Ikhedut Portal 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ને સમર્થન આપવા માટે અલગ અલગ પ્રકાર ની યોજના ચલાવવા માં આવે છે. ગુજરાત સરકાર દ્વારા હાલ તાજેતર માં એક પોર્ટલ લોન્ચ કરવા માં આવ્યો છે. તેના કારણે ગુજરાત ના દરેક ખેડૂત ને યોજના નો લાભ આપવા માં આવશે. અને આ પોર્ટલ પર ખેડૂતો ને ખેતી ના સાધનો ખરીદવા માટે નાણાકીય સહાય આપવા માં આવશે. જેના થી તેઓ ટ્રેક્ટર, કલટી, ટોલી, વગેરે જેવા સાધનો ની ખરીદી શકશે. જેમાં 50 ટકા ખેડૂતે આપવા ના રહેશે અને 50 ટકા સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવા માં આવશે. આ પોર્ટલ ના માધ્યમ થી ખેડૂતો ઘણા પ્રકાર ની યોજના નો લાભ ઉઠાવી શકે છે.
ચાલો તો તમને જણાવી દઈએ કે આ ikhedut portal 2024 ના માધ્યમ થી તમે કેવી રીતે અરજી કરી શક્શો અને કેવી રીતે લાભ ઉઠાવી શકશો. આ પોર્ટલ ના માધ્યમ થી ગુજરાત ના 60 લાખ થી વધુ ખેડૂતો ને લાભ મળે છે. આજ ના આ લેખ માં અમે તમને આ પોર્ટલ વિશે સંપૂર્ણ જાણકારી આપીશું.
ગુજરાત સરકાર દ્વારા આવતી કાલે એટલે કે 14 એપ્રિલ 2024 ના ikhedut પોર્ટલ પર બાગાયત વિભાગ ની સબસીડી યોજના શરૂ કરી દેવા માં આવી છે. જેમાં તમને અલગ અલગ પ્રકાર ના સાધન ખરીદવા માટે સબસીડી આપવા માં આવશે. તમને જણાવી દઈએ કે આની પહેલા પણ 60 લાખ થી વધુ ખેડૂતો ને હજારો લાખો રૂપિયા ની સહાય આપવા માં આવી છે. ગુજરાત સરકાર ના આ પોર્ટલ ના માધ્યમ થી ગુજરાત ના ખૂણે ખૂણે રહેતા ખેડૂતો લાભ ઉઠાવી શકશે. બાગાયત વિભાગ ની સબસીડી યોજના નો લાભ ઉઠાવવા માટે ikhedut પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે.
ખેડૂતો ને લગતી તમામ પ્રકાર ની યોજના ની માહિતી તમને આ પોર્ટલ પર મળી જશે. ખેડૂતો ને અનુલક્ષી તમામ પ્રકાર ની યોજના નો લાભ આ પોર્ટલ પર મળી જશે. તમને જણાવી દઇએ કે આ પોર્ટલ 14 એપ્રિલ થી શરૂ કરવામાં આવ્યો છે અને ફકત 11 મેં સુધી જ ચાલુ રાખવામાં માં આવશે ત્યાર બાદ આ પોર્ટલ બંધ થઈ જશે એટલે સત્વારે અરજી પ્રક્રિયા પૂર્ણ કરીને અરજી સબમિટ કરી દેવી જેથી કરીને તમને લાભ મળે.
તમે ઉપર આપેલ તમામ માહિતી ધ્યાન થી વાંચી સમજી ને આ યોજના માં સહેલાઇ થી લાભ મેળવી શકો છો.
અમે આજ આ લેખ માં ikhedut portal 2024 વિશે સંપૂર્ણ માહિતી આપવાની કોશિશ કરી છે. જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ કરીને પૂછી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આવી જ જાણકારી માટે અમારી સાથે જોડાઈ રહો આભાર….
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…
View Comments