Automobile

Bajaj Pulsar NS400 નું teased, જાણો લૉન્ચ તારીખ, કિંમત અને specs

Bajaj Pulsar NS400 : નમસ્કાર મિત્રો, બજાજ કંપની એ હાલ માં bajaj pulsar NS400 નું વિડિયો ટિજર દર્શકો સમક્ષ રજૂ કર્યું છે. અને આજે pulsar NS400 ની સૌ પ્રથમ ઝલક જોવા મળી છે. આજ ના આ લેખ માં અમે તમને Pulsar NS400 ની કિંમત અને લોન્ચ તારીખ વિશે માહિતી આપવા ના છીએ.

બજાજ પલ્સર એનએસ400 સ્ટાન્ડર્ડ માં dual ABS આપવામાં આવશે, અને આગળ અને પાછળ ના વ્હીલ માં ડિસ્ક બ્રેક આપવામાં આવશે. આક્રસક કિંમત અને અને હાલ ના પલ્સર ની રેન્જ સાથે ઘણી સમાનતાઓ ધરાવશે. અને પલ્સર એનએસ 400 ની શરૂઆતી કિંમત એક્સ શોરૂમ માં 2 લાખ થી સરું થશે. અને આનુ 1 વેરીઅન્ટ ભારત માં ઉપલબ્ધ હસે.

Skip to PDF content

આ પણ વાંચોHero Karizma XMR : હીરો નું આ બાઈક માર્કેટ માં મચાવી રહ્યું છે તુફાન… Vital khabar

આ બાઈક ની અમુક સ્ટાઈલ હાલ ના ns200 અને ns 250 જેવી હસે તેવું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે. બજાજ કંપની Pulsar NS400 ને 3 મે 2024 ના રોજ લોન્ચ કરશે. આ બાઈક માં 373સી સી નું સિંગલ સિલેન્ડર લિકવિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવશે જે હાલ ના બજાજ ડોમીનાર 400 ના એન્જીન સમાન હસે. અને 6 ગિયર બોક્સ આપવામાં આવશે. આમાં તમને ફૂલી LED lighting system ની સાથે બ્લુટૂથ કનેક્ટિવિટી અને ટર્ન બાય ટર્ન નેવીગેશન આપવામાં આવશે.

તેના rival ની વાત કરીએ તો તે ktm Duke 390, bajaj dominar 400 અને triumph speed 400 છે.

વધુ વાંચો :-

Stock Market : શું છે શેર માર્કેટ અને કેવી રીતે કરશો રોકાણ ? જાણો..

Board Exam Results 2024 I ધોરણ 12 નું રિઝલ્ટ ક્યારે આવશે ? અહીં જાણો સંપૂર્ણ માહિતી

કરોડપતિ Zoho ના સીઇઓ શ્રીધર વેમ્બુ એ નવી ઇલેક્ટ્રિક ઓટો ખરીદી ! ‍

Recent Posts

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

4 weeks ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

1 month ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

1 month ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

1 month ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

1 month ago

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

1 month ago