Samsung galaxy F15 5G Launched : સેમસંગ એ ભારત માં પોતાનું નવું veriant કાલે લૉન્ચ કર્યું છે. જેમાં તમને અદભુત ડિસ્પ્લે, 128GB ની સ્ટોરેજ, અને બીજું ઘણું બધું જોવા મળશે. દોસ્તો, આજ ના આ લેખ માં અમે તમને galaxy F15 5G ની કિમત અને specifications વિશે સંપૂર્ણ જાણકારી આપીશું. એટલે આ લેખ ને અંત સુધી વાંચજો.
સેમસંગ ગેલેક્સી એ કાલે galaxy F15 ને લોન્ચ કર્યો છે. જેની કિંમત ફક્ત 14,499 છે, જેમાં તમને ખૂબ બધા ફીચર આપવામાં આવ્યા છે જે તમે નીચે દેખી શકો છો.
સેમસંગ ગેલેક્સી F15 માં 6.5 full HD+ sAMOLED display આપવામાં આવ્યું છે. અને આમાં MediaTek Dimensity 6100+ processor સાથે 6GB RAM અને 128GB ની સ્ટોરેજ આપવામાં આવી છે.
Galaxy F15 5G ત્રણ કલર અને બે RAM માં મળશે જેમાં ગ્રૂવી વાયોલેટ 6GB RAM અને 128GB સ્ટોરેજ, ઝેઝી ગ્રીન અને એસ બ્લેક 4GB RAM અને 128GB સ્ટોરેજ ની સાથે મળશે.
આ સ્માર્ટફોન માં 6.5-ઇંચની super AMOLED display, 2340 x 1080 pixels resolution અને 90Hz refresh rate આપવામા આવ્યો છે. અને આ ડિસ્પ્લે HD ગેમ ને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો : Vivo T3x Launched In India : શું છે કિંમત અને specifications ?
RAM અને સ્ટોરેજ ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં પહેલા બે ઓપ્શન માં RAM અને સ્ટોરેજ આપવામાં આવતી હતી જે હવે ત્રણ ઓપ્શન માં આપવા માં આવશે. જેમાં 4GB RAM + 128GB storage, 6GB RAM + 128GB storage અને 8GB RAM + 128GB storage આપવામા આવશે. જે 1TB સુધી expandable કરી શક્શો.
Galaxy F15 માં તમને ત્રીપલ કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં બેક કેમેરા માં 50MP + 5MP + 2MP ના કેમેરા આપવા માં આવ્યાં છે. જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે 13MP નો ફ્રન્ટ કેમેરો આપવા માં આવ્યો છે.
આ સ્માર્ટફોન માં 6000mAh ની લિથિયમ આયન ની બેટરી આપવામાં આવી છે જે બાકી સ્માર્ટફોન ની બેટરી કરતા મોટી છે. અને આ મોબાઈલ ફોન માં Type-C USB પોર્ટ આપવામાં આવ્યો છે.
જ્યારે આના બાકી feature ની વાત કરવા આવે તો, Bluetooth 5.3, GPRS, wifi, અને 5G, 4G, 3G, 2G ની કનેક્ટીવિટી આપવા માં આવી છે.
આજ ના આ લેખ માં અમે તમને samsung galaxy F15 5G ની price અને specifications વિશે જણાવ્યુ છે. જો તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને પૂછી શકો છો. આવીજ ટેક related ન્યૂઝ માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો.
Paytm UPI Users : Paytm યુઝર્સ ને આપવા માં આવશે નવુ UPI ID, જાણો કેવી રીતે લેશો નવુ upi id
Bandhan Bank Bharti 2024 I બંધન બેન્ક માં 10 પાસ ઉપર 7100 જગ્યાની ભરતી આવી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
View Comments