Sarkari Job

જીઓ કંપની ભરતી 2024 | જીઓ કંપની દ્વારા ધોરણ 10 પાસ ઉપર મોટી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

જીઓ કંપની ભરતી :- નમસ્કાર મિત્રો જીઓ કંપની દ્વારા તેમની ઓફિસિયલ વેબસાઈટ ઉપર એક ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે અમે તમને આજના આ લેખમાં જણાવવાના છીએ, jio કંપની દ્વારા જણાવવામાં આવે છે કે આ ભરતીમાં ધોરણ 10 પાસ હોય, ગ્રેજ્યુએશન કમ્પલેટ હોય તેવા લોકો પણ આ ભરતી માટે અરજી કરી શકે છે, જે પણ લોકો આ ભરતીમાં પોતાની અરજી કરે છે તેમને કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, તમે આ જીઓ ભરતી માં પરીક્ષા વિના જ નોકરી મેળવી શકો છો આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી અમે તમને આજના લેખમાં આપવાના છીએ.

જીઓ કંપની ભરતી વિશે | Jio Company Bharti

જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 10 મુ પાસ કરી ચૂક્યા છે અને આ jio ની ભરતી માટે પોતાની અરજી કરવા ઈચ્છે છે તેમને અમે જણાવવા માંગીએ છીએ કે તમે અત્યારે જીઓ કંપની ભરતી માટે અરજી કરી શકો છો, jio કંપની દ્વારા અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, આ અરજી પ્રક્રિયા ક્યારે બંધ કરવામાં આવશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. જો તમે આ ભરતી માટે ફોર્મ ભરવા ઇચ્છતા હોય તો જલ્દીથી જલ્દી ફોર્મ ભરી લેવું, આ ભરતીની અરજી પ્રક્રિયા ક્યારે બંધ થાય તેના વિશે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી.

 

Skip to PDF content

જીઓ કંપની ભરતી માટે વયમર્યાદા

જો આપણે jio કંપની ભરતી માટે વયમર્યાદા ની વાત કરીએ તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોય તે આ ભરતી માટે પોતાની અરજી કરી શકે છે, આ ભરતી માટે જો તમારી ઉંમર 18 વર્ષ હોય તો તમે જલ્દીથી જલ્દી આ jio કંપનીની ભરતીમાં તમારો ફોર્મ ભરી શકો છો, મિત્રો મહત્તમ વયમર્યાદા ની વાત કરીએ તો તેના વિશે કોઈપણ માહિતી આપવામાં આવી નથી.

જીઓ કંપની ભરતી માટે શૈક્ષણિક લાયકાત

જે પણ મિત્રો કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી માત્ર ધોરણ 10 પાસ હોય તે આ jio કંપનીની ભરતીમાં પોતાની અરજી કરી શકે છે, અને જો તમે ગ્રેજ્યુએશન કમ્પલેટ કરેલું હોય તો તમને આ ભરતીમાં આગળનું પદ પણ મળી શકે છે, જો તમે માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હોય અને તમે 10 મુ ધોરણ પાસ કરેલું હોય તેની તમારી પાસે માર્કશીટ હોય તો તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકો છો.

જીઓ કંપની ભરતી માટે આવશ્યક દસ્તાવેજ

હવે ઘણા વિદ્યાર્થીઓનો એવો સવાલ હશે કે આ jio ની ભરતી માટે કયા કયા દસ્તાવેજ આવશ્યક છે તો અમે તમને જણાવવા માંગીએ છીએ કે જીઓ કંપની દ્વારા એવી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે કયા દસ્તાવેજ આવશ્યક છે, જ્યારે પણ તમે અરજી કરવા જાવ ત્યારે તમને ક્યાંથી આવશ્યક દસ્તાવેજ વિશે માહિતી મળી જશે.

જીઓ કંપની ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

જે પણ વિદ્યાર્થી મિત્રો આ jio કંપનીમાં પોતાની અરજી કરવા ઈચ્છે છે તેમને અરજી કરવાની રહેશે, ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ છે કે આ ભરતી માટે આજે કઈ રીતે કરી શકાય તો તેના વિશે અમે નીચે સંપૂર્ણ પ્રોસેસ બતાવી છે જેને તમે ફોલો કરીને આ ભરતી માટે અરજી કરી શકો છો.

  • સૌ પ્રથમ jio કંપનીની અધિકારિક વેબસાઇટની ઓપન કરો.
  • ત્યારબાદ તમને જીઓ એપ્લાય નો ઓપ્શન મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સમક્ષ આ ભરતી માટેનું ફોર્મ ખુલશે જેને તમારે ધ્યાનથી ભરવાનું રહેશે.
  • જે પણ આવશ્યક દસ્તાવેજ ની જરૂર પડે તેનો ફોટો પાડી અપલોડ કરો.
  • ત્યારબાદ તમે જ આ ફોર્મ ભરેલું છે તે હું વેરિફિકેશન કરવામાં આવશે, આ વેરિફિકેશન મોબાઈલ નંબર દ્વારા પણ કરી શકવામાં આવે છે.
  • હવે તમારે સબમીટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારું ફોર્મ ભરાઈ જશે અને તમારે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ કઢાવી લેવાની છે.

જીઓ કંપની ભરતી માટે અધિકારીક વેબસાઈટ

ઘણા વિદ્યાર્થીઓના મનમાં એ સવાલ રહી ગયો હશે કે અમને તો ખબર નથી કે આ જીવ કંપનીની અધિકારિક વેબસાઈટ કઈ છે અને કઈ વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની, તો વિદ્યાર્થીમિત્રો આ https://careers.jio.com/ જીઓ કંપનીની અધિકારિક વેબસાઈટ છે આ વેબસાઈટ ઉપર જઈને તમે તમારી અરજી કરી શકો છો.

આ વાંચો :- પોસ્ટ ઓફિસ ભરતી 2024 | ધોરણ 10 પાસ ઉપર પોસ્ટ વિભાગમાં આવી મોટી ભરતી, જલ્દી ફોર્મ ભરો 

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago