Kolkata Doctor Case updates : કોલકાતા ની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના જુનિયર ડોક્ટર ના બળાત્કારી તેમજ હત્યા કેસ ના મુખ્ય આરોપી સંજય રૉય ને શુક્રવારે કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તે જજ સામે ભાવુક થઈ ગયો અને અને દાવો કર્યો કે તે નિર્દોષ છે.Kolkata Rape-murder Case ના મુખ્ય આરોપી સંજય રૉય કોર્ટમાં કેમ તૂટી પડ્યા ?
કોલકતા ડોક્ટર ના રેપ અને મર્ડર ના મુખ્ય આરોપીને સીબીઆઈ ( સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ) રજુ કરવામાં આવ્યો હતો, અને આ કેસ ના આરોપીઓ અને શંકાસ્પદો ના પોલીગ્રાફ ટેસ્ટ કરવાની પરવાનગી માંગી હતી.
કોર્ટ ની અને શંકાસ્પદ વ્યક્તિ ની સંમતિ મેળવ્યા પછી જુઠાણું શોધ પરીક્ષણ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : ફ્રી સાઇકલ યોજના 2024 || સાયકલ ખરીદવા માટે સરકાર આપશે ₹2700 ની સહાય, જાણો કઈ રીતે?
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના લેખ મુજબ , જ્યારે જજે પૂછ્યું કે તે પોલીગ્રાફ ટેસ્ટ માટે શા માટે મંજૂરી આપે છે, ત્યારે સંજય રૉય ભાંગી પડ્યો હતો.
તેણે કોર્ટ ને કહ્યું કે, તે ટેસ્ટ માટે સંમત છે કારણ કે તે માને છે કે તે નિર્દોષ છે, ત્યારબાદ તેણે કહ્યું કે “મેં કોઈ ગુનો કર્યો નથી મને ફસાવવા માં આવી રહ્યો છે. કદાચ આ પરીક્ષણ સાબિત કરશે.”
ત્યાર પછી કોલકતા કોર્ટે સંજય રૉય પર પોલીગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, તે બાદ સંજય રૉય ને 14 દિવસ ની જ્યુડીશિયલ કસ્ટડી માં મોકલી દેવામાં આવ્યો છે.
કોર્ટે આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ તેમજ બાકીના કેસ સાથે જોડાયેલા પાંચ વ્યક્તિઓ પર પણ પોલીગ્રાફ ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
આ પાંચ વ્યક્તિઓમાં ઘટનાની રાત્રે મુતક ડૉક્ટર સાથે રાત્રી ભોજન કરવાવાળા માં ચાર ડોક્ટર અને સંજય રૉય નો પણ સમાવેશ થાય છે.
9 ઓગષ્ટના રોજ કોલકત્તા ની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં ડોક્ટર ની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને મારી દેવામાં આવી હતી. આ ગુનો મધ્યમરાત્રી એ છાતી વિભાગના ત્રીજા માળના સેમિનાર હોલ માં બન્યો હતો. ત્યાર બાદ પોલીસે જણાવ્યું હતું કે મુતક ડોક્ટરના શરીર પરથી અનેક ઘા
કેસના એક દિવસ પછી સંજય રૉય નામના વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી હતી. સંજય રૉય ગુનાના સમય દરમિયાન આસપાસ બિલ્ડિંગ માં પ્રવેશ તો જોવા મળ્યો હતો, અને તેના હેડફોન ક્રાઇમ સીન ના નજીકથી મળી આવ્યા હતા. એવું કહેવાઈ રહ્યું છે કે સંજય રૉય ના મોબાઈલ માંથી કેટલીક અસ્લિલ ક્લિપ્સ પણ મળી આવી છે.
ભારતભર ની મોટાભાગ ની સરકારી હોસ્પિટલોમાં residential doctor Association ને 11 દિવસ સુધી તાલીમાર્થી ડૉક્ટર પર કરવામાં આવેલ બળાત્કાર અને હત્યા ના કેસમાં વિરોધ પ્રદશન કર્યું હતું. વિરોધ પ્રદશન દરમિયાન ઓપીડી, નોન ઇમરજન્સી સર્જરી, ડાયગ્રોસ્ટિકસ્ , સહિતની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આમ ના કરવાની વિનંતી કર્યા બાદ ગુરુવારે હડતાલ પાછી ખેંચવામાં આવી.
દરરોજ નવા નવા સમચાર વાંચવા માટે અમારા whatsapp group ને જોઈન કરો, આ ગ્રુપ પર અમે તમને ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના, જોબ્સ, ઓટોમોબાઇલ્સ તથા હવામાન ની આગાહી જેવા સમાચાર ના અપડેટ્સ આપીએ છીએ.
આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો.
Hyundai Alcazar ફેસલીફ્ટની બુકિંગ શરૂ : 9 સપ્ટેમ્બરે ભારતમા થશે લોન્ચ
Oppo F27 5G ભારતમાં લોન્ચ, આ સ્માર્ટફોન સાથે મળશે Halo Light Ring ડિઝાઈન અને AI કૅમેરા !
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…