Tech

Realme Narzo 70 Turbo 5G સ્મારટફોન 9 સપ્ટેમ્બરે ભારતમાં લોન્ચ થશે, લોન્ચ પહેલા જ સ્પેક્સ અને ડિઝાઈન જાહેર

Realme Narzo 70 Turbo 5G : ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની તેનો નવો સ્માર્ટફોન નાર્જો 70 ટર્બો ને ભારતમાં લોંચ કરવાની તારીખ જાહેર કરી દીધી છે. સ્માર્ટફોન ને ઇ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર મૂકવામાં આવ્યું જે તેની પાછળની ડિઝાઈન ને જાહેર કરે છે. આ સ્માર્ટફોન 9 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. કંપનીએ આ ફોન ની કેટલાક સ્પેક્સ પણ જાહેર કર્યા છે તો ચાલો તમને આ સ્માર્ટફોન વિશે સંપુર્ણ જાણકારી આપીએ.

Realme Narzo 70 Turbo 5G સ્પેક્સ

Realme Narzo 70 Turbo 5G સ્મારટફોન MediaTek Dimensity 7300 એનર્જી ચીપસેટ દ્વારા સંચાલિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે, જે તાજેતર માં લોન્ચ થયેલ realme 13+ 5G સ્માર્ટફોન પર આપવામાં આવી હતી. આ સ્માર્ટફોન મોટરસ્પોર્ટ પ્રેરિત ડિઝાઈન સાથે ઓફર કરવામાં આવશે.

Skip to PDF content

 

કંપની એ પણ પુષ્ટી કરી છે કે, હેન્ડસેટ 7.6mm જાડા અને 185 ગ્રામ વજન સાથે આવશે. પ્રમોશનલ ઈમેજ એ પણ દર્શાવે છે કે ફોનનું AnTuTu સ્કોર 7,50,000 હશે. અમે જમણી બાજુએ પાવર બટન અને volume રોકસ અને ટોચ પર 3.5mm હેડફોન જેક પણ આપવામાં આવ્યો છે.

ઘણાં અહેવાલો એવો પણ દાવો કરે છે કે , આ સ્માર્ટફોન 120Hz રીફ્રેશ રેટ સાથે 6.67 ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે. Narzo 70 turbo Android 14 પર ના આધારિત Realme UI 5.0 પર રન કરશે. સ્માર્ટફોન ત્રણ કલર માં જોવા મળશે જેમાં , જાંબલી, લીલો, અને પીળો.

આ પણ વાંચોવરસાદની આગાહી: ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

Realme Narzo 70 Turbo 5G ત્રણ અલગ અલગ રેમ અને  સ્ટોરેજ વિકલ્પમાં જોવા મળશે, 6GB+128GB, 8GB+128GB, 8GB+256GB અને 12GB+256GB માં ઉપલબ્ધ હસે.

Realme Narzo 70 Turbo 5G કિંમત અને સ્પેક્સ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની એ પણ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન 9 સપ્ટેમ્બરના બપોરે 12 વાગ્યે થી તેમના ઓનલાઇન સ્ટોર અને એમેઝોન પર ઉપલબ્ધ રહેશે. જોકે હજુ સુધી આ સ્માર્ટફોન ની કિંમત અને બીજી વિગતો જાહેર કરવામાં આવી નથી અને આગળ જણાવ્યુ તે મુજબ આ સ્માર્ટફોન ત્રણ અલગ અલગ રેમ માં ઓફર કરવામાં આવશે.

આવી જ સ્માર્ટફોન રિલેટેડ અપડેટ્સ મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને દરરોજ નવી નવી અપડેટ્સ મળતી રહે.

વધુ વાંચો :

આજનો સોનાનો ભાવ : સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજે 10 ગ્રામ સોનાનો ભાવ કેટલો ?

ઘરઘંટી સહાય યોજના 2024: આ યોજનામાં ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય, જાણો અરજી કઈ રીતે કરવી?

ઇન્ડિયન બેંક ભરતી : બેન્ક માં 300 થી પણ વધારે જગ્યા ઉપર આવી મોટી ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા 

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago