Weather - હવામાન

હવામાન વિભાગની આગાહી 2024 : આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ નું આગાહી, વધુ એક રાઉન્ડ થશે શરૂ !

હવામાન વિભાગની આગાહી 2024 : હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના છુટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે માધ્યમથી  વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં 16 અને 17 સપ્ટેમ્બરે મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવે થી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી બાજુ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન કચ્છ જિલ્લા સિવાયના તમામ જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે.

16 અને 17 સપ્ટેમ્બરે ક્યાં જિલ્લામાં માં પડશે વરસાદ ?

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે, જ્યારે 16 અને 17 સપ્ટેમ્બરે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,  અમરેલી, રાજકોટ, બોટાદ,બનાસકાંઠા, ભાવનગર, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલી, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, તેમજ વલસાડ જિલ્લાના છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

18 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બરની આગાહી

રાજ્યની અંદર ચોમાસાની સીઝન ના અંતમાં વરસાદી માહોલ શાંત છે, ત્યારે હવામાન વિભાગે આગામી 18 સપ્ટેમ્બર થી 21 સપ્ટેમ્બર સુધી આગાહી કરી છે, જેમાં રાજ્યના મોટાભાગના છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવે થી મઘ્યમ વરસાદ ની આગાહી છે. 18 થી 21 સપ્ટેમ્બરે કચ્છ જિલ્લા સિવાય બીજા બધા જિલ્લાઓમાં ધીમીધારે વરસાદી માહોલ રહેશે. આમ, રાજ્યમાં હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી.

Skip to PDF content

 

આ પણ વાંચો : T20 Series: ટીમ ઈન્ડિયામાંથી કપાશે શુભમન ગિલ નું પત્તુ ? કેમ નહિ મળે ટી20 સીરીઝમાં સ્થાન ?

2024 માં આટલા ટકા સીઝનનો વરસાદ નોંધાયો

2024માં રાજ્યની અંદર ચોમાસાની સીઝન નો અત્યાર સુઘીમાં 124.99 ટકા વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામાં 183.3 ટકા, સૌરાષ્ટ માં 129.74 ટકા, દક્ષિણ ગુજરાત માં 129.18 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત માં 121.03 ટકા, અને ઉતર ગુજરાત માં 107.88 ટકા વરસાદ નોંધાયો.

આવી જ હવામાન વિભાગની આગાહી તેમજ અંબાલાલ પટેલની આગાહી ની અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો, જેથી તમને સમયસર અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો :

જ્ઞાનસેતુ શિષ્યવૃતિ યોજના 2024 માં વિદ્યાર્થીઓને મળશે 1,54,000 સુધીની સ્કોલરશીપ

Samsung Galaxy M05 4G : ફક્ત 7,999 રૂપિયામાં મેળવો 1TB સુધીની સ્ટોરેજ અને 50MP ના કૅમેરા

શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago