Automobile

Hero Karizma XMR : હીરો નું આ બાઈક માર્કેટ માં મચાવી રહ્યું છે તુફાન… Vital khabar

Hero Karizma XMR : તમે જાણતા જ હશો કે ભારત માં હીરો કંપની વર્ષો થી રાજ કરી રહી છે. હીરો નું સ્પ્લેન્ડર, લાખો લોકો ના દિલો માં રાજ કરી રહ્યું કારણ કે હીરો કંપની ના બાઈક કિમત માં સસ્તા અને mileage માં સારા હોય છે જેના કારણે ગરીબ અને અમીર આને ખરીદી શકે છે. આજે અમે તમને હીરો કંપની ના નવા સુપર બાઈક વિશે જણાવવા ના છીએ જેનું નામ Hero Karizma XMR છે, તો ચાલો જાણીએ કે શું છે આની કિમત, ફીચર અને specifications.

Hero Karizma XMR

Hero Karizma XMR બાઈક નું એક જ વેરીઅન્ટ છે અને આ બાઈક ત્રણ કલર માં ઉપ્લબ્ધ છે, જેમ કે આઇકોનિક યેલો, ટર્બો રેડ અને મેટ ફેન્ટમ બ્લેક. આ બાઈક માં LED headlights, fully digital LCD ની સાથે સ્માર્ટફોન કનેક્ટિવિટી અને dual channel ABS આપવા માં આવ્યા છે. રાઇડર આ બાઈક માં call અને sms notification મેળવી શક્શે. અને આમાં ફાસ્ટ ચાર્જિગ USB પોર્ટ આપવા માં આવ્યો છે જેની મદદ થી રાઇડર ફોન ચાર્જ કરી શકે છે.

Hero Karizma XMR Engine

હીરો કરીઝમાં એક્સએમઆર માં 210CC નું BS6 એન્જિન આપવામા આવ્યુ છે જે 25.15bhp નો પાવર અને 20.4 Nm Torque generate કરે છે. અને આગળ અને પાછળ ના વ્હીલ માં ડિસ્ક બ્રેક અને આની સાથે એન્ટી લોકીંગ બ્રેકિંગ સિસ્ટમ પણ આપવામાં આવ્યું છે. આમાં 6 ગિયર બોક્સ ની સાથે 11લીટર ની ફુએલ ની ટાંકી આપવામાં  આવી છે અને આનું કુલ વજન 163kg છે.

Skip to PDF content

આ પણ વાંચો : Bajaj Pulsar N250 Launched in India : જાણો શું છે કિંમત અને 5 નવા અપડેટ

Hero Karizma XMR Price

હીરો કરિઝમાં એક્સએમઆર ની કિંમત ની વાત કરીએ તો આની  એક્સ-શોરૂમની કિંમત 1,79,902 છે. જે અલગ અલગ સિટી મુજબ હોઈ શકે છે. આની કિંમત બાકી સપોર્ટ બાઈક ની તુલના માં સસ્તી છે અને આ બાઈક માં ઘણા બધા ફીચર આપવાં આવ્યા છે જેના કારણે આની આટલી કિંમત રાખવામાં આવી છે.

Hero Karizma XMR Mileage

કરીઝમા એક્સએમઆર ના માલિકો એ આ બાઈક ની સાચી માઈલેજ 35Kmpl જણાવી છે, જ્યારે એક્સપર્ટે આની માઈલેજ 39kmpl જેટલી જણાવી છે.અને આમાં 11 લિટર ની ટાંકી આપવાં માં આવી છે.

Hero Karizma XMR Features

આ બાઈક માં ડિજીટલ ઑડો મીટર, ડિજીટલ સ્પીડો મીટર, ડિજિટલ ઇન્સ્ત્રુંમેન્ટ કંસોલ, ડિજીટલ ફ્યુએલ ગેજ અને કોલ એસએમએસ એલર્ટ જેવા ફીચર આપવા માં આવ્યા છે.

આ લેખમાં અમે તમને Hero Karizma XMR બાઈક વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આવી જ ઓટોમોબાઇલ ક્ષેત્ર ની જાણકારી માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.

વધુ વાંચો :

Samsung galaxy F15 5G ભારત માં Launched, જુઓ શું છે કિંમત અને specifications

Bandhan Bank Bharti 2024 I બંધન બેન્ક માં 10 પાસ ઉપર 7100 જગ્યાની ભરતી આવી

Digital Voter Id Download I વોટર આઇડી કાર્ડ ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમા

 

Share
Published by
Sahil

Recent Posts

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

4 weeks ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

1 month ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

1 month ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

1 month ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

1 month ago

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન

ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…

1 month ago