કુદરતી ખેતીનો અભ્યાસ કર્યો હોવો જોઈએ.
  • જે ખેડૂતો સજીવ ખેતી કરે છે તે પણ સંબંધિત છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • રહેઠાણનો પુરાવો
  • રેશન કાર્ડ
  • આધાર કાર્ડ
  • બેન્ક એકાઉન્ટ
  • નવી ગૌશાળા ખોલવા માટે પૂરતી જગ્યા તેમજ જરૂરી સંસાધનનું પ્રમાણપત્ર.

યોજનાના લાભો

ગુજરાત સરકાર દ્વારા તમામ ખેડૂત ભાઈઓને ગૌમાતા પોષણ યોજના નો લાભ આપવામાં આવશે. જો તમે પણ આધારિત ખેતી કરતા હોવ અને ઘરે ગાય રાખતા હોવ તો તમને પણ આ યોજના નો લાભ આપવામાં આવશે. હાલમાં ગાય નું મહત્વ ખૂબ છે જેથી આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયો માટે 500 કરોડ ફાળવ્યા છે. જેથી ગાયો ને પૂરતો ખોરાક મળે અને તેમની સાવચેતી થઈ શકે.

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા

  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હજુ શરૂ થઈ નથી પરંતુ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેની તારીખ અને યોજનાની જાણકારી ikhedut પોર્ટલ પર જોઈ શકશો.
  • તમે I khedut પોર્ટલ દ્વારા બીજી ઘણી યોજનાઓમાં અરજી કરી શકાય છે.
  • I khedut પોર્ટલ દ્વારા અરજી કરવા માટે તમે નીચેના સ્ટેપ અનુસરી ને અરજી કરી શકો છો.
  • સૌ પ્રથમ તમારે ગૂગલ માં સર્ચ કરવાનું છે I khedut, ત્યાર બાદ તમારે પહેલી વેબસાઇટ ખોલવાની છે.
  • હવે તમારી સામે I khedut પોર્ટલ નું હોમ પેજ ખુલશે,
  • હોમ પેજ માં તમને યોજના કરીને એક મેન્યું જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમને ચાર પ્રકારની યોજનાઓ નું લીસ્ટ જોવા મળશે, જેમાં તમારે પશુપાલન ની યોજનાઓ માટે અહી ક્લિક કરો તેના પર ક્લિક કરો.
  • સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે, તમને ગાય સહાય યોજના ની બધી વિગતો જોવા મળશે, વિગતોની સાઈડમાં તમને અરજી કરો બટન પર ક્લિક કરો.
  • હવે તમારે રજીસ્ટર કરવાનું છે , ત્યાર બાદ તમારે તમારું પૂરું નામ, બેન્ક એકાઉન્ટ ની વિગતો, ડેરીની વિગતો નાખવાની છે ત્યાર બાદ તમારી અરજી ને સબમિટ કરીને પ્રિન્ટ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો.

આવી જ યોજનાની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર નવી અપડેટ્સ મળતી રહે.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 : તમારી દીકરીના ભવિષ્ય માટે આજથી જ કરો રોકાણ, જાણો સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે ? અને કેવી રીતે ખાતું ખોલાવુ?

પીએમ મુદ્રા લોન યોજના: ભારતના નાના વ્યવસાયોને મળશે લાખો રૂપિયા સુધીની લોન, આ રીતે કરો અરજી

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago