Yojana સરકારી યોજના

PM Home Loan Subsidy : સરકાર આપશે 3 ટકા વ્યાજદરે 50 લાખ સુધી ની લોન, આવી રીતે કરો અરજી

PM Home Loan Subsidy : કેન્દ્ર સરકાર તમામ નાગરિકોને 3 ટકા વ્યાજ દરે 50 લાખ રૂપિયા સુધીની લોન આપશે. કેન્દ્ર સરકાર કાયમી મકાનો બનાવવાના હેતુથી દેશના આર્થિક રીતે નબળાવર્ગ ના લોકો ને 3 ટકા થી 6 ટકા ના વ્યાજ દરે સબસીડી લોન આપવાનું નક્કી કર્યું છે. જો તમે પણ આ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છતા હોવ તો આ આર્ટિકલ ને અંત સુધી વાંચજો.

પીએમ હોમ લોન સબસીડી ના લાભો :

આ યોજના ના લાભો મુખ્યત્વે એવા લોકો ને આપવામાં આવતા હોય છે જેઓ શહેરોમાં વસવાટ કરે છે, અથવા તો જેમની પાસે કાચા મકાનો તથા જે લોકો ભાડાના મકાન માં રહે છે તેવા લોકો ને કેન્દ્ર સરકાર 9,00,000 લાખ સુધી ની સબસીડી આપવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના નો લાભ દેશના 25 લાખ થી વધુ લોકો ને આપવામાં આવશે. સરકારે આગામી 5 વર્ષ માટે પીએમ હોમ લોન સબસીડી યોજના માટે 6000 કરોડ રૂપિયા નું બજેટ પાસ કર્યું છે.

સરકાર પીએમ હોમ લોન સબસીડી યોજના ને શરૂ કરીને, કેન્દ્ર સરકાર ગરીબોના જીવનધોરણ માં સુધારો લાવવા પ્રયત્ન કરી રહી છે અને તેમના પોતાના કાયમી પાક્કા મકાન બને તેવા હેતુ થી આ યોજના ને શરૂ કરવામાં આવી છે.

જે લોકો પીએમ આવાસ યોજના નો લાભ લઇ ચૂક્યા છે તેવા લોકો ને આ યોજના માં લાભ મળવા પાત્ર થશે નહિ. આ યોજના ના તહત એવા જ લોકો ને લાભ મળશે જે નાગરિકો એ પહેલા આવી કોઈ યોજના માં લાભ લીધેલ નથી.

Skip to PDF content

 

પીએમ હોમ લોન સબસીડી યોજના માં અરજી કેવી રીતે કરવી ?

પીએમ હોમ લોન સબસીડી યોજના માં અરજી કરવા માટે તમે નીચે આપેલ સ્ટેપ ને અનુસરીને આસાની થી આ યોજના નો લાભ ઉઠાવી શકો છો.

  • આ યોજના માં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઇટ pmay-urban.gov.in મુલાકાત લો.
  • ત્યાર બાદ તમને જમણી બાજુ સાઈન અપ નું બટન જોવા મળશે તેના પર ક્લિક કરીને સાઈન અપ કરો.
  • સાઈન અપ થયા બાદ તમારે અરજી કરવા ની રહેશે, અરજી કરવા માટે તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે,ત્યાર બાદ તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
  • જો તમને આ ફોર્મ ભરતા ના આવડે તો તમે CSC સેન્ટર ના માધ્યમ થી પણ ભરાવી શકો છો.

આવી જ યોજના રીલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.

PM awas yojana 2024 : પીએમ આવાસ યોજના માટે ઘરે બેઠા માત્ર 10 મિનિટમાં કરો અરજી

ગ્રામીણ આવાસ યોજના: ગામડામાં રહેતા લોકોને સરકાર આપશે 1,20,000 મકાન બનાવવા માટે! આ રીતે કરો અરજી

લેપટોપ ખરીદી સહાય યોજના: વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવા માટે સરકાર કરશે આર્થિક સહાય, આ રીતે કરો અરજી

 

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago