નમસ્કાર મિત્રો આપ સર્વે મિત્રોનું સ્વાગત છે, મિત્રો આજના લેખમાં અમે તમને જણાવવાના છીએ કે વરસાદની આગાહી શું છે અને ક્યારે અને કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે, જો મિત્રો તમે તમારા વિસ્તારમાં વરસાદની આગાહી વિશે જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો. આ લેખમાં તમને વરસાદને લગતી ઘણી બધી માહિતી પ્રાપ્ત થવાની છે અહીં અમે તમને જે પણ માહિતી આપવાના છીએ તે હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેમ આજની વાત કરીએ તો આજે ખેડા પંચમહાલ દાહોદ સાબરકાંઠા અને છોટા ઉદયપુર આ વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોનસુન ટ્રક અને સાઇક્લોનિક સર્ક્યુલેશન ના કારણે હવામાન વિભાગ દ્વારા આ વરસાદની આગાહી કરવામાં આવે છ, હવામાન નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે.
હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર તેમને જણાવ્યું છે કે આગામી બે દિવસ ગુજરાતમાં હળવા થી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે, તેમના જણાવ્યા અનુસાર આણંદ પંચમહાલ અને નડિયાદના ભાગોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડે તેવું તેમણે જણાવ્યું છે, આ રીતે તેમને જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે.
હવે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આજે ગુજરાતમાં તાપમાન કેવું રહેશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે આજે અમદાવાદ જિલ્લામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહી 23 શક્યતા છે આ સાથે જ રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને વડોદરા જિલ્લાની વાત કરીએ તો ત્યાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
જો મિત્રો આ રીતે તમે વરસાદની આગાહી વિશે અને ગુજરાતના હવામાન વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો મિત્રો તમે અમારા WhatsApp Group ને જોઈન કરી શકો છો, અમારા WhatsApp Group ઉપર તમને વરસાદને લગતી કે હવામાન વિભાગને લગતી માહિતી સૌપ્રથમ આપવામાં આવશે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…