નમસ્કાર મિત્રો, ભારત સરકાર મહિલાઓના હિત માટે અલગ અલગ યોજનાઓ શરૂ કરે છે. ગયા વર્ષે ડીસેમ્બર મહિનામાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા શરૂ કરાયેલ બીમા સખી યોજના મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પહેલ છે. આ યોજના હેઠળ મહિલાઓ દર મહિને 7000 રૂપિયા આપવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 18 થી 70 વર્ષની વયની મહિલાઓને LIC એજન્ટ તરીકે તાલીમ આપી, તેમને નાણાકીય ક્ષેત્રમાં કાર્ય કરવાની તક પ્રદાન કરવાનું છે. આજના આ આર્ટિકલમાં અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.
ભારતમાં મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે અનેક યોજનાઓ બનાવવામાં આવેલ છે, પરંતુ બીમા સખી યોજના ખાસ કરીને મહિલાઓને વીમા ક્ષેત્રમાં પ્રવેશ આપીને તેમની નાણાકીય જાગૃતિ અને સ્વતંત્રતા વધારવા પર કેન્દ્રિત છે. આ યોજના દ્વારા મહિલાઓને રોજગારની નવી તકો મળી રહી છે, જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.
આ યોજના માટે અરજી કરવા માટેની પાત્રતા નીચે મુજબ છે:
આવેદન પ્રક્રિયા માટે, ઉમેદવારોએ LIC ની ઑફિસિયલ વેબસાઇટ પર જઈને ‘બીમા સખી’ માટેની લિંક પર ક્લિક કરી, જરૂરી વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ તેમાં નામ, જન્મ તારીખ, મોબાઇલ નંબર, ઇમેલ આઇડી અને સરનામું જેવી માહિતીનો સમાવેશ થાય છે. સબમિટ બટન પર ક્લિક કર્યા બાદ, અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.
યોજનાના ભાગરૂપે, મહિલાઓને ત્રણ વર્ષની વિશેષ તાલીમ આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, તેમને માસિક સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે, જે નીચે મુજબ રહેશે :
આ સ્ટાઈપેન્ડ ઉપરાંત, મહિલાઓને પોલિસી વેચાણ પર કમિશન પણ આપવામાં આવશે, જે તેમની આવકમાં વધારો કરશે.
મહિલાઓ દ્વારા વેચેલ પોલિસીઓમાંથી 65% પોલિસીઓ આગામી વર્ષના અંત સુધી સક્રિય રહેવી જોઈએ. ઉદાહરણ તરીકે, જો પ્રથમ વર્ષમાં 100 પોલિસીઓ વેચવામાં આવી હોય, તો તેમાંથી 65 પોલિસીઓ બીજા વર્ષના અંત સુધી સક્રિય રહેવી જોઈએ. આ શરત એજન્ટો દ્વારા વેચાયેલ પોલિસીઓની ગુણવત્તા અને જાળવણી સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવી છે.
બીમા સખી યોજના મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને નાણાકીય સ્વતંત્રતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના દ્વારા, મહિલાઓને નાણાકીય ક્ષેત્રમાં કાર્ય કરવાની તક મળે છે, જે તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. સાથે જ, આ યોજના દેશના વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરે છે.
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ લેટેસ્ટ અપડેટ્સ મળતી રહે.
CISF ભરતી! આવી ગઈ 10 પાસ ઉપર મોટી ભરતી અહીં જાણો માહીતી
UPSC CAPF Vacancy 2025 : UPSC માં આવી 357 ખાલી જગ્યા માટે ભરતી, પગાર 56,000 થી શરૂ
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…