Tech

Google Pixel 9 Pro teaser રિલીઝ, લોન્ચ પહેલા જ specs પણ જાહેર કર્યા, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત અને ફીચર

Google Pixel 9 Pro teaser રિલીઝ, લોન્ચ પહેલા જ specs પણ જાહેર કર્યા, જાણો ક્યારે થશે લોન્ચ અને શું રહેશે કિંમત અને ફીચર

Google Pixel 9 Pro : વિશ્વ ની જાણીતી કંપની માની એક ગુગલ એ પોતાની પિક્સેલ સિરીઝ ના તહત Google Pixel 9 Pro સ્માર્ટફોન નું ટીઝર રિલીઝ જાહેર કર્યુ છે. ગૂગલે પિક્સેલ નેકસ્ટ જનરેશન ની તૈયારી કરી રહ્યું છે. ટેક જાયન્ટ 13 ઓગસ્ટ ના રોજ થનારી ઇવેન્ટ “મેડ બાય ગૂગલ” માં ગૂગલ પિક્સેલ 9 પ્રો ને લોન્ચ કરશે. ગૂગલ એ આવનારી ઇવેન્ટ પહેલા જ ગૂગલ પિક્સેલ 9 પ્રો નું ટીજર રિલીઝ કર્યું છે. આજ ના આ લેખ માં અમે તમને ગૂગલ પિક્સેલ 9 પ્રો વિશે સંપુર્ણ જાણકારી આપવાના છીએ તેથી આ લેખ ને અંત સુધી વાંચજો.

Google Pixel 9 Pro ની ડિઝાઈન

ગૂગલ કંપની એ આવનારા google pixel 9 Pro સ્માર્ટફોન નું ટિઝર વિડિયો બહાર પાડ્યો છે , જેમાં સ્માર્ટફોન ઑફ વ્હાઇટ કલર માં જોવા મળે છે. ડિઝાઈન માં ટેક્સ્ટર પૂર્ણહુતી સાથે રીઅર કૅમેરા island ની વિશેષતા જોવા મળે છે. ગૂગલ પિક્સેલ 9 પ્રો માં 3 આડા ગોઠવાયેલ કૅમેરા સેટઅપ જોવા મળે છે. મોડ્યુલ ની બહાર એક ફ્લેશ લાઈટ તથા તાપમાન સેન્સર દેખવા મળે છે.

ગૂગલ પિક્સેલ 9 પ્રો ના ફ્લેટ ડિસ્પ્લે, પાવર બટન અને વોલ્યુમ રોકર્ષ ની સાથે જમણી સાઇડ ના ભાગ માં સ્થિત મેટાલિક ફ્રેમ ની ઝલક જોવા મળે છે.  આ સ્માર્ટફોન AI Gemini સાથે આવી શકે તેવા સંકેત વર્તાઈ રહ્યાં છે.

Skip to PDF content

Google Pixel 9 Pro સ્પેક્સ

અફવાઓ મુતાબિક, google નું આવનારું પિક્સેલ 9 પ્રો નવી ટેન્સર G4 ચિપસેટ દ્વારા સંચાલિત થસે અને ઓછાં માં ઓછા 25W ફાસ્ટ વાયરડ ચાર્જર ને સપોર્ટ કરશે તથા આ સ્માર્ટફોન માં 4,558mAh ની બેટરી આપવામાં આવશે.

કૅમેરા સાઇડ ની વાત કરીએ તો , લિક્સ અનુસાર, પિક્સેલ 9 પ્રો અલ્ટ્રા વાઈડ, ફ્રન્ટ ફેંસિંગ અને ટેલિફોટો માટે 50 મેગા પિક્સેલ સોની IMX858 સેન્સર સાથે ટ્રિપ્લ રિઅર કૅમેરા સેટઅપ આપવામાં આવશે. પ્રાઇમરી સેન્સર તેના પિક્સેલ 8 પ્રો માં જોવા મળતા 50 મેગા પિક્સેલ samsung GNK સેન્સર સમાન હસે.

આ પણ વાંચો: 50MP AI કૅમેરા અને MediaTek Dimensity 6300 સાથે IQOO Z9 Lite 5G એ ભારત માં કરી એન્ટ્રી , જાણો કિંમત, ઉપલબ્ધતા અને specs

ગૂગલ પણ એપલ ની જેમ ભારત ની અંદર ગૂગલ સ્માર્ટફોન મેનુફેકચરીંગ ની સ્થાપના કરી રહ્યું છે. આ સ્માર્ટફોન ને યુએસ અને  યુરોપ જેવા મોટા દેશો ની બજારો માં નિકાસ કરવામાં આવે તેવી સંભાવના છે.

અહેવાલો અનુસાર, ઉત્પાદન ની સુવિધા માટે સ્થાપિત ઉત્પાદકો ની સાથે ભાગીદારી સૂચવે છે. ફોસ્કોન , એક મુખ્ય એપલ ઉત્પાદક અને ડિક્સન ટેકનોલોજી ની પેટાકંપની પેજેટ ઇલેક્ટ્રોનિક્સ જેવા નામો ને સંભવિત સહયોગીઓ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

તમિલનાડુ રાજ્ય ની અંદર ફોકસકોન સાથે ટ્રાયલ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, જે સંપુર્ણ પાયે ઉત્પાદન ની શરૂઆત છે.

લીકસ અનુસાર google Pixel 9 સિરીઝ ની કિંમત

ફ્રેન્ચ પ્રકાશન dealabs ના તાજેતર ના અહેવાલમાં પિક્સેલ 9 સિરીઝ ની કિંમતો જાહેર કરવામાં આવી છે, રિપોર્ટ અનુસાર ગૂગલ પિક્સેલ 9 સીરીઝ 4 કલર વેરીઅંટ માં જોવા મળશે : ઓબસેડીયન બ્લેક, સફેદ, કોસ્મો અને મોજીટો.

આ પણ વાંચો: 50MP AI કૅમેરા અને MediaTek Dimensity 6300 સાથે IQOO Z9 Lite 5G એ ભારત માં કરી એન્ટ્રી , જાણો કિંમત, ઉપલબ્ધતા અને specs

લિક્સ અનુસાર, 128GB સ્ટોરેજ અને વેનીલા વેરીઅંટ ની કિંમત 81,953 રહેશે. જ્યારે 256GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત  91,069 રહેશે, મતલબ કે pixel 9 Pro સ્માર્ટફોન ની કિંમત 128GB સ્ટોરેજ વાળા વેરીઅંટ ની કિંમત 1 લાખ , જ્યારે 256GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 1 લાખ 9 હજાર અને 512GB વાળા વેરીઅંટ ની કિંમત 1,21,152 હોઇ શકે છે.

આ લેખ ની અંદર અમે તમને Google Pixel 9 Pro વિશે સંપુર્ણ જાણકારી આપી છે, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે અમને કૉમેન્ટ કરીને પૂછી શકો છો. અને તમને અમારા આ લેખ થી કોઈ પ્રશ્ન હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને આવી જ જાણકારી માટે vitalkhabar સાથે જોડાઈ રહો.

વધુ વાંચો:

GPSC ભરતી 2024 : ગુજરાત જાહેર સેવા આયોગમાં આવી મોટી ભરતી, આ રીતે કરો અરજી

અંબાલાલ પટેલ ની મોટી આગાહી 2024 : ગુજરાતના આ વિસ્તારમાં હજી પણ પડશે ભારે વરસાદ

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

49 minutes ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

3 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

6 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago