Automobile

Bajaj Pulsar N250 Launched in India : જાણો શું છે કિંમત અને 5 નવા અપડેટ

Bajaj Pulsar N250 Launched in India : બજાજ કંપનીએ પોપ્યુલર pulsar series ના તહત ભારત ની અંદર પોતાનું નવુ Pulsar N250 લોન્ચ કર્યું છે. અને આમાં મુખ્ય પાંચ અપડેટ પણ કરવા માં આવ્યા છે. Pulsar N250 ની અંદર ડિજિટલ કંસોલ અને USD forks જેવા ફીચર આપવા માં આવ્યા છે. આજ ના આ લેખ માં અમે તમને bajaj pulsar N250 Launched અને તેની કિંમત, specifications, EMI Plan વિશે જાણકારી આપવા ના છીએ.

Bajaj Pulsar N250 Launched In India

 

આગળ અમે તમને જણાવ્યું કે pulsar N250 series’ માં મુખ્ય 5 અપડેટ કરવા માં આવ્યા છે જે નીચે  મુજબ કરવામાં આવ્યા છે.

Pulsar N250 2024 – New digital instrument cluster

Pulsar N250 માં નવુ ડિજીટલ ઈન્સટુમેન્ટ ક્લસ્ટર આપવા માં આવ્યું છે જે તેને જૂના મોડેલ N150 અને N160 માં જોવા મળે છે. આ ક્લસ્ટર ના માધ્યમ થી તમે ગિયર પોઝિશન, મોબાઇલ નોટીફીકેશન, એવરેજ ફુએલ ઇકોનોમી, ઓડો મીટર, ટ્રીપ મીટર, સ્પિડો મીટર, ફ્યુલ ઇકોનોમી સ્ટેટ્સ, અને ફયુલ ગેજ જેવી માહિતી દર્શાવે છે. અને ક્લસ્ટર બજાજ રાઇડ એપ થી કનેક્ટ કરવા માટે Bluetooth કનેક્ટિવિટી ને સપોર્ટ કરે છે, જેથી જ્યારે રાઇડર રાઈડ પર હોય છે ત્યારે કોલ સંચાલન કરવાની મંજૂરી આપે છે.

Skip to PDF content

Pulsar N250 2024 – New Colours

Palsar N250 ના અપડેટ માં ગ્લોસી રેસિંગ રેડ, બ્રુકલિન બ્લેક અને પીયરલ મેટાલિક વ્હાઇટ જેવા ત્રણ attractive કલર એડ કરવા માં આવ્યા છે.

Pulsar N250 2024 – New Price

Pulsar N250 ના અપડેટ માં તેની price થોડી વધારવામાં આવી છે. Pulsar N250 ની  ex-showroom માં કિંમત   1.51 લાખ થી શરૂ થાય છે. 

Pulsar N250 2024 – safety features

સેફ્ટી ફીચર માં મુખ્ય ABS ( anti-lock Braking system ) માં અપગ્રેડ કરવા માં આવ્યું છે.  હવે ના ABS ત્રણ મોડ માં ઉપલબ્ધ છે જેમાં, Rain, Road, અને ઓફ રોડ. પાછળ ના વ્હીલ સ્લીપેજ રોકવા માટે ટ્રેકશન ઉમેરવા માં આવ્યું છે, જે જ્યારે જરૂર હોય ત્યારે પાવર ઘટાડવા માં મદદરૂપ થાય છે.

Pulsar N250 2024 – Hardware

Pulsar N250 ના હાર્ડવેર માં મુખ્ય ફેરફાર ફ્રન્ટ સસ્પેન્શન માં કરવામાં આવ્યો છે, જેમાં અપ સાઇડ ડાઉન (USD) સસ્પેન્શન ને ફોકસૅ માં અપગ્રેડ કરવામાં આવ્યું. જે બાઈક ની ગુણવતા અને હેન્ડલિંગ ને વધારે છે.

દોસ્તો, pulsar N250 માં આ 5 મુખ્ય અપડેટ કરવામાં આવ્યા છે.

Pulsar N250 Mileage

Bajaj Pulsar N250 ની mileage ની વાત કરીએ તો આના ઓવનરે એ જણાવ્યું છે કે pulsar N250 ની રિયલ માઈલેજ 35KMPL છે, જ્યારે ARAI એ આની માઈલેજ 44 KMPL જણાવી છે. ARAI જણાવે છે કે માઈલેજ રાઇડર ની ટેવો અને સ્પીડ પર મેટર કરે છે. આ બાઈક માં 14 લીટર ની ટાંકી આપવા માં આવી છે જે ફૂલ ટાંકી માં 616Km સુધી ચાલી શકે છે.

Pulsar N250 Specifications

Pulsar N250 માં 249 સી સી નું સિંગલ સિલેન્ડર એન્જિન આપવામાં આવ્યું છે જે 24 bhp અને 21.5Nm નો torque પાવર ઉત્પન્ન કરે છે. આમાં 5 ગિયર બોક્સ આપવા માં આવ્યું છે. અને આમાં 795 mm ની સીટ આપવામાં આવી છે. આ બાઈક નું કુલ વજન 162kg છે.

જ્યારે બ્રેક માં આગળ ના વ્હીલ માં અને પાછળ ના વ્હીલ માં ડિસ્ક બ્રેક આપવા આવી છે. અને આ બાઈક માં 5 વર્ષ ની વોરંટી આપવા માં આવી છે.

આવી જ ઓટોમોબાઇલ related news માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.

 

વધુ વાંચો:-

Yamaha Aerox S launched : આ સ્કૂટર ની કિંમત 1.51 લાખ રૂપિયા, એવું તો શું છે આ સ્કૂટર માં ?

Tata scholarship Yojana 2024 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા, જલ્દી આવેદન કરો

E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?

 

 

Recent Posts

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

4 weeks ago

std 11 All Subjects Blueprint PDF AllExam

std 11 All Subjects Blueprint PDF Second Exam નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને…

1 month ago

SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર

SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર…

1 month ago

Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક

Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક આદિત્ય ધરના…

1 month ago

સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર

સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર…

1 month ago

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ મળશે 6000 રૂપિયા ની સહાય

ભારતમાં ખેડૂતોનો કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા…

1 month ago