Trending

Jay Ganesh Aarti : જય ગણેશ જય ગણેશ આરતી, અહીં વાંચો સંપૂર્ણ આરતી

Jay Ganesh Aarti : જય ગણેશ જય ગણેશ આરતી, અહીં વાંચો સંપૂર્ણ આરતી

Jay Ganesh Aarti :- નમસ્કાર મિત્રો તમારા ઘરે પણ દરરોજ ગણેશજીની આરતી થતી હશે, જય ગણેશ જય ગણેશ દેવા નું ગાન કરવું હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે. ભગવાન શ્રી ગણેશ ની આરતી ગાવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે તેવું લોકો દ્વારા માનવામાં આવતું હોય છે, તેની સાથે જ જીવન માત્ર શુભ રહે છે, જય ગણેશ ગાન કરવાથી ગણેશજીના આશીર્વાદ રહે છે અને સુખ શાંતિ પણ પ્રાપ્ત થતી હોય છે.

Jay Ganesh Aarti :- ભગવાન શ્રી ગણેશ ની આરતી કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઘરમાં હંમેશા શાંતિ અને સુખ રહે છે, અને તમામ બાધાઓ દૂર થાય છે, ભગવાન ગણેશની પ્રથમ પૂજ્ય પણ કહેવામાં આવે છે, કારણકે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં હંમેશા ગણેશની પૂજા અને આરતી કરવામાં આવતી હોય છે જેનાથી તમામ બાધાઓ દૂર થઈ જાય છે, અને આપણે જે પણ કામ કરવા જતા હોય તેમાં સફળતા મળતી હોય છે. હિન્દુ ધર્મમાં ગણેશજીની આરતી કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવતું હોય છે, હિન્દુ ધર્મ કોઈ પણ સારું કાર્યકર્તા પહેલા ગણેશજીની પૂજા અને આરતી કરવામાં આવે છે, તો ચાલો મિત્રો હવે આપણે ગણેશજીની આરતી નીચે મુજબ વાંચીએ.

ભાદરવા મહિનાની સુદ ચોથના દિવસે આવતા ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે ગણેશજીની આરતી…

 

Jay Ganesh Aarti

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા

એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી એકદંત દયાવન્ત, ચાર ભુજાધારી

માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી માથે સિંદૂર સોહે, મૂસ કી સવારી

પાન ચઢે, ફૂલ ચઢે ઔર ચઢે મેવા લડ્ડુઅન્ન કા ભોગ લગે, સંત કરે સેવા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા અંધન કો આંખ દેત, કોઢિન કો કાયા

બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા બાંઝન કો પુત્ર દેત, નિર્ધન કો માયા

સુર શામ શરણ આયે સફલ કીજે સેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી બિનન કી લાજ રાખો શંભૂ સૂત વારી

કામના કો પૂરા કરો જગ બલિહારી કામના કો પૂરા કરો જગ બલિહારી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા

Jay Ganesh Aarti અહીં પૂર્ણ થાય છે.

જો મિત્રો તમે દરરોજ નવા સમાચાર, કોઈપણ નવી સરકારી યોજના કે કોઈપણ નવી ભરતી વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય અમારા Telegram Group ને જરૂરથી જોઈન કરો.

આ વાંચો :-

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago