Infinix Note 40s 4G : નમસ્કાર મિત્રો, ઇન્ફિનીક્સ ટુંક સમય માં નવો 4G સ્માર્ટફોન લોંચ કરવા જઈ રહી છે જેના ફીચર અને સ્પીસિફિકેશન કંપની એ લોન્ચ પહેલા જ જાહેર કરી દીધા છે . હાલ માં ઇન્ફિનીક્ષ એ તેમની official વેબસાઇટ પર infinix note 40s 4G ના ફીચર અને સ્પીસિફિકેશન વિશે જાણકારી આપી છે તેના વિશે અમે તમને સંપુર્ણ માહિતી આપવાના છીએ જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો
થોડા સમય પહેલા ઇન્ફીનીક્સ એ infinix Note 40 5G અને infinix Note 40 Pro 5G ને લોંચ કર્યો હતો જેને લોકો એ ખૂબ પસંદ કર્યો હતો અને તેનું વેચાણ પણ ઘણું થયું હતું ઇન્ફીનીક્ષ કંપની ઓછી કિંમત માં બેસ્ટ ડિઝાઈન, બેસ્ટ ફીચર, અને બેસ્ટ સ્પીસિફિકેશન આપે છે જેના કારણે ભારતીય માર્કેટ માં પ્રખ્યાત થઈ રહી છે, જો તમે પણ એક સારો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા હોય તો ચાલો તમને infinix Note 40s 4G વિશે જણાવી દઈએ.
Skip to PDF contentઇન્ફિનિકસ ના આ સ્માર્ટફોન ની ડિઝાઈન ની વાત કરીએ તો આમાં infinix Note 40 5G અને infinix Note 40 pro 5G જેવી જ ડિઝાઇન આપવામાં આવી છે. આ સ્માર્ટફોન માં એક્ટિવ હાલો ડિઝાઈન અને AI lighting આપવામાં આવી છે જે યુઝર્સને ચાર્જિગ સ્તર અને સૂચનાઓ વિશે જાણ કરવાનું કામ કરે છે. Infinix Note 40s 4G બે કલર ઓપ્શન માં જોવા મળશે જેમાં પહેલો ઓબસિડિયન બ્લેક, અને બીજો વિંટેજ ગ્રીન. કંપની એ હજુ સુધી આ સ્માર્ટફોન ની કિંમત અને લોન્ચ તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી.
ઇન્ફિનીઝ ની વેબસાઇટ ના જણાવ્યા અનુસાર, infinix Note 40s 4G માં 3D Curved AMOLED 6.78 ઇંચ Full HD+ ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે 120Hz રીફ્રેશ રેટ અને 550 nits peak brightness આપવામાં આવશે, આની સાથે કોરનિંગ ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવશે.
Infinix Note 40 5G અને infinix Note 40 Pro 5G ની જેમ આમાં પણ MediaTek 6nm Helio G99 અલ્ટીમેટ ચિપ્સેટ આપવામાં આવશે. જ્યારે RAM અને સ્ટોરેજ ની વાત કરીએ તો ઇન્ફિનિકસ ના જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોન માં 8GB LPDDR4X RAM અને 256GB UFS 2.2 સ્ટોરેજ.
કંપની એ કન્ફર્મ કર્યું છે કે infinix Note 40S 4G Android 14 પર ચાલશે. કંપની એ ટોચ પર પોતાની XOS 14 સ્ક્રીન આપી છે, અને તેમાં 2 વર્ષ ના OS અપગ્રેડ અને 3 વર્ષ ના સિક્યોરિટી પેચ આપવામાં આવશે. Infinix note 40s 4G અન્ય મોડલસ થી વિપરીત છે આ સ્માર્ટફોન માં ફ્કત બે જ પાછળ ના કૅમેરા આપવામાં આવ્યા છે, જ્યારે પ્રાઇમરી કૅમેરા માં 108 મેગા પિક્સેલ સેન્સર અને 2 મેગા પિક્સેલ નો માઇક્રો કેમેરો આપવામાં આવ્યો છે જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે કંપનીએ 32 મેગા પિક્સેલ નો કેમેરો
Infinix Note 40S 4G માં કનેક્ટિવિટી ઓપ્શન ની વાત કરીએ તો આમાં wifi 5, GPS, USB Type-C port, 4G LTE, bluetooth, NFC જેવા કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન માં jbl ના ટ્યુન કરેલ ડ્યુઅલ સ્પીકર સેટઅપ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 :- આઇ ખેડૂત પોર્ટલ દ્વારા કરો અરજી અને ફોન ખરીદવા માટે મેળવો સહાય
Infinix note 40s 4G માં બેટરી ની વાત કરીએ તો આમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે અને આને ચાર્જ કરવા માટે 33W નું અડપ્ટર આપવામાં આવ્યું છે. કંપની તરફ થી મેગકિટ ટેકનોલોજી દ્વારા 20W વાયરલેસ ચાર્જિગ ને સપોર્ટ કરે છે.
આજે અમે આ આર્ટિકલ્સ નાં માધ્યમ થી તમને infinix note 40s 4G ના ફીચર અને સ્પીસિફિકેશન વિશે માહિતી આપી છે જો તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો. અને આવી જ જાણકારી માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.
પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024
આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક કરતા શીખો, માત્ર 2 મિનિટની અંદર
Adhar Card Download I આધાર કાર્ડ ડાઉનલોડ કરતાં શીખો મોબાઇલ દ્વારા માત્ર 2 મિનિટ ની અંદર
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
std 11 All Subjects Blueprint PDF Second Exam નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને…
SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર…
Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક આદિત્ય ધરના…
સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર…
ભારતમાં ખેડૂતોનો કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા…