Automobile

ન્યુ Royal Enfield Classic 350 કાલે થસે લોન્ચ

Royal Enfield Classic 350 : રોયલ એનફિલ્ડ કાલે નવી અપડેટ્સ classic 350 ને ભારતીય માર્કેટ માં લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે કંપનીએ 2021માં લોન્ચ કર્યા પછી તેણે કઈક અલગ જ અપગ્રેડ આપવાનું નકકી કર્યું છે.

New Royal Enfield Classic 350

અત્યારે અમારી પાસે આ ક્લાસિક 350 બાઈકની ઘણી વિગતો નથી પરંતુ બાઇક માં કેટલીક સ્ટાઈલ તેમજ કેટલાક ફીચર્સ અપગ્રેડ થવાની સંભાવના છે. અપડેટેડ ન્યૂ ક્લાસિક 350 માં તમામ જગ્યાએ LED લાઈટ મળે તેવી સંભાવના છે, તથા હેડ લાઇટ, પાયલોટ લેમ્પસ તેમજ ટેલ લાઇટ આપવામાં આવશે. બાઈકને એજસ્ટેબ્લ લીવર મળવાની પણ સંભાવના છે, પણ માત્ર ટોપએન્ડ વેરીઅન્ટ માં જ મળશે. એક ડીલર સ્ત્રોતે એ પણ ઉલેખ કર્યો છે કે બાઈક માં USB ચાર્જિગ પોઇન્ટ પણ આપવામાં આવશે.

આ અપડેટ સિવાય, બાઇકમાં નવા કલર સ્કીમ્સ સાથે વેચાય તેવી આશંકા છે. હાલની અંદર ક્લાસિક 350 11 અલગ અલગ કલરો સાથે ઉપલબ્ધ છે. પરંતુ રોયલ એનફિલ્ડ નવા રંગો ને એડ કરવા માટે અમુક રંગીને બંધ કરે તેવી આશંકા છે.

Whatsapp Group માં જોડાવા માટે અહીં ક્લિક કરો

રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 રંગો સિવાય કિંમતોમાં પણ ફેરફાર કરી શકે છે, હાલમાં એન્ટી લેવલ વેરીઅન્ટની કિંમત રૂ. 1.93 લાખ છે, જ્યારે ટોપ-એન્ડ રિટેલ વેરીઅન્ટની કિંમત રૂ. 2.24 લાખ ( એકસ-શોરૂમ ) છે.

આ પણ વાંચોCitroen basalt ભારત માં લોન્ચ : શરુઆતી કિંમત 7.99 લાખ ! 

ઈન્સટુમેન્ટ કંસોલ વધુ માહિતી સાથે અપગ્રેડ કરવામાં આવી શકે છે, મોડલ છેલ્લે તેના નવા અવતાર માં અંતર-થી-એમપટી જેવી વિગતો મેળવી શકશે. ટોપ-એન્ડ ક્લાસિક 350 માં ટ્રીપર નેવિગેસન પોડ વર્તમાનના મોડલ કરતા વધુ અસરકારક રીતે કામ કરી શક્શે.

2025 Royal Enfield Classic 350 specs ( રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ની વિશિષ્ટતા )

રોયલ એનફિલ્ડએ જણાવ્યું હતું કે ક્લાસિક 350 ના મિકેનિકલ્સ માં મોટા ફેરફારોની આશા રાખશો નહિ. અપડેટેડ બાઈક J series 349 સીસી સિંગલ સિલેન્ડર એર કુલ્ડ એન્જીન નો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે, જે 6,100 rpm પર 20.2 bhp અને 27Nm પીક નું ઉત્પાદન કરે છે. આ બાઈક માં 5 ગિયર બોક્સ સાથે આપવામાં આવે છે. બાઈકના આગળના ભાગમાં 41mm ટેલિસ્કોપિક ફોકૅ સાથે ટ્વીન ડાઉનટ્યુબ સ્પાઈન ફ્રેમ દ્વારા અંડરપિન કરવામાં આવ્યું છે.

જ્યારે બાઈક ના પાછળ ના ભાગમાં 6 સ્ટેપ પ્રિલોડ એડજસ્ટેબલ ટ્વીન શોર્ક એબસોબસ છે. બ્રેકિંગ પરફોર્મન્સ ડ્યુઅલ ચેનલ ABS સાથે 270mm પાછળની ડિસ્ક સાથે 300mm ફ્રન્ટ ડિસ્ક આપવામાં આવે છે. RE પાછળના ભાગમાં 153mm ડ્રમ બ્રેક ની સાથે બેજ ટ્રિમ્સ પર સિંગલ ચેનલ ABS ના ઓપ્શન સાથે આવે છે.

વધુ વાંચો :

હિડનબર્ગ રિપોર્ટ 2024 : અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિડનબર્ગની ફરીવાર ભારતને ચેતવણી

OnePlus Open Apex Edition ભારત માં લોન્ચ, જેમાં મળશે 16GB રેમ અને 1TB સ્ટોરેજ

Recent Posts

Digital Gujarat માટે OTR જનરેટ કેવી રીતે કરવો ?? ઘરે બેઠા 5 મિનિટ OTR બનાવો

Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…

5 days ago

gtkdconline : ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ સહાય યોજના હેઠળ મળશે રૂપિયા ૩ લાખ થી ૧૦ લાખ સુધી લોન સહાય, છેલ્લી તારીખ 27/9/2025

gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…

2 months ago

ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 – જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

 જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…

2 months ago

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે!

ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…

3 months ago

તોફાની વરસાદ સામે ચેતવણી! ત્રણ કલાકમાં 4 જિલ્લામાં રેડ એલર્ટ – અત્યારતથ મહત્ત્વપૂર્ણ માહિતી વાંચો

વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…

3 months ago

27 જુલાઈ 2025 – આજનું રાશિફળ: જાણો કઈ રાશિ માટે રવિવાર લાવશે શુભ સમાચાર

આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…

3 months ago