GT Vs RCB | IPL 2024 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સનું સાવ ખરાબ પ્રદર્શન દેખાયું

GT Vs RCB | IPL 2024 | રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સનું સાવ ખરાબ પ્રદર્શન દેખાયું

Ipl 2024 ની આ સીઝન ગુજરાત ટાઇટન્સ માટે ખુબજ ખરાબ રહી છે કારણ કે ગુજરાત ટાઇટન્સ છેલ્લી બે સિઝનમાં બહુ જ સારું પ્રદર્શન બતાવ્યું હતું પરંતુ આ ipl 2024 ની સિઝનમાં તેમનું પ્રદર્શન સાવ જ ખરાબ દેખાઈ રહ્યું છે, પાછળની બંને સિઝનમાં ગુજરાત ટાઇટન્સ ફાઇનલ સુધી પહોંચ્યું છે અને એક વખત ટ્રોફી પણ જીતે છે એવામાં આ વખતે ગુજરાત માં પણ પહોંચી નહીં શકે તેવું અત્યારના સમય મુજબ લાગી રહ્યું છે, અત્યારના સમયમાં ઝુમનગીલના નેતૃત્વમાં ગુજરાતનું પ્રદર્શન ઉત્તર ચઢાવમાં દેખાઈ રહ્યું છે ટીમમાં રેસમાં પાછળ જોવા મળી રહે છે આ ipl ની સિઝન શરૂ થઈ તેવા સમયમાં ગુજરાતનું પ્રદર્શન થોડુંક સારું દેખાતું હતું પરંતુ હવે જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતનું પ્રદર્શન ખરાબ થતું જઈ રહ્યું છે.

ચીના સ્વામી સ્ટેડિયમ ખાતે 4 મેને શનિવારના દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુજરાત ટાઇટન્સની બેટિંગ સાવજ ખરાબ રહી અને નિષ્ફળ રહી તેવું આપણે માની શકીએ છીએ પાવર પ્લેમાં કેપ્ટન સહિત ગુજરાત ટાઇટન્સ નો ટોપ ઓર્ડર સુપર ફ્લોપ રહ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ ની નબળી બેટિંગને કારણે આ સજનની શરૂઆતથી જ ગુજરાત ટાઇટન છે ઘણી બધી મેચ સારી છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ગુજરાત ટાઇટન સામેની મેચમાં જોરદાર શરૂઆત કરીને શુભમન ગિલની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી હતી પાવર પ્લેમાં જ ગુજરાતી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, આમ તો ipl માં શુભમન ગિલનું પ્રદર્શન સારું દેખાતું હોય છે પરંતુ આ ipl 2024 ની સિઝનમાં તે કેપ્ટન બન્યું તેના કારણે તેના ઉપર જવાબદારી વધુ આવવાના કારણે તેનું પણ પ્રદર્શન સાવ જ ખરાબ દેખાઈ રહ્યું છે.

ગુજરાત ટાઇટન્સનો આઈપીએલના ઇતિહાસમાં પાવર પ્લેમાં આ સૌથી નાનો ઈશ્વર બન્યો છે માત્ર આ મેચ જ નહીં પરંતુ આ સિઝનમાં ગુજરાતની ટીમ પાવર પ્લેમાં ઝડપી શરૂઆત કરવામાં નિષ્ફળ રહી છે, આ સિઝનમાં તેમનો પાવર પ્લે જનરેટ 7.54 રહ્યો છે, જે તમામ ટીમો માં સૌથી ઓછો ગુજરાતનો છે.

આ વાંચો :- આઈપીએલ 2024 : આરસીબી 7 મેચ હારી, શું હવે તે પ્લે ઓફ માં પહોંચી શકશે? જાણો સંપૂર્ણ માહિતી

ગુજરાત ટાઇટન્સ પ્લેઓફ માં પહોંચી શકશે?

આ ipl 2024 ની સીઝન શરૂ થઈ તેવા સમયમાં તો ગુજરાતનું થોડુંક સારું પ્રદર્શન દેખાઈ રહ્યું હતું પરંતુ અત્યારના સમય મુજબ દેખિયે તો ગુજરાત ટાઇટન પ્લે ઓફ માં પહોંચી શકે તેવું લાગતું નથી. કારણ કે આ સિઝન શરૂ થઈ તેવા સમયમાં ગુજરાત ટાઇટન્સ ટેબલમાં ચોથા પાંચમા નંબર ઉપર હોતું પરંતુ જેમ જેમ મેચ રમતું ગયું તેમતેમતે નીચે આવતું કહ્યું છે અને અત્યારના ટેબલ ને જોઈએ તો ગુજરાત ટાઇટન્સ નવમા નંબરે દેખાઈ રહ્યું છે, અને દસમા નંબર પર મુંબઈ ઇન્ડિયન છે.

Ipl માં દરેક ટીમોને 14-14 મેચો રમવાની હોય છે, તેમાંથી ગુજરાતી 11 મેચ રમી ચૂક્યું છે આ 11 મેચમાં ગુજરાત ટાઇટન્સ માત્ર ત્રણ વખત જીત્યું છે અને સાત વખત તેમને હારનો સામનો કરવો પડ્યો છે. હવે ગુજરાત ટાઇટન્સ પાસે માત્ર ત્રણ મેચ રમવાની બાકી છે એવામાં ગુજરાત ટાઇટન્સ હવે પ્લેઓફ માં પહોંચી શકે તેવું લાગતું નથી.

આ ipl 2024 ની શરૂઆતમાં આરસીબી નું પણ પ્રદર્શન ખરાબ રહ્યું હતું પરંતુ હવે જેમ પ્લે ઓફ નજીક આવી રહ્યું છે તેમ આરસીબી નું પ્રદર્શન થોડુંક સારું દેખાઈ રહ્યું છે જો આ રીતે જ આરસીબી રમે તો તે પ્લેઓફ માં પહોંચી શકે છે. પરંતુ અત્યારના સમય મુજબ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડીયન્સ આ બે ટીમો એવી લાગી રહી છે કે જે પ્લે ઓફ માં પહોંચી નહીં શકે.

આ વાંચો :- જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી

Ipl 2024 વિશે વધુ જાણો

Ipl 2024 ની સિઝનમાં તમારી ફેવરિટ કઈ ટીમ છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, હવે ટૂંક સમયમાં જ આપણને સૌને ખબર પડી જશે કે કઈ કઈ ધીમો પ્લે ઓફ માં જશે અને કઈ ટીમો પ્લેઓફ માં પહોંચી નહીં શકે, તેની સંપૂર્ણ માહિતી જ્યારે પણ આવશે ત્યારે અમે તમને સૌપ્રથમ આપવાના છીએ તો આ અમારી વેબસાઈટને જરૂરથી ચેક કરતા રહેવું અને વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપ ને અત્યારે જ જોઈન કરો.

Join WhatsApp Group 

 

Share
Published by
Sahil

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

3 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago