Categories: Trending

Kolkata Doctor Rape Case Updates : ડોક્ટરના બળાત્કાર-હત્યાના વિરૂદ્ધમાં RG કાર હોસ્પિટલમાં હિંસા !

Kolkata Doctor Rape Case Updates : 9 ઑગસ્ટ ના બળાત્કાર અને હત્યા સામે જુનિયર ડોક્ટરના ચાલી રહેલા આંદોલનની વચ્ચે રાત્રે 12:40  વાગ્યાની આસપાસ અજાણ્યા લોકોનું ટોળું ઘૂસી ગયું અને આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ઘૂસી તોડફોડ કરી હતી.

આ ઘટના ત્યારે બની હતી જ્યારે મધ્યરાત્રિએ હોસ્પિટલમાં ડોક્ટરના ભયાનક બળાત્કાર અને હત્યાના વિરૂદ્ધમાં મહિલાઓ દ્વારા “reclaim the night” નામનું વિરૂદ્ધ પ્રદશન ચાલી રહ્યું હતું.

કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે કથિત રીતે દેખાવકારો ના વેશમાં આવેલા 40 લોકો હોસ્પિટલની પરિસર માં ઘુસી ગયા હતા અને હોસ્પીટલની મિલકત પર અને કારો પર તોડફોડ કરી અને પોલીસ પર પણ પથ્થર મારો કર્યો હતો.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા મોકલવામાં આવેલ “ટીએમસીના ગુંડાઓ” દ્વારા આ તોડફોડ કરવામાં આવી હતી.

હોસ્પિટલ ના સેમીનારમાં હોલમાં 9 ઑગસ્ટ ના રોજ 31 વર્ષીય મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો.

કોલકાતા ના પોલીસ કમિશનર વિનીત ગોયલે 15 ઑગસ્ટ ના રોજ થયેલ  ટોળાના હુમલા માટે મિડિયા ને જવાબદાર ઠેરાવતા આરોપ લગાવ્યો હતો કે જે બન્યું તે ખોટા અને દૂષિત મીડિયાના અભિયાન નું પરીણામ હતું.

કમિશનરે જણાવ્યું હતું કે મિડિયા દ્વારા ફેલાવવામાં આવેલા મુખ્ય આરોપીઓ વિશે રાજકીય જોડાણો હોવાની અફવાઓએ ગુસ્સો પેદા કર્યો હતો, જેના કારણે તેઓ ભડક્યા હતા. તેમણે જણાવ્યું કે પોલીસ કોઈ અફવાઓ ના કારણે કોઈ ની ધરપકડ કરી શકતી નથી અને ધીરજ જાળવવા જણાવ્યું હતું.

કમિશનરે કહ્યું કે “અમે કંઈ ખોટું કર્યું નથી, આ દૂષિત મીડિયાના અભિયાનને કારણે લોકોએ કોલકાતા પોલીસ પર થી વિશ્વાસ ગુમાવ્યો છે.

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago