Tech

Oppo F27 5G ભારતમાં લોન્ચ, આ સ્માર્ટફોન સાથે મળશે Halo Light Ring ડિઝાઈન અને AI કૅમેરા !

Oppo F27 5G : OPPO એ હાલ માં જ તેનો નવો 5G સ્માર્ટફોન ભારતીય માર્કેટ માં લોન્ચ કર્યો છે , જેમાં એડવાન્સ AI કૅમેરા અને Halo Light Ring ડિઝાઈન આપવામાં આવી છે. આ નવા સ્માર્ટફોન નો મુખ્ય ઉદ્દેશ યુઝર્સને નવીનતા અને શૈલી નું નવું મીશ્રણ કરવાનો છે. OPPO ના નવા સ્માર્ટફોન વિશે તમારે જે જાણવાની જરૂર છે તે અહીં આપવામાં આવ્યું છે.

Oppo F27 5G

Oppo F27 5G સ્પેક્સ

Oppo F27 5G Android 14 પર બનેલ ColorOs 14 પર રન કરે છે, આ સ્માર્ટફોન માં 6.67 ઇંચની ફુલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે જે 1080X2400 પિક્સેલ રીઝોલ્યુશન ધરાવે છે. 120Hz રીફ્રેશ રેટ અને 21,00 nits peak બ્રાઇટનેસ આપવામાં આવ્યું છે.

Skip to PDF content

Oppo F27 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર દ્વારા સંચાલિત થાય છે. આ સ્માર્ટફોન ની અંદર 8GB LPDDR4x RAM અને 128GB તથા 256GB આમ, બે અલગ અલગ વિકલ્પમાં સ્ટોરેજ ઓફર કરવામાં આવી છે.

આ પણ વાંચોDimensity 7300 Energy SoC સાથે Realme 13 5G સિરીઝ 29 ઓગસ્ટે થશે ભારતમાં લોન્ચ!

ફોટોગ્રાફી માટે, સ્માર્ટફોન માં f/1.8 અપચર સાથે નો 50 મેગા પિક્સેલ નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે, તેની સાથે f/2.4 અપચર સાથે નો 2 મેગા પિક્સેલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. આ કૅમેરા ઓપ્પોની હેલો લાઇટ ડિઝાઈન ને દર્શાવતા ગોળાકાર મોડયુલ માં રાખવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ ની સુવિધા માટે 32 મેગા પિક્સેલ નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સ્ટોરેજના વિકલ્પોમાં માઈક્રોએસડી કાર્ડ નો ઉપયોગ કરીને સ્ટોરેજ ને વિસ્તૃત કરવાના ઓપ્શન સાથે 256GB સુધી ની UFS 2.2 ની સ્ટોરેજ નો સમાવેશ થાય છે. OPPO F27 5G પર કનેક્ટીવીટીની સુવીધાઓ માં 4G LTE, 5G, WiFi 6, બ્લુટૂથ 5.3, GPS , અને USB Type-C પોર્ટ નો સમાવેશ થાય છે.

OPPO F27 5G 5000mAh બેટરી દ્વારા સંચાલિત થાય છે જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિગ ને સપોર્ટ કરે છે. કંપની 44 મિનીટ ની અંદર સંપુર્ણ ચાર્જ થવાનો દાવો કરે છે. Oppo F27 ને ધૂળ અને સ્પ્લેશ પ્રતિકાર માટે IP 64 ની રેટિંગ આપવામાં આવી છે, જ્યારે સુરક્ષા માટે એમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

OPPO F27 5G કિંમત અને ઉપલબ્ધતા

Oppo F27 5G ની કિંમત રૂ. 8GB + 128GB સ્ટોરેજ વાળા વેરીઅન્ટ ની કિંમત 22,999 છે, જ્યારે 8GB + 256GB સ્ટોરેજ વેરીઅન્ટ ની કિંમત 24,999 છે. ગ્રાહકો આ સ્માર્ટફોન ને બે કલર માં ખરીદી શકે છે : એમ્બર ઓરેન્જ અને એમેરાલડ ગ્રીન.

આ સ્માર્ટફોન ની ઉપલબ્ધતા ની વાત કરીએ તો oppo F27 5G 20 ઓગસ્ટ થી તેમના ઓફિસિયલ ઓનલાઇન સ્ટોર, એમેઝોન, ફ્લિપકાર્ટ અને બીજ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન સમગ્ર ભારતમાં વિવિધ રિટેલ આઉટલેટ દ્વારા પણ વેચવામાં આવશે.

દરરોજ ટેક, ટ્રેડિંગ, સરકારી યોજના, જોબ્સ, ઓટોમોબાઇલ્સ, તથા હવામાન ના અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો. અમે અમારા આ ગ્રુપ પર દરરોજ નવી અપડેટ્સ આપીએ છીએ.

વધુ વાંચો :

ફ્રી સાઇકલ યોજના 2024 || સાયકલ ખરીદવા માટે સરકાર આપશે ₹2700 ની સહાય, જાણો કઈ રીતે?

Mahindra Thar Roxx ને બુક કરતા પહેલા જાણી લો તેના વેરીઅન્ટ વાઇજ ફીચર્સ અને કિંમત !

Train Accident :- ટ્રેનના 22 જેટલા ડબા પાટા પરથી ઉતરી ગયા, વારાણસી થી અમદાવાદ આવતી ટ્રેનની મોટી દુર્ઘટના

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago