Hero Xtream 125R Price : ભારતીય માર્કેટ ની પહેલી પસંદ ની બાઈક હીરો એ પોતાની ની નવી સુપર બાઈક લોન્ચ કરી છે જેનું નામ Hero Xtream R125 છે. આ બાઈક આપણ ને ત્રણ કલર અને ત્રણ વેરિયન્ટ માં જોવા મળશે. આ બાઈક 125 ના segments માં આવવા વાળી શાનદાર પ્રદર્શન વાળી છે જે ભારતીય લોકો ને પ્રભાવિત કરી રહી છે. જો તમે પણ ખાસ આ બાઈક લેવા નું વિચારી રહ્યા છો તો આજ નો આ લેખ ખાસ તમારા માટે જ છે જેમાં તમને અમે Hero Xtream 125R Price, અને બીજી બધી જાણકારી આપીશું.
Skip to PDF contentHero Xtream 125R Price ની વાત કરીએ તો આ બાઈક બે વેરિઅન્ટ માં ઉપલબ્ધ છે જેમાં તેના પહેલા વેરિઅન્ટ ની કિંમત અહમદાબાદ માં 1,11,157 છે, અને તેના બીજા વેરિઅન્ટ ની કિંમત 1,17,093 છે. અને આ બાઈક ત્રણ અલગ અલગ કલર માં ઉપલબ્ધ છે જેમાં stallion Black, firestorm Red, અને Cobalt blue.
હીરો Xtream ના ફીચર ની વાત કરીએ તો આમાં કંપની દ્વારા ખૂબ બધા ફીચર આપેલ છે જેવું કે ડિજિટલ સ્પીડો મીટર, ડિજિટલ ટ્રીપ મીટર, ડિજિટલ ટેકો મીટર, અને આ બાઈક ઇલેક્ટ્રિક ફીચર ની વાત કરીએ તો આમાં તમને એલઇડી હેડલાઈટ, સિગનલ લાઈટ, જેવા ફીચર જોવા મળશે. અને સાથે 794mm ની સીટ ની હાઇટ મળશે. અને આ બાઈક નું કુલ વજન 136 કિલો જેટલું છે.
જો તમે આ બાઈક ને ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ બાઈક તમે ઓછા ડાઉન પેમેન્ટે પણ ખરીદી શકો છો. તમે ખાલી 5000 હજાર રૂપિયા નું ડાઉનપેમેન્ટ ભરી ને 36 મહિના ના emi plan માં તમારે 10% ના વ્યાજદરે મહિને 33,15 નો હફતો ભરવાનો થશે. અને સહેલાઇ થી તમે આ શાનદાર બાઈક તમારા ઘરે લાવી શકો છો.
આ બાઈક માં તમને 10 લીટર ની ટાંકી આપવા માં આવી છે જે 60kmh ની માઇલેજ આપશે. અને આમાં 5 ગિયર બોક્સ આપવા માં આવ્યું છે. આના engine ની વાત કરીએ તો આમાં તમને 124 સી સી નું એર કુલ્ડ ફોર સ્ટોક નું એન્જિન આપવા માં આવ્યું છે . આ બાઈક માં તમને ટોપ સ્પીડ 95 ની આપવા માં આવી છે. જે બીજા બાઈક ના મુકાબલે સારી છે. બ્રેક ની વાત કરીએ તો IBS બ્રેકિંગ સિસ્ટમ આપવા માં આવી છે જેમાં આગળ ના ટાયર ની અંદર તમને ડિસ્ક બ્રેક અને પાછળ ના ટાયર માં ડ્રમ બ્રેક જોવા મળશે.
આ બાઈક માં તમને 5 વર્ષ ની વોરન્ટી આપવા માં આવશે અને 5 service free માં કરી આપવા માં આવે છે. જેમાં તમને પહેલી service 60 દિવસ પછી, બીજી 160 દિવસ, ત્રીજી 260 દિવસ, ચોથી 360 દિવસ અને પાંચમી સર્વિસ 460 દિવસ પછી કરી દેવા માં આવે છે
આ બાઈક બીજા કોઈ બાઈક જેવી નથી પણ આના જેવી similar બાઈક છે જેમાં TVS Rider 125, Bajaj Ns 125, Honda sp 125 છે.
પોસ્ટ ઓફિસ ભરતી 2024 I પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની મોટી ભરતી, આ રીતે કરો આવેદન
આ યુવક અને યુવતી સ્મશાન ભૂમિમાં લગ્ન કરશે, પરંતુ શા માટે? જાણો સંપૂર્ણ માહિતી
Ikhedut Portal 2024 : ગુજરાત ના દરેક ખેડૂત ને મળશે લાભ અહી થી કરો અરજી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…
PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…
Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…
ગુજરાત પોલીસ ભરતી 2026: ફ્રી પેપર સોલ્યુશન PDF અને તૈયારી માટેની માસ્ટર પ્લાન ગુજરાત પોલીસમાં…