હવામાન વિભાગની નવી આગાહી 2024 : હવામાન વિભાગની લેટેસ્ટ જાણકારી અનુસાર, હજુ રાજ્યમાં 24 કલાક વરસાદની આગાહી છે. સૌરાષ્ટ તેમજ દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે. સુરત, નવસારી અને તાપી માં વરસાદ પડવાની શક્યતા છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ ની સંભાવના છે. બીજી બાજુ રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ માં પણ વરસાદ ની શક્યતા વ્યક્ત કરવા માં આવી રહી છે. આ બે દિવસ માં રાજ્ય માં થન્ડર સ્ટોર્મ સાથે વરસાદ આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ માં પણ હળવા વરસાદ નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં 16મી અને 17મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, નવસારી તેમજ વલસાડ ના છૂટા છવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવે થી મધ્યમ વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ ના જણાવ્યાં અનુસાર, ગ્રહો ની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં આ મહિને વાવાઝોડાની શક્યતા છે. ભૌગોલિક સ્થિતિ ને ધ્યાને રાખતા, અરબસાગરમાં 14મી અને 15મી ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે. જેના કારણે દક્ષિણ ગુજરાત માં અને દક્ષિણ સૌરાષ્ટ માં વરસાદની સંભાવનાં રહેશે. 17 ઓક્ટોમ્બર થી અરબ સાગર માં ભારે પવન ફૂંકાશે. અરબ સાગર માં ડીપ ડિપ્રેશન ઉદભવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાન માં પણ ફેરવાઈ શકે છે. જેના કારણે 22 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદી હવામાન રહેશે.
અંબાલાલ પટેલ એ એમ પણ જણાવ્યું છે કે આ વર્ષની દિવાળી પણ બગડી શકે છે. તેમને કહ્યું કે દિવાળી દરમિયાન વાદળછાયું હવામાન રહી શકે છે. 7મી નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે. 17મી, 18મી, અને 19મી નવેમ્બરે તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. 29 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધી માં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
NPCI Aadhar Card Link : એનપીસીઆઈ થી આધાર કાર્ડ ને લિંક કેવી રીતે કરવું ? જાણો સંપુર્ણ પ્રક્રિયા
શિયાળો: સાત દિવસ પછી ઠંડી થશે શરૂ, જાણો ગુજરાતમાં ઠંડીનું આગમન ક્યારથી શરૂ થશે?
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…