GPSC ભરતી 2024 :- નમસ્કાર મિત્રો આજના લેખમાં ફરીવાર અમે તમારા માટે એક ભરતીની જાહેરાત લઈને આવ્યા છીએ, જે પણ ભાઈઓ કે બહેનો એક સારી સરકારી નોકરી લેવા ઈચ્છે છે તેમના માટે આ ભરતી એક બહુ જ સારો મોકો ગણી શકાય છે, આ ભરતીનું નામ GPSC ભરતી છે, આ ભરતી કેટલા પદો ઉપર આવી છે અને કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ અને અરજી કરવાની તારી કઈ છે અને અરજી કઈ રીતે કરવી આવા ઘણા બધા સવાલો તમારા મનમાં હશે, આ બધા જ સવાલોના જવાબ તમને આ લેખમાં મળવાના છે તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો અને તમારા જે પણ મિત્રો સરકારી ભરતી ની રાહ જોઈને બેઠા હોય છે તેમને પણ આ લેખ જરૂરથી શેર કરજો.
આપ સૌ મિત્રોને સૌથી મોટો સવાલ કે આ ભરતી કેટલી પોસ્ટ ઉપર આવી છે? તો મિત્રો આ જીપીએસસીની ભારતી અલગ અલગ 172 પોસ્ટ ઉપર આવે છે, આ 172 પોસ્ટ અલગ અલગ પદો ઉપર છે જેના વિશે જો તમે વધુ જાણવા માંગતા હોય તો તેમની ઓફિસિયલ વેબસાઈટ ચેક કરી શકો છો, આ ગુજરાત સેવા આયોગ ભરતીમાં અરજી ઓનલાઇન કરવી તે ઓફલાઈન તેઓ પણ તમારો સવાલ હશે તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે તેમના ઓફિસિયલ નોટિફિકેશન અનુસાર આ ભરતીમાં જો તમે અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
Skip to PDF contentહવે તમારામાંથી ઘણા લોકોનો સવાલ હશે કે આ જીપીએસસી ની ભરતી માટે અરજી પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે તો મિત્રો અમે તમને જણાવવા માંગીએ છીએ કે આમ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તો તમે પહેલી તકે આ ભરતીમાં અરજી કરી શકો છો, જીપીએસસી ભરતી માટે અરજી પ્રક્રિયા 8 જુલાઈ 2024 ના દિવસે શરૂ થઈ હતી અને 22 જુલાઈ 2024 ના દિવસે અરજી પ્રક્રિયા સમાપ્ત થશે તો તમે હજી સુધી અરજી ન કરી હોય તો વહેલી તકે અરજી કરવી.
આ ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશનમાં આવશ્યક દસ્તાવેજો વિશે જણાવેલ છે, જો તમે જાણવા માંગતા હોય કે આવશ્યક દસ્તાવેજો કયા છે તો તમારી ઓફિસિયલ નોટિફિકેશનની એક વાર જરૂરથી વાંચવું જોઈએ તેમાં આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે કે કેટલી શૈક્ષણિક લાયકાત જોઈએ અને આવશ્યક દસ્તાવેજો કયા છે? તો વધુ માહિતી માટે તમે જીપીએસસી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર જઈને નોટિફિકેશન વાંચી શકો છો.
જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા લેખ વાંચવા માંગતા હોય અને દરરોજ નવી માહિતી પ્રાપ્ત કરવાની છતાં હોય તો અમારા Whatsapp Group ની જરૂર થી જોઇન કરો.
પોસ્ટ ઓફિસ ભરતી 2024 : ધોરણ 10 પાસ ઉપર આવી ભરતી, પરીક્ષા વિના નોકરીનો મોકો
50 મેગાપિક્સેલ ડ્યુઅલ કૅમેરા અને 5000mAh બેટરી સાથે Itel Colorpro 5G ભારત માં લોન્ચ
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…