Sarkari Job

ગુજરાત પોલીસ ભરતી માં વધુ એક નોકરી ની તક, જો હજી સુધી અરજી ના કરી હોય તો અરજી કરવાની મોકો

ગુજરાત પોલીસ ભરતી માં વધુ એક નોકરી ની તક, જો હજી સુધી અરજી ના કરી હોય તો અરજી કરવાની મોકો

પોલીસ ભરતી 2024 :- નમસ્કાર મિત્રો જે પણ ભાઈઓ કે બહેનો પોલીસમાં નોકરીનું સપનું જોતા હતા તેમના માટે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષકની ભરતી ગત માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવી હતી. આ વિશે તો આપ સૌ વિદ્યાર્થીઓને માહિતી હશે, પરંતુ તે સમયે ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જેમની ઉંમર પોલીસમાં ફોર્મ ભરે કેટલી ન હતી તે માટે સરકાર દ્વારા ફરીથી નિર્ણય લેવામાં આવ્યું કે ચાર મહિના બાદ ફરીવાર આ પોલીસ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

12 હજારથી પણ વધુ જગ્યાઓ પરની ભરતી માટે ફોર્મ ભરવાની વિન્ડો ફરી એકવાર ખોલવામાં આવી છે. જે મુજબ ઉમેદવારે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન Ojas વેબસાઈટ ઉપર જઈને પોતાની અરજી કરી શકે છે.

ઘણા ઉમેદવારો જ્યારે પહેલા પોલીસ ભરતી જાહેર કરવામાં આવી હતી તે સમયે ઘણા લોકોને અલગ અલગ સમસ્યાઓને કારણે તે અરજી ન કરી શક્યા હતા, તે લોકોને સરકારે ફરીવાર એક મોકો આપ્યો છે જે પણ ઉમેદવારો પોલીસ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમની 26 ઓગસ્ટથી લઈને નવ સપ્ટેમ્બર સુધી પોતાની અરજી ઓનલાઇન કરવાની રહેશે, આ અરજી કરવા માટે જ તમારી પાસે આવશ્યક દસ્તાવેજો અને શૈક્ષણિક લાયકાત પૂર્ણ હોવા જોઈએ અને તેની સાથે તમારી ભય મર્યાદા પણ પૂર્ણ થવી જોઈએ તો જ તમે પોલીસ ભરતીમાં અરજી કરી શકશો.

પોલીસ દળમાં ક્યા પદ પર કેટલી ભરતી થશે?

મિત્રો તમારા માંથી ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ પોલીસ ભરતીમાં કયા કયા પદો ઉપર ભરતી આવી રહી છે તો તેના વિશે હવે ચાલો અમે તમને જણાવીએ,

આ સંપૂર્ણ ગુજરાત પોલીસ ભરતી 12472 પદો પર આવી રહી છે જેમાં બિન હથિયાર તારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે, તુ બિન હથિયાર તારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલાઓની ભરતી કરવામાં આવશે. આ સાથે જ હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ માટે 1000 પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે, અને જેલ સિપાઈ માં 1000 ટેગ પુરુષ અને 85 મહિલા કર્મીઓની ભરતી કરવામાં આવશે, આમ આટલા અલગ અલગ પદોમાં પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે.

પોલીસ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

જો મિત્રો તમે આ પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ માટે અરજી કરવા માંગો છો તો તમે ઓછામાં ઓછું 12 મું ધોરણ પાસ હોવા જરૂરી છે, અને જો તમે પોલીસ દળમાં પીએસઆઇ ની ભરતી માટે અરજી કરવા માંગો છો તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે તો જ તમે પીએસઆઇ માટે અરજી કરી શકો છો.

આ ભરતી માટે વય મર્યાદા

આ ભરતી માટે તમે અરજી કરવા માંગો છો તો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને જો તમે પીએસઆઇ માં અરજી કરવા માંગો છો તો તમારી ઉંમર 18 વર્ષ ઉપર તો હશે જ કારણ કે તમારે ગ્રેજ્યુએશન કમ્પલેટ હોવું જોઈએ. એટલે જો તમારી ઉંમર 18 વર્ષથી ઉપર હોય તો તમે આ પોલીસ ભરતી માં અરજી કરી શકો છો.

આ ભરતી માં અરજી કઈ રીતે કરવી?

હવે તમારામાંથી ઘણા મિત્રોના એવા સવાલ પણ હશે કે આ પોલીસ કર્મીઓની ભરતી માટે અરજી કઈ રીતે કરી શકાય તો જો તમને અરજી કરતાં ના આવડતું હોય તો તમે નજીકના ઓનલાઇન સેન્ટર ઉપર જઈને અરજી કરાવી શકો છો, અને જો તમને મોબાઇલમાં અરજી કરતા આવડતું હોય તો તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ દ્વારા આ પોલીસ કર્મીઓની ભરતીમાં અરજી કરી શકો છો, અહીં અમે તમને નીચે એક લિંક આપી છે તેના ઉપર તમે ક્લિક કરીને આપ ભરતીમાં ઘરે બેઠા અરજી કરી શકો છો.

https://ojas.gujarat.gov.in/

આ વાંચો:-

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago