નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને ધોરણ ૧૧ બધાજ વિષયનું પ્રશ્ન પત્રનું પરિરૂપ આપવાનો છું તો ખાસ મિત્રો આ આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચો. ભણવામાં તમને ખુબજ ઉપયોગી અને તમારા માટે ખાસ સરકાર દ્વારા બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે છે, આ બ્લુપ્રિન્ટ તમને ખુબજ ઉપયોગી હોય છે, અહી હું તમને ધોરણ 11 ના દરેક વિષય ની ફ્રીમાં બ્લુપ્રિન્ટ આપવાનો છું એ પણ એક pdf સ્વરૂપે અને તમે તે બ્લુપ્રિન્ટ ને બિલકુલ ફરી માં દોવ્ન્લોદ પણ કરી શકશો. તો ખાસ દરેક વિધાર્થીમિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.
હવે તમારા માંથી ઘણા વિધાર્થીના મનમાં પ્રશ્ન હશે કે આ પ્રશ્ન પત્રનું પરિરૂપ શું કામ આવે તો વિધાર્થી મિત્રો તમારી કોઈપણ પરીક્ષા હોય તેના પહેલા સરકાર દ્વારા આ પ્રશ્ન પત્રનું પરિરૂપ જાહેર કરવામાં આવે છે આના દ્વારા તમે તમારી પરીક્ષા ની તૈયારી સરળતાથી કરી શકો છો.
તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓના મનમાં સવાલ હશે કે આ બ્લુપ્રિન્ટ શું કામ આવે છે તો દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને હું જણાવવા માંગુ છું કે આ બ્લુપ્રિન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે જ્યારે તમે કોઈપણ પરીક્ષા આપો ત્યારે તેના પહેલા સરકાર દ્વારા એક બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવે છે બ્લુપ્રિન્ટના આધારે તમને એ માહિતી મળે છે કે તમારું પ્રશ્નપત્ર તમને કેવું જોવા મળશે કયા પ્રકારના તમને પ્રશ્નો જોવા મળશે કેટલા ગુણના પ્રશ્નો જોવા મળશે અને કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે આવી દરેક માહિતી તમને બ્લુપ્રિન્ટમાં જોવા મળતી હોય છે.
હા વિદ્યાર્થી મિત્રો આમ તો બ્લુ પ્રિન્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી હોય છે બ્લુ પ્રિન્ટમાં તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ આપવામાં આવે છે જેમાં તમને તમારું પ્રશ્નપત્ર કેવા પ્રકારનું આવશે તમારા પ્રશ્નો કઈ જગ્યાએ કેટલા ગુણ હશે તે દરેકે દરેક માહિતી તે પ્રશ્નપત્રમાં તમને મળી રહે છે તેના આધારે તમે તમારી પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકો છો એટલા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે બ્લુ પ્રિન્ટ ખૂબ જ ઉપયોગી હોય છે.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
SIR ઝુંબેશ બાદ ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી 73.73 લાખ નામ દૂર…
Dhurandhar’s World Collection: વિશ્વભરમાં ધુરંધરનો દબદબો, 14 દિવસમાં પાર કર્યો 700 કરોડનો આંક આદિત્ય ધરના…
સૂર્યકુમાર યાદવ કેપ્ટનશીપ ગુમાવી શકે છે? ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત, હાર્દિક પંડ્યા પર સૌની નજર…
ભારતમાં ખેડૂતોનો કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા…
Gold Price Today: સોનાનો ભાવ સતત ત્રીજા દિવસે તેજીમાં, ચાંદી પણ ચમકી – જાણો આજના…