વરસાદની મોટી આગાહી: નમસ્કાર મિત્રો આજના આ લેખમાં અમે તમને હવામાન વિભાગની આગાહી વિશે જણાવવાના છીએ કે આગામી સમયમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો જો તમે પણ હવામાન વિભાગની આગાહી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આજની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે એટલે કે શુક્રવારના દિવસે ભરૂચ સુરત તાપી અમરેલી અમદાવાદ નર્મદા અને વડોદરા સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ 28 સપ્ટેમ્બરના દિવસે નવસારી તાપી ડાંગ સુરત છોટાઉદેપુર ભાવનગર નર્મદા અને પુરૂષ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મિત્રો બીજી તરફ હવામાન શાસ્ત્રના નિષ્ણાત એવા જીવભાઇ અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે, આજે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. બીજી તરફ નવરાત્રી ઉપર પણ અંબાલાલ પટેલ ની ચિંતાજનક આગાહી કરવામાં આવી છે નવરાત્રીની શરૂઆતના દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે તેવું કહેવામાં આવ્યું છે તો આ તરફ પાંચ ઓક્ટોબર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે તેવી પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.
આમ આગામી દિવસોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓના કારણે આ વરસાદ નવરાત્રી બગાડે તેવું લાગી રહ્યું છે. હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રીની શરૂઆતમાં વરસાદ થઈ શકે છે.
આ વાંચો:- શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી
ખાસ નોંધ:- અહીં અમે જણાવેલી માહિતી સોશિયલ મીડિયા ઉપરથી લીધેલી છે, આ વેબસાઈટ ઉપર અમે તમને સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ જો કોઈ માહિતી આપવામાં અમારાથી ભૂલ થાય તો અમને જણાવી શકો છો. આ વેબસાઈટ હવામાન વિભાગની કોઈ પણ ઓફિસિયલ વેબસાઈટ નથી અહીં અમે જે પણ માહિતી આપે છે તે સોશિયલ મીડિયા ઉપરથી આપી છે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…