નમસ્કાર મિત્રો પીએમ જન ધન યોજના ને અત્યાર સુધી 10 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે, આ સાથે જ તેમણે જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં પીએમ જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા અને આ ખાતાઓમાં કુલ કેટલી રકમ છે તેની પણ તેમણે માહિતી આપી છે, નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું કે આ યોજના દેશના લોકો માટે સન્માનિત વાત ગણાવી છે. આ યોજનાનો લાભ દેશના અનેક લોકોને મળ્યો છે.
પીએમ જન ધન યોજના એટલે કે PMJDY ને આજે સંપૂર્ણ 10 વર્ષ પૂર્ણ થયા છે, આ યોજનાની 10 વર્ષ પૂર્ણ થવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દેશ ના દરેક લોકોને અભિનંદન પાઠવ્યા છે, આ પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ અત્યાર સુધી કુલ કેટલા ખાતા ખોલવામાં આવ્યા છે તેની માહિતી પણ પ્રધાનમંત્રી જણાવી છે, પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એપ twitter ઉપર જાણકારી આપતા કહ્યું છે કે એક દાયકામાં 53 કરોડથી વધુ જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે અને આ 53 કરોડ ખાતાઓમાં અત્યાર સુધી લગભગ 2 લાખ 31 હજાર કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. તેમને જે ટ્વિટ કર્યું છે તેનો ફોટો પણ તમે નીચે જોઈ શકો છો.
મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આ યોજના આજથી દસ વર્ષ પહેલા એટલે કે 28 ઓગસ્ટ 2014 ના રોજ શરૂ કરી હતી, નાણામંત્રાયેલા માહિતી આપી છે કે છેલ્લા દસ વર્ષથી આ યોજનામાં જોડાવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અને આ વિશ્વનો સૌથી મોટો નાણાકીય કાર્યક્રમ અત્યારે બની ગયો છે, આમ 2.3 કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે આ એક એવું બેન્ક એકાઉન્ટ છે જેમાં કોઈ જ પ્રકારના મિનિમમ બેલેન્સ ની જરૂર નથી.
સરકારે જણાવ્યું છે કે 53 કરોડ થી વધુ ખાતામાંથી લગભગ ૫૫.૬ ટકા ખાતા મહિલાઓના છે, એટલે કે આ યોજનામાં જોડાનારા લોકોની સંખ્યામાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે, જ્યારે શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો ના ખાતા ધારકોની સંખ્યા વધુ છે આમ 53 કરોડ લોકોમાંથી લગભગ 35 કરોડ લોકો ગામડાઓ અને નાના શહેરોના છે જ્યારે માત્ર 18 કરોડ જેટલા લોકો જ શહેરી વિસ્તારના છે.
પીએમ જન ધન યોજના વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો ⇒ https://pmjdy.gov.in/hi-scheme
આ વાંચો:-
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…