CISF ભરતી:- નમસ્કાર મિત્રો, જે પણ ઉમેદવારો સરકારી ભરતી માટે તૈયારી કરી રહ્યા છે એમના માટે એક બહુજ સૌથી શ્રેષ્ઠ ભરતી આવી ગઈ છે, આ ભરતી સીઆઈએસએફ માં આવી છે જેના વિશે અહીં આપને સંપૂર્ણ માહિતી આજના આ લેખમાં મેળવવાના છીએ તો ખાસ આ લેખને અંત સુધી જરૂર થી વાંચો.
આ સીઆઈએસએફ ની ભરતી ટોટલ 1161 પદ ઉપર છે, આ ભરતીમાં ઘણા ઉમેદવારો અરજી કરવા માંગતા હશે અને તેમના મનમાં અનેક સવાલ હશે કે આ ભરતીની અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે અરજી કઈ રીતે કરવી? તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હું આ લેખમાં આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું.
દરેક ઉમેદવારોનો સૌથી મોટો સવાલ હશે કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થઈ રહી છે, તો હું આપ સૌ ઉમેદવારોને જણાવવા માંગુ છું કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે. તમે આ ભરતીમાં 5 માર્ચ થી લઈને 3 એપ્રિલ સુધી અરજી કરી શકો છો,
ભારત સરકારના માન્યતા કોઈપણ બોર્ડ સેન્ટરમાંથી દસમું ધોરણ પાસ હોવું જરૂરી છે, જો કોઈપણ પ્રકારના વ્યાપારી હોય તો આઈ.ટી.આઈ નું સર્ટિફિકેટ તો આવું પણ જરૂરી છે જો તમે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા માંથી દસમું ધોરણ પાસ હોવ તો તમે આ ભરતી માટે બહુ જ સરળતાથી અરજી કરી શકો છો.
સીઆઈએસએફ ભરતી માટે ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવારો આ ભરતીમાં પોતાની અરજી કરવા ઈચ્છે છે તેમનો સૌથી મોટો સવાલ હશે કે આ ભારતીય માટે કેટલી ઉંમરના લોકો અરજી કરી શકે છે તો જો મિત્રો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 23 વર્ષની વચ્ચે છે તો તમે આ ભરતી માટે તમારી અરજી કરી શકો છો અને તેના શિવાય આ ભરતી માટે અમુક જ્ઞાતિ માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે.
જો મિત્રો તમે આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તો સૌપ્રથમ આ ભરતી માટેની ઓફિસિયલ વેબસાઈટ ને ઓપન કરો જેની લીંક તમને નીચે મળી જશે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…