Samsung Galaxy Watches : નમસ્કાર મિત્રો, સેમસંગ એ હાલ માં એક નવી સ્માર્ટ વોચ લોંચ કરી છે જેમાં યુઝર્સને ને ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે જેમાં નું એક છે ફેમિલી હેલ્થ ટ્રેકિંગ એપ, આ એપ ના માઘ્યમ થી તમે તમારા પરિવાર ના સભ્યો નું સ્વાસ્થ્ય કેવું છે તે દેખી શકો છો, આના સિવાય પણ બીજા ઘણા બધા ફીચર આ વોચ માં આપવામાં આવ્યા છે. તો ચાલો તમને આ વોચ માં મળતા તમામ ફીચર વિશે જણાવી દઇએ.
સેમસંગ એ થોડા સમય પહેલા એક સ્માર્ટ વોચ લોંચ કરી હતી જેમાં એક હેલ્થ એપ આપવામાં આવી હતી જેના માધ્યમ થી વપરાશકર્તાઓ બાળક કે પરીવાર ના કોઈ પણ સભ્ય નું સ્વાસ્થ્ય કેવું છે તે જાણી શકતા હતા. હાલ માં સેમસંગ કંપની જાહેર કર્યું છે કે તેઓ આ એપ માં અપડેટ કર્યા છે અને હવે ના લેટેસ્ટ વર્ઝન માં વપરાશકર્તાઓ પોતાના બાળક કે પરીવાર ના સભ્યો નું સ્વાસ્થ્ય કેવું છે તે તેમના સ્માર્ટફોન માં પણ જાણી શકશે.
અમે તમને આગળ જણાવ્યું કે સેમસંગે હેલ્થ એપ માં અપડેટ કર્યા છે અને અને હવે ના લેટેસ્ટ વર્ઝન માં તમને મુખ્યત્વે આ બે અપડેટ જોવા મળશે પહેલું એ કે તમે AGEs Index નો પણ ઓપ્શન જોવા મળશે અને બીજું એ છે કે તેમાં ગ્લુકોઝ મોનીટરીંગ પણ કરી શકશો.
Skip to PDF contentઘણાં લોકો ના મનન માં એવો સવાલ થતો હસે કે આ AGEs શું છે ? તો તમને જણાવી દઈએ કે AGEs એ પ્રોટીન અથવા લિપિડસ છે જે શર્કરા ના સંપર્ક ના સ્વરૂપે ગલયકેટેડ બને છે. AGEs ડાયાબિટીસ, ક્રોનિક કિડની ડીસીજ અને અલ્ઝાઈમર જેવા ઘણા રોગો ના વુધતત્વ અને વિકાસ માં અથવા બગડતા જૈવિક માર્કર છે.
આ પણ વાંચો : ફોનની લત : શું તમારું બાળક પણ આખો દિવસ ફોન જોવે છે? તો આ રીતે ફોનની લત છોડાવો!
સેમસંગ ગેલેક્સી ની આ સ્માર્ટ વોચ ના માધ્યમ થી તમે તમારા શરીર માં AGEs ના સંયોજનો ના ઉત્પાદન નું માપન કરવામાં સક્ષમ હસે.
ડાયગ્રોપટિકસ ના અનુસાર, AGEs એ ડાયાબિટીસ, મૂત્રપિંડની ખામીઓ અને કાર્ડિયોવસ્ક્યુલાર જેવા રોગો ક્રોનિક વય સબંધિત રોગોના વિકાસ માં મુખ્ય ભાગ ભજવે છે.
AGEs તમને ડાયાબિટીસ, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા રોગો ની આગાહી કરે છે અને તમને તમારી સુખાકારી નો અહેસાસ અપાવે છે કારણ કે AGEs નું નિમ્ન સ્તર શારીરિક કસરત સાથે જોડાયેલું છે.
સેમસંગ ની આવનારી નવી galaxy 7 watches માં લોહીના ગ્લુકોઝ મોનીટરીંગ જોવા મળી શકે છે. એપીકે ટીઅરડાઉન એ એક UI સ્ક્રીન જાહેર કરી છે જે તે સુવિધા દર્શાવે છે પરંતું કોઈ ડેટા જોવા ના મળ્યો હતો, તેથી તે કહેવું મુશ્કેલ છે કે તે શું માપી રહ્યું છે, આ એક અફવા પણ હોઇ શકે છે.
હાલ માં ફ્ક્ત ડાયાબિટીસ ના દર્દીઓ ના લોહીના ગ્લુકોઝ માપવાનું એકજ સાધન છે બ્લડ ગ્લુકોઝ મીટર, જેમાં ડાયાબિટીસ ના દર્દી ને સોય વડે ત્વચા તોડવામાં આવે છે અને ટેસ્ટ સ્ટ્રીપ પર લોહી નો એક છાંટો મૂકવામાં આવે છે
આગળ અમે તમને જણાવ્યુ હતું કે સેમસંગ ગેલેક્સી ની વોચ માં તમે બાળક કે પરીવાર ના સભ્યો ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખી શકો છો. આ ફીચર ના માઘ્યમ થી તમે તમારા ફેમિલી મેમ્બર ના હેલ્થ ડેટા ટ્રેકિંગ કરી શકો છો અને મોનીટરીંગ કરી શકો છો.
આ પણ વાંચો : Infinix Note 40s 4G લોન્ચ પહેલાં જ જાહેર કર્યા અદભુત ફીચર અને specs, જાણો શું રહેશે કિંમત અને ક્યારે થશે લોન્ચ ?
સેમસંગ પેરેન્ટ્સ ને ડેટા શેરિંગ અને ટ્રેકિંગ કરવાની મંજૂરી આપે છે પરંતુ તેમના બાળક પાસે કે પરીવાર ના સભ્ય પાસે પોતાની અલગ સેમસંગ હોવી જરૂરી છે અને આંકડાઓ ની ગણતરી રાખવા માટે દરરોજ પહેરવી પણ જરૂરી છે.
પરિવાર ના સભ્યો જયારે ચાહે ત્યારે તે ડેટા શેરીંગ બંધ કરી શકે છે અને જે તેઓ શેર કરે છે તેને તે આસાની થી બદલી શકે છે. બાળક ના સ્વાસ્થ્ય ના ડેટા ને એક્સેસ કરવા માટે માતા પિતા ની સંપતિ હોવી જરૂરી છે.
અમે તમને આ આર્ટિકલ્સ ના માઘ્યમ થી samsung galaxy watches વિશે સંપુર્ણ જાણકારી આપી છે જો તમને આના વિશે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરી ને પૂછી શકો છો. અને આવીજ માહિતી માટે vitalkhabar.com સાથે જોડાઈ રહો. ધન્યવાદ…..
પાનકાર્ડ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી? અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા | Pan Card Create 2024
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…