Google wallet apk : જો તમને પણ વૉલેટ સાથે રાખવું ગમતું નથી અને ઘરે ભૂલી જાવ છો તો આજ નું આર્ટિકલ ખાસ તમારા માટે જ છે કારણ કે વિશ્વ ની સૌથી મોટી કંપની Google એ પોતાની નવી એપ લોન્ચ કરી છે. જેની મદદથી તમારે દરેક જગ્યા એ ફિઝિકલ વૉલેટ લઈ ને નઈ જવું પડે. તો ચાલો તમને જણાવી દઈએ કે Google wallet apk શું છે? અને તમે કેવી રીતે તેને ડાઉનલોડ કરી શક્શો.
Google wallet apk ગૂગલ દ્વારા બનાવામાં આવેલ એક એપ્લીકેશન છે જેના થી તમે તમારા ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકો છો જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આયુષ્માન કાર્ડ, વગેરે જેવા ડોક્યુમેન્ટ ને સરળતા થી સ્ટોર કરી શકો છો. આના વગર પણ તમે આમાં ઓનલાઇન પેમેન્ટ, મોબાઈલ રીચાર્જ, ટ્રેઈન બુકિંગ , ફ્લાઇટ બુકિંગ, હોટેલ બુકિંગ જેવી સેવાઓ નો લાભ ઉઠાવી શકો છો. Google wallet ની સુવિધા ૪૦ થી વધારે દેશો માં આપવા માં આવેલી છે. ભારતની અંદર ગૂગલ વૉલેટ ની સુવિધા gpay માં આપવા માં આવેલી હતી. ગૂગલ વૉલેટ apk ને તમે ગૂગલ પ્લે સ્ટોર પર થી ડાઉનલોડ કરી શકો છો.
શરૂઆતી દિવસો ની અંદર આ એપ ને ભારત ની અંદર લોન્ચ નતી કરવામાં આવેલી કારણ કે આના બધા ફીચર પહેલે થી જ gpay ની અંદર આપવામાં આવેલા હતા, પરંતુ ૨૦૨૨ માં આ apk ને ભારત માં ઉપલબ્ધ કરાવવા માં આવ્યું હતું પરંતુ પછી પાછળ થી બંધ કરવામાં આવ્યું હતું. પણ આના આ apk ફરીથી ભારત માં આવી શકે તેવી આશંકા વર્તાઈ રહી છે પરંતુ હાલ તેના અપડેટડ apk ને લોકો વાપરી રહ્યા છે. અને આ apk ટુંક સમય માં ભારત માં આવશે.
Google wallet apk ને યુઝ કરવા માટે તમારે gpay ને ઇન્સ્ટોલ કરવું પડશે પછી તેમાં એકાઉન્ટ સેટઅપ કરવું પડશે. જો તમે પહેલી થી એકાઉન્ટ સેટઅપ કરેલ છે તો તમે ડાયરેક્ટ લોગીન કરીને ને યુઝ કરી શકો છો. અને જો તમારું એકાઉન્ટ ના હોય તો તમે નવું એકાઉન્ટ બનાવી ને યુઝ કરી શકો.
ગૂગલ વોલેટ ને એન્ડ્રોઇડ ની અંદર ચાલવા માટે નીચે ના સ્ટેપ ફોલો કરીને ને તમે ગૂગલ વૉલેટ ને ડાઉનલોડ કરી શકો છો.
Read More :-
Infinix Note 40 Pro 5G & Infinix Note 40 Pro+ : Infinix એ ભારત માં લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન
બોર્ડ પરીક્ષા પરિણામ ક્યારે આવશે? ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આ તારીખે આવશે, પેપર ચકાસણી પૂર્ણ!
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…