Kolkata doctor case : હાઈકોર્ટ દ્વારા કોલકત્તા ની આરજી કાર હોસ્પિટલમાં ચાલી રહેલ ભષ્ટાચાર નો સીબીઆઈ ને રેડનો આદેશ આપ્યા બાદ સીબીઆઇએ રવિવારે 14 સ્થળો પર રેડ પાડી હતી જેમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ ના ઘર પર અને અને કેટલાક આરોગ્ય વિભાગ ના અધિકારીઓનો અને ઓછા માં ઓછી બે જગ્યા નો સમાવેશ થાય છે.
ઘોષ વિરૂદ્ધ સીબીઆઇ ની એફઆઈઆર, આગલી સાંજે દાખલ કરવામાં આવી હતી. જેમાં ખોમા લુહા નામ તરીકે ઓળખાતી એક મહિલાનું નામ છે, જે કેમ્પસ ની અંદર ઈશાન કાફે તરીકે નોંધાયેલ ભોજન શાળા ચલાવે છે અને જ્યારે બીજી બાજુ તારા ટ્રેડર્સ.
સીબીઆઇ ની ટીમે આરજી કાર ના એડમિનીસ્ટ્રેટીવ બ્લોક માં જ્યાં ભૂતપૂર્વ એમએસ અને વાઈસ પ્રિન્સિપાલ સંજય વશિષ્ઠની ઓફીસ ના કમ્પ્યૂટર સ્કેન કર્યા. તેઓ એ વશિષ્ઠના અનુગામી સપ્તર્ષિ ચેટર્જી સહિતના અનેક અધિકારીઓ ની પૂછપરછ કરી.
આ પણ વાંચો : Kolkata Doctor Case Update : મુખ્ય આરોપી સંજય રૉય કોર્ટમાં કેમ તૂટી પડ્યા ?
સીબીઆઇ ટીમ ના એક સભ્યએ જણાવ્યું હતું કે શોધ માં ઘણી બધી વસ્તુઓ મળી હતી, પરંતુ શોધ માં કઈ કઈ વસ્તુઓ મળી છે તેની વિસ્તૃત માહિતી આપી ન હતી.
સતત નવ દિવસ ની પૂછપરછ અને પોલીગ્રાફ ટેસ્ટની સામનો કરનાર સંદીપ ઘોષના ઘરનો દરવાજો ખટખટાવામાં આવ્યો અને તેણે તરત જ કોલ કરવામાં આવ્યો તોય છતા તેણે કોઈ જવાબ ન આપ્યો. એમ અધિકારીઓ એ જણાવ્યું હતું.
સીબીઆઇ ટીમ ના કેટલાક સભ્યોએ સંદીપ ઘોષના સરનામું જાણવા માટે બેલિયાઘાટા પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી.
એજન્સીએ જણાવ્યુ હતું કે , ઘોષે તેના ઘરનો દરવાજો 70 મિનીટ પછી ખોલ્યો હતો અને ત્યાં સુધી તો બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી.
ઘોસની પૂછપરછ અને તેના ઘરની તપાસ સાંજ સુધી ચાલુ રહી હતી.
સીબીઆઇ ની અન્ય એક ટીમે દક્ષિણ કોલકત્તાના એન્ટીલા સંજય વશિષ્ઠ ના ઘરની મુલાકાત લીધી હતી. સીબીઆઇએ તેની પૂછપરછ શરૂ કર્યા બાદ , કેટલાક અધિકારીઓ ટેંગ્રા માં તેના બીજા ઘરે ગયા હતા.
એજન્સી સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ કોલકત્તા ડૉક્ટર રેપ કેસ વિરૂદ્ધ માં સંજય વશિષ્ઠ ની પૂછપરછ કરી ચૂકી છે, આરજી કાર ખાતે પૂર્વ ફોરેન્સિક દવા નિર્દશન કરનાર દેબાશીષ સોમના કેસ્તોપુર ઘરમાં સીબીઆઇ શોધખોળ કરવામાં આવી હતી. ઘોષ ના નજીક ગણાતા સોમ ને નીજામ પેલેસ સીબીઆઇ ની ઓફિસમાં લઈ જવા માં આવ્યો હતો.
હોસ્પિટલના બે વિક્રેતાઓ ને પૂછપરછ કરવામાં આવી. સીબીઆઇ ની એક ટીમ મેડિકલ ઇક્યુપમેન્ટ સપ્લાયર બિપ્લબ સિંહા ની ઓફિસે પહોંચી હતી, જે તારા માં ટ્રેડરસ
સીબીઆઇ દ્વારા તલાહ ખાતે પણ રેડ પાડવામાં આવી , જ્યાં ખોમાં ના ઘરે રેડ પાડવામાં આવી ખોમાં ના પતિ ચંદન લૂહા એક શાળા ના કર્મચારી છે, એક કલાક સુધી અજ્ઞાત સ્થળે લઈ જઈ ને પૂછપરછ કરવામાં આવી હતી.
દરરોજ આવા j પ્રકારના સમાચાર વાંચવાં માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને આવા જ સમાચારો મળતા રહે.
વરસાદની આગાહી : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, જાણ સંપૂર્ણ માહિતી
POCO Pad 5G : પોકો ના આ પેડમાં મળશે Snapdragon 7s Gen 2 ચિપસેટ અને સાથે 10000mAh ની બેટરી !
આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો.
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…