GSRTC Bharti 2024: નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો ઉપર સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જે પણ લોકો બેરોજગાર છે અથવા તો જે લોકો સરકારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે આ નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી આ લેખમાં અમે તમને આપવાના છીએ. જેમ કે અરજી કઈ રીતે કરવી? આવશ્યક દસ્તાવેજ કયા છે? કેટલી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવી છે આવી ઘણી બધી માહિતી અમે તમને આપવાના છીએ જેનાથી તમે બહુ જ સરળ રીતથી આ ભરતીમાં અરજી કરી શકો છો. જો તમે પણ જીએસઆરટીસી માં તમારી અરજી કરવા માંગો છો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અધિકારી કે જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે એમ.વી.બી.બી, ઈલેક્ટ્રિશિયન મશીનરીસ્ટ, સીટ મેટલ વર્કર અને પેઇન્ટર ની પોસ્ટ ઉપર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આમ આ અલગ અલગ પોસ્ટ ઉપર જીએસઆરટીસી દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે.
આ ભરતીની જાહેરાત કરતી વખતે ઓફિસિયલ નોટિફિકેશન ભાઈ મર્યાદા વિશે કોઈ પણ જાણકારી આપવામાં આવી નથી એટલા માટે એવું માની શકાય કે આ ભરતી માટે કોઈપણ ઉંમર મર્યાદા રાખવામાં આવી નથી અને કોઈપણ ઉંમરના લોકો આ ભરતી માટે પોતાની અરજી કરી શકે છે.
Skip to PDF content
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત માં આઈટીઆઈ અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત એટલે કે 10 પાસ 12 પાસ જરૂરી છે, જો તમે આ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે અરજી કરી શકો છો.
અરજી કરવાની તારીખ
જીએસઆરટીસી ભરતી ના જાહેરનામામાં જણાવવામાં આવેલી વિગતો અનુસાર જીએસઆરટીસી વિભાગ દ્વારા આ ભરતી ની જાહેરાત 1 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર 2024 છે એટલે કે તમે આ ભરતી માટે 1 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી અરજી કરી શકો છો. જો તમે સાચે જ આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો જલ્દીથી અરજી કરી લેવી.
જે પણ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમનો એક સવાલ તો જરૂરથી હશે કે આ ભરતી માટે અરજી ફી કેટલી ભરવાની રહેશે તો મિત્રો અમે તમને જણાવવા માંગે છે કે જેએસઆરટીસીના ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ કેટેગેટીના ઉમેદવારને આ ભરતી માટે અરજી કરવા માટેની કોઈપણ જાતની ફી ભરવાની નથી.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…