Money control: નમસ્કાર મિત્રો આજના સમયમાં ઘણા એવા લોકો છે જે પૈસા તો કમાલ છે પરંતુ તે પૈસાને પોતાની પાસે રાખી શકતા નથી એટલે કે તે લોકો જેટલા પણ પૈસા કમાઈ છે તે બધા જ પૈસા ખર્ચી નાખે છે, આવા લોકોને પૈસા બચાવવા તો હોય છે પરંતુ તેમની પાસે પૈસા બચતા જ નથી. આજના આ લેખમાં અમે તમને અમુક એવી ટિપ્સ જાણકારી આપીશું જેના દ્વારા તમે પણ તમારા પૈસા ને બચાવી શકો અને આવકના નવા સ્ત્રોત બનાવી શકો, તો મિત્રો આ લેખને અંત સુધી ધ્યાનથી જરૂરથી વાંચજો.
હવે મિત્રો પૈસા કમાવાની સાથે તેને બચાવવા પણ ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારના સમયમાં માત્ર ખોરાક, કપડાં, અને ઘર જ નહિ પરંતુ બીજું ઘણું બધું આપણા માટે આવશ્યક છે. આ સાથે જ તમારી તમારા ભવિષ્ય માટે અને આ સમયમાં વધતા સ્વચ્છતા એ ખર્ચને ધ્યાનમાં રાખીને પૈસા બચાવવા ખૂબ જ જરૂરી છે. આજે અમે તમારા માટે પૈસા બચાવવાના અમુક સરળ રીતો લઈને આવ્યા છે જેનાથી તમે પણ તમારા પૈસા ને બચાવી શકશો.
પૈસાને મર્યાદિત વાપરો:- હવે મિત્રો તમે ગમે તેટલા પૈસા તમારા જીવનમાં કમાવો પરંતુ જો તમે તે પૈસાને બચાવો જ નહીં તો તમારી પાસે કંઈ પણ બચશે નહીં, પૈસા ને બચત કરવાની સૌપ્રથમ ટીપ્સ છે કે તમારા ખર્ચ જે પણ હોય તેને મર્યાદિત કરો. તમારે પૈસાનું બજેટ બનાવવું જોઈએ, ઘરની વસ્તુઓ ખરીદતા પહેલા એક યાદી બનાવી જેમાં આવશ્યક ચીજ વસ્તુઓ જ પસંદ કરો અને બીજું કંઈ પણ ખરીદવાનો ટાળો.
Skip to PDF content
નકામા ખર્ચાને ટાળો:- સૌપ્રથમ તમારી સમજવું પડશે કે તમારા માટે કયું ખર્ચો જરૂરી છે અને કયા ખર્ચાઓ તમે બિનજરૂરી કરો છો. આવા ઘણા ખર્ચાઓ છે જે આપણે સહજ રીતે ઉઠાવીએ છીએ એટલા માટે તમારા બિનજરૂરી ખર્ચાઓ ટાળવા ખૂબ જ જરૂરી છે. તમે માત્ર બિનજરૂરી ખર્ચા ટાળો છો તો તેનાથી પણ તમે ઘણા પૈસા બચાવી શકો છો.
આવક સ્ત્રોતો વધારો:- આવક એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તમે બચત કરવાથી જ પૈસા સાચવી શકતા નથી, તમે જે પણ પૈસા સાચવો છો તેમાંથી તમારી આવક માટેનું એક નવો સ્ત્રોત ઊભો કરવો જોઈએ. તમારે તમારા ફ્રી ટાઇમ માં કંઈક નવું આવકનો સ્ત્રોત ગોતવો જોઈએ અને તેના ઉપર કામ કરવું જોઈએ.
યોગ્ય રોકાણ કરો:- લોકો ભવિષ્ય માટે નાના બચાવવા અલગ અલગ જગ્યાએ રોકાણ કરતા હોય છે, પરંતુ રોકાણ શરૂ કરતા પહેલા તમારી પાસે તેના વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે અમુક જગ્યાએ રોકાણ કરીએ તો તેમાં પણ નુકસાન થઈ શકે છે એટલા માટે જે પણ જગ્યાએ તમે રોકાણ કરવું તેમાં તમારે સૌ પ્રથમ રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે.
⇒ સરકારી યોજનાઓ વિશે જાણો:-
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…