અત્યારના સમયમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા તો માંગે છે અને તેઓ ભણવામાં પણ ઘણા હોશિયાર હોય છે પરંતુ તેમના ઘરની એવી પરિસ્થિતિ હોય છે જેના લીધે વિદ્યાર્થીને તેનું શિક્ષણ અધવચ્ચે મૂકવું પડતું હોય છે અને તે આગળ ભણી નથી શકતા.તો આવા વિદ્યાર્થીઓ ને આર્થિક સહાય આપવા માટે LIC એ તેની LIC Vidyadhan Scholarship Yojana 2025 શરૂ કરી છે.
આજના આ આર્ટિકલમાં અમે તમને LIC ની આ યોજના વિશે વિસ્તૃત માહિતી આપીશું, જેથી તમને તમારા બધા જ પ્રશ્નો ના જવાબ મળી રહે. તેથી આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો. તો ચાલો શરૂ કરીએ.
LIC (Life Insurance Corporation of India) દ્વારા આપવામાં આવતી Vidyadhan Scholarship Yojana એ એવા વિદ્યાર્થીઓ માટે છે, જે નાણાકીય મુશ્કેલીઓ કારણે ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી. આ યોજના અંતર્ગત, LIC દેશભરના હોશિયાર અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રૂ. 20,000 સુધીની શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે, જેથી તેઓ સારી રીતે અભ્યાસ કરી શકે. અને ભવિષ્યમાં સારું ભવિષ્ય બનાવી શકે .
LIC Vidyadhan Scholarship Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય તેવા વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવાનો છે, જે આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે નાણાકીય સહાયની જરૂર છે. આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે આગળ વધવામાં મદદ કરે છે.
આ પણ વાંચો : LIC સરલ પેન્શન યોજના: રિટાયરમેન્ટ માટે દર મહિને 12,000 રૂપિયાની પેન્શન મેળવવાની શ્રેષ્ઠ તક
LIC Vidyadhan Scholarship Yojana 2025 એક મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ યોજના છે, જે નાણાકીય સંકટથી પીડિત વિદ્યાર્થીઓ માટે એક આશાનો કિરણ સમાન છે. આ યોજના દ્વારા LIC દેશના હોશિયાર અને હોશિયાર વિદ્યાર્થીઓને તેમના સપનાઓ તરફ આગળ ધપાવવાનું કાર્ય કરે છે. જો તમે આ યોજનાના માપદંડ ધરાવો છો, તો તત્કાળ અરજી કરો અને તમારા ભવિષ્યને એક નવી દિશા આપો!
આવી જ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
IOCL Jobs 2025 : ઇન્ડિયન ઓઇલમાં આવી નવી ભરતી, 10 પાસ અને 12 પાસ પણ કરી શકે છે અરજી !
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…
ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…
ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…
ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…
ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…