Hero Karizma XMR : તમે જાણતા જ હશો કે ભારત માં હીરો કંપની વર્ષો થી રાજ કરી રહી છે. હીરો નું સ્પ્લેન્ડર, લાખો લોકો ના દિલો માં રાજ કરી રહ્યું કારણ કે હીરો કંપની ના બાઈક કિમત માં સસ્તા અને mileage માં સારા હોય છે જેના કારણે ગરીબ અને અમીર આને ખરીદી શકે છે. આજે અમે તમને હીરો કંપની ના નવા સુપર બાઈક વિશે જણાવવા ના છીએ જેનું નામ Hero Karizma XMR છે, તો ચાલો જાણીએ કે શું છે આની કિમત, ફીચર અને specifications.
Hero Karizma XMR બાઈક નું એક જ વેરીઅન્ટ છે અને આ બાઈક ત્રણ કલર માં ઉપ્લબ્ધ છે, જેમ કે આઇકોનિક યેલો, ટર્બો રેડ અને મેટ ફેન્ટમ બ્લેક. આ બાઈક માં LED headlights, fully digital LCD ની સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી અને dual channel ABS આપવા માં આવ્યા છે. રાઇડર આ બાઈક માં call અને sms notification મેળવી શક્શે. અને આમાં ફાસ્ટ ચાર્જિગ USB પોર્ટ આપવા માં આવ્યો છે જેની મદદ થી રાઇડર ફોન ચાર્જ કરી શકે છે.
હીરો કરીઝમાં એક્સએમઆર માં 210CC નું BS6 એન્જિન આપવામા આવ્યુ છે જે 25.15bhp નો પાવર અને 20.4 Nm Torque generate કરે છે. અને આગળ અને પાછળ ના વ્હીલ માં ડિસ્ક બ્રેક અને આની સાથે એન્ટી લોકીંગ બ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે. આમાં 6 ગિયર બોક્સ ની સાથે 11લીટર ની ફુએલ ની ટાંકી આપવામાં આવી છે અને આનું કુલ વજન 163kg છે.
આ પણ વાંચો : Bajaj Pulsar N250 Launched in India : જાણો શું છે કિંમત અને 5 નવા અપડેટ
હીરો કરિઝમાં એક્સએમઆર ની કિંમત ની વાત કરીએ તો આની એક્સ-શોરૂમની કિંમત 1,79,902 છે. જે અલગ અલગ સિટી મુજબ હોઈ શકે છે. આની કિંમત બાકી સપોર્ટ બાઈક ની તુલના માં સસ્તી છે અને આ બાઈક માં ઘણા બધા ફીચર આપવાં આવ્યા છે જેના કારણે આની આટલી કિંમત રાખવામાં આવી છે.
કરીઝમા એક્સએમઆર ના માલિકો એ આ બાઈક ની સાચી માઈલેજ 35Kmpl જણાવી છે, જ્યારે એક્સપર્ટે આની માઈલેજ 39kmpl જેટલી જણાવી છે.અને આમાં 11 લિટર ની ટાંકી આપવાં માં આવી છે.
આ બાઈક માં ડિજીટલ ઑડો મીટર, ડિજીટલ સ્પીડો મીટર, ડિજિટલ ઇન્સ્ત્રુંમેન્ટ કંસોલ, ડિજીટલ ફ્યુએલ ગેજ અને કોલ એસએમએસ એલર્ટ જેવા ફીચર આપવા માં આવ્યા છે.
આ લેખમાં અમે તમને Hero Karizma XMR બાઈક વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આવી જ ઓટોમોબાઇલ ક્ષેત્ર ની જાણકારી માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.
Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications
Bandhan Bank Bharti 2024 I બંધન બેન્ક માં 10 પાસ ઉપર 7100 જગ્યાની ભરતી આવી
Digital Voter Id Download I વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમા
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…