Categories: Sarkari Job

પોસ્ટ ઓફિસ માં આવી 21 હજાર પદ ઉપર ભરતી! અહી જાણો સંપૂર્ણ માહિતી

નમસ્કાર મિત્રો પોસ્ટ ઓફિસમાં આવી ગઈ છે મોટી ભરતી જેના વિશે આજના લેખમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું તો ખાસ આ લેખને અંત સુધી ઝડપથી વાંચો અને તમારા દરેક મિત્રો સુધી આ લેખની જરૂરથી શેર કરો. 

મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે આ પોસ્ટ વિભાગમાં કેટલા પદ ઉપર ભરતી આવી છે, તું ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવે અનુસાર આ ટપાલ વિભાગ ભરતી ટોટલ 21,413 પદ ઉપર આવેલી છે, જે ગ્રામીણ ડાક વિભાગમાં આ ભરતી કરવામાં આવશે.

અરજી ક્યારથી શરૂ થશે?

જે પણ મિત્રો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેમનો સૌથી મોટો સવાલ હશે કે આ ભરતીમાં અરજી પ્રક્રિયા ક્યારથી શરૂ થાય છે તો અમે તમને જણાવી દઈએ કે આ ભરતી માટે 10 ફેબ્રુઆરીથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને ખાસ આ ભરતી માં તમે ત્રણ માર્ચ સુધી અરજી કરી શકશો તો વહેલી તકે તમે જો અરજી કરવા માંગતા હોય તો જલ્દીથી અરજી કરી લેવી.

પગાર ધોરણ

ઘણા મિત્રોનો એવો પણ સવાલ છે કે આ ભરતી માં જો તેમને નોકરી મળે તો કેટલો પગાર મળશે, તો મિત્રો જો તમને આ ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી મળે છે તો 10,000 થી લઈને 29 હજાર જેટલો પગાર મળી શકે છે જો તમે ઈચ્છુક હોય તો આ ભરતીમાં તમારી અરજી કરી શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતી માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે, સૌપ્રથમ તમારે ભારતીય પોસ્ટ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ ને ઓપન કરવાની છે જેની લીંક તમને નીચે મળી જશે, ત્યારબાદ તમારે ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચીને આ ભરતી માટે અરજી કરવાની રહેશે આ ભરતી માટે તમે ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. તમને જે પણ દસ્તાવેજ ત્યાં માંગવામાં આવે તેમની ધ્યાનપૂર્વક અપલોડ કરી અને તમે અરજી કરી શકો છો.

Share
Published by
Sahil

Recent Posts

ધોરણ 12 ફેલ હોય કે પાસ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો // બેસ્ટ કેરિયર વિશે માહિતી

ધોરણ 12 ફેલ હોય તો પણ આ 5 કોર્સ કરીને લાખો કમાઈ શકો છો //…

1 day ago

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

4 days ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

7 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago