Paytm UPI Users : જો તમે પણ Paytm UPI નો ઉપયોગ કરો છો તો તમારે પણ Paytm UPI ID બદલવી પડશે નહિ તો ભારે નુકશાન સહન કરવાનું પડી શકે. તમને ખબર જ હસે કે ઓઢ બે મહિના થી RBI Paytm ને ઝટકા પર ઝટકા આપી રહ્યું છે. તેમાં હાલ તેને NPCI એ Paytm UPI સેવા ઓ ચાલુ રાખવાની મંજૂરી આપી છે, પરંતુ Paytm એ તેની UPI ID ને ભાગીદાર બેન્ક માં શિફ્ટ કરવી પડશે. સરળ શબ્દો માં સમજાવીએ તો પહેલા જે 937xxxxxxx@paytm વાળી આપવા માં આવતી હતી તેને ભાગીદાર બેન્કો માં શિફ્ટ કરવાની રહેશે.
Paytm યુઝર્સ UPI પેમેન્ટ માટે તેમના હાલ ના upi આઇડી @paytm ને ચાર બેન્કો માંથી એક upi આઇડી પસંદ કરવાની રહેશે. જેમ કે , @pthdfc, @ptsbi, @ptaxis, @ptyes.
Skip to PDF content
NPCI ( નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ) 14 માર્ચ 2024 ના રોજ OCl તુતિય પક્ષ એપ્લીકેશન પ્રદાતા તરીકે કામ કરવાની મંજુરી આપવામાં આવી છે. ત્યાર પછી Paytm ને ચુકવણી સેવા ઓ ચાલુ રાખવાની પરવાનગી મળી છે.અને ત્યાર બાદ Paytm એ SBI બેંક, HDFC બેંક, Axis બેંક, અને yes બેંક સાથે ભાગીદારી કરી છે. અને હવે આ બેન્કો હેઠળ Paytm યુઝર્સ ને પોતાની upi આઇડી શિફ્ટ કરવાની રહેશે.
આ પણ વાંચો : Vivo T3x Launched In India : શું છે કિંમત અને specifications ?
ટુંક સમય માં Paytm યુઝર્સ ને એક પોપઅપ મોકલવા માં આવશે અને તેમને આ ફેરફાર વિશે જણાવવા માં આવશે, અને તેમની સહમતી લેવા માં આવશે અને ત્યાર બાદ તે પોતાની Upi આઇડી ને ચાર ભાગીદાર બેન્કો માંથી એક પસંદ કરીને upi શિફ્ટ કરી શક્શે.
ત્યાર બાદ, યુઝર્સ સહેલાઇ થી પહેલાની જેમ upi આઇડી સેવાનો ઉપયોગ કરી શકશે, અને પેમેન્ટ ટ્રાન્સફર કરી શકશે, અને મેળવી શક્શે. QR code માં કોઈ ફેરફાર કરવામાં આવશે કે નહિ તે અંગે કોઈ જાણકારી બહાર આવી નથી.
નોંધનીય એ છે કે Paytm યુઝર્સ ને લાઈન માં ઉભા રહીને કોઈ સમસ્યા નો સામનો નહિ કરવો પડે. રિપોર્ટ નું માનવામાં આવે તો Paytm થી બીજી બેંક માં UPI આઇડી ટ્રાન્સફર કરવાની રીત ઓટોમેટિક હસે. ટુંક માં એમ કે UPi આઇડી કઈ બેંક માં ટ્રાન્સફર કરવી તે ઓપ્શન આપવા માં આવશે, જેને Paytm યુઝર્સ એ પસંદ કરવાનું રહેશે.
આની પહેલા 31 જાન્યુઆરી થી RBI એ Paytm પેમેન્ટ બેંકની ડિપોઝિટ, ટ્રાન્જેકશન અને ટોપ અપ જેવી સેવાઓ ને બંધ કરવાનો આદેશ આપવા માં આવ્યો હતો પરંતુ ગ્રાહકો ની મુશ્કેલી ને ધ્યાન માં રાખી ને Paytm કંપની ને દોઢ મહિના નો સમય આવ્યો હતો. ત્યાર બાદ rPaytm ને ચુકવણી સેવા ઓ ચાલુ રાખવાની પરવાનગી મળી છે.અને ત્યાર બાદ Paytm એ SBI બેંક, HDFC બેંક, Axis બેંક, અને yes બેંક સાથે ભાગીદારી કરી છે.
GSSSB Bharti 2024 I ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી
Bajaj Pulsar N250 Launched in India : જાણો શું છે કિંમત અને 5 નવા અપડેટ
E olakh Download Birth certificate | જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કઈ રીતે કરવું?
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…