Categories: Trending

ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ડિયા ની ટીમ જાહેર, કયા કયા ખેલાડીઓની પસંદગી જાણો સંપૂર્ણ માહિતી

T 20 World Cup India Team 2024 – ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ડિયા ની ટીમ :- નમસ્કાર મિત્રો વર્લ્ડ કપ 2024 માટે ઇન્ડિયા ની ટીમ ગઈકાલે પસંદ કરવામાં આવે છે આ ટીમમાં કયા કયા ખેલાડીઓની પસંદ કરવામાં આવ્યા છે તેના વિશે આજે અમે તમને માહિતી આપવાના છે, આ વખતે પણ રોહિત શર્મા ને 2023 ના વર્લ્ડ કપની જેમ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને બીજા કયા કયા ખેલાડીઓને ક્યાં ક્યાં સ્થાન મળ્યું છે તેની વિગતવાર માહિતી આપણે આ લેખમાં જાણવાના છીએ તો મિત્રો તમે પણ ટી 20 વર્લ્ડ કપ ની ઇન્ડિયા ટીમ વિશે જાણવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો. 

હમણાં ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે, આ ટી ટ્વેન્ટી ટીમ માટેની પસંદગી અમદાવાદમાં bcci ના ચીફ સિલેકટર અને સચિવ જય શાહની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી, ત્યારબાદ ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ની જાહેરાત કરવામાં આવી હતી બીસીસીઆઈ દ્વારા રોહિત શર્માને કેપ્ટન યથાવત રાખવામાં આવ્યા છે અને હાર્દિક પંડ્યા ને પણ વાઇસ કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, બીજા કયા કયા ખેલાડીઓની કયા સ્થાન મળ્યું છે તેના વિશે સંપૂર્ણ માહિતી ચાલો આપણે મેળવવીએ.

ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ડિયા ની ટીમ

જો આપણે ભારત તેમની વાત કરીએ તો રોહિત શર્માની કેપ્ટન બનાવવામાં આવ્યા છે અને તેના સિવાય વિરાટ કોહલી, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર) હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન, શિવમ દુબે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, અર્ષદીપ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ યુજવેન્દ્ર ચહલ આ 11 ખેલાડીઓ ટી20 વર્લ્ડ કપ 2024 માં પોતાનું પ્રદર્શન બતાવશે.

રિઝર્વ ખેલાડીઓ

રિઝર્વ ખેલાડીઓમાં શુભ મંદિર આવેશખાન આ ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, ઉપર આપેલા 11 ખેલાડીઓ માંથી જ્યારે કોઈ ખેલાડીને ઈજા થાય અથવા તે ન રમી શકે તેવા સમયે આ જરૂર ખેલાડી તેની જગ્યાએ રમી શકે છે.

આ વાંચો:- Vivo V30e Launch Date Confirm : વિવો નો નવો ફોન આ દિવસે થશે લોન્ચ ! જાણો શું રહેશે કિંમત અને specs,

હાર્દિક પંડ્યા બન્યો વાઈસ કેપ્ટન

મિત્રો અત્યારે તમને બધાને ખબર છે કે હાર્દિક પંડ્યા ipl 2024 માં મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે, પરંતુ આ આઈપીએલની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનું સારું પ્રદર્શન નથી રહ્યું અને તેની સાથે સાથે હાર્દિક પંડ્યા ન્યુ પણ પ્રદર્શન આ ipl મેચમાં સારું રહ્યું નથી, મુંબઇ ઇન્ડિયન્સના ઘણા ફેન્સ હાર્દિક પંડ્યા કેપ્ટન બનવાથી ખુશ ન હતા, એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ ટી 20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યા ની પસંદગી નહીં થાય, પરંતુ બીસીસી હાર્દિક પંડ્યા ની પસંદગી તો કરી જ પરંતુ તેની સાથે સાથે તેને એક મોટી જવાબદારી પણ સોંપી છે, હાર્દિક પંડ્યાની t20 વર્લ્ડ કપ માટે વાઇસ કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.

આ વાંચો :- Top 5 Facts About Rohit Sharma, રોહિત શર્મા વિશે આ પાંચ વાતો 90% લોકો નથી જાણતા !

1 જૂન થી વર્લ્ડ કપ શરૂ

ટી ટવેન્ટી વર્લ્ડ કપ માં કુલ 20 ટીમ વર્લ્ડ કપમાં રમવાની છે આ ટીમોને ચાર ગ્રુપમાં વહેંચાય છે દરેક ગ્રુપમાં પાંચ ટીમ છે દરેક ગ્રુપની ટોપ બે ટીમ સુપર 8 માં જશે અને આ પછી સેમિફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે રમાશે T 20 વર્લ્ડ કપ 1 જુન થી શરૂ થશે અને 29 જૂની સમાપ્ત થશે ટી 20 વર્લ્ડ કપ માટેની ફાઇનલ મેચ 29 જૂની બારબાર દોષ માં રમાશે અને પહેલી મેચ 1 જુનના દિવસે અમેરિકા અને કેનેડા વચ્ચે રમવાની છે.

ભારતિય ખેલાડીઓની પસંદગી

આ ટી 20 વર્લ્ડ કપ માટે જે પણ ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે, તેનાથી ઘણા લોકો ખુશ છે પરંતુ અમુક લોકો આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે જે પણ ખેલાડીઓની પસંદ કરવામાં આવી તેમનાથી ખુશ નથી, મિત્રો તમને શું લાગે છે કે આ 2024 ના t20 વર્લ્ડ કપ માટે જે પણ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે તે સારા ખેલાડીઓ છે કે નહીં તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, અને આ બધા જ ખેલાડીઓ માંથી તમારો ફેવરિટ ખેલાડી કયો છે તે પણ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો.

આ વાંચો:- CSK વી SRH | ચેન્નઇ સુપર કિંગ હૈદરાબાદ સામે મેળવી મોટી જીત, હૈદરાબાદ થયું ઓલઆઉટ 

Join WhatsApp Group 

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago