std 12 imp questions paper 2024 || ધોરણ 12 imp પેપર અહીંથી ડાઉનલોડ કરો
std 12 imp:- નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેખમાં અમે તમને ધોરણ 12 ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પેપર આપવાના છીએ. અહીં અમે જે પણ તમને પેપર આપીશું તે તમારે પ્રથમ પરીક્ષા 2024 માટે ખૂબ જ તમને ઉપયોગી થવાના છે. આમ તો વિદ્યાર્થી મિત્રો તમારી દરેક પરીક્ષામાં પેપર 100 ગુણનું જ પૂછાતું હોય છે પરંતુ તમે જ્યારે પ્રથમ પરીક્ષા ની તૈયારી કરતા હોય તે સમયે જો તમારે સારા એવા ગુણ લાવવા હોય તો પ્રથમ પરીક્ષા ના આઈએમપી પેપરને સોલ્યુશન કરવા ખૂબ જ જરૂરી હોય છે જેનાથી તમારી તૈયારી સારી થાય છે અને તમે સારા એવા ગુણ મેળવી શકો છો.
અહીં અમે (std 12 imp) ધોરણ 12 ના આર્ટસ વિભાગના બધા જ વિષયના પેપર તમને આપવાના છીએ, અહીં અમે જે પણ પેપર આપીશું તે પેપર પહેલાના પેપર હશે. એટલે કે આ પેપર પહેલા લેવાઈ ગયા હશે આ પેપર માંથી ઘણા સવાલ તમારી આ પ્રથમ પરીક્ષામાં પુછાય શકે છે એટલા માટે તમારી આ પેપરની સોલ્યુશન કરવા પણ ખૂબ જ જરૂરી છે. અહીં તમને નીચે દરેક વિષયના નામ લખેલા હશે અને તેની સામે તમને ડાઉનલોડ કરવાનું ઓપ્શન મળશે તમે તે ડાઉનલોડ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારા મોબાઇલમાં તે વિષયનું પેપર ડાઉનલોડ થઈ જશે.
ધોરણ 12 ના બધા જ વિષયના પેપર તમે ડાઉનલોડ કરીને તમારી પ્રથમ પરીક્ષા ની તૈયારી ને સારી રીતે કરી શકો છો. તમને પેપર કેવું આવે તે ખબર પડશે અને કેવા પ્રશ્નો આવે તેના વિશે પણ ઘણું બધું જાણવા મળશે એટલા માટે તમારે અહીં અમે જે પણ પેપર આપીએ તેને એકવાર જરૂરથી સોલ્યુશન કરવું. હવે તમે જે પણ વિષયના પેપર ડાઉનલોડ કરવા માંગતા હોય તે બધા જ વિષયોના નામ નીચે લખેલા છે તમારે જે પણ વિષયનું પેપર ડાઉનલોડ કરવું હોય તે તમે કરી શકો છો.
ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે આ આઈએમપી પેપર પરીક્ષામાં શું કામ આવે છે, તો વિદ્યાર્થી મિત્રો હું તમને આ આઈએમપી પેપરના બે ફાયદા જણાવવા માંગુ છું. પ્રથમ ફાયદો એ છે કે ઘણીવાર આ આઈએમપી માંથી ઘણા પ્રશ્નો આવતા હોય છે અને જ્યારે તમે આઈએમપી પેપર સોલ્યુશન કરો છો તો તમને તમારું પરીક્ષા નું પેપર બહુ જ સરળ લાગતું હોય છે અને તમે તેને આસાનીથી લખી શકો છો.
પરંતુ અમુક વાર આ આઈએમપી પ્રશ્નોમાંથી ના પણ પૂછાતું હોય તો તેવામાં આ આઈએમપી પેપર શું કામ આવે, જો તમે આઈએમપી પેપર નું સોલ્યુશન કર્યું હોય અને એ આઈએમપી પેપર માંથી પરીક્ષામાં ન પુછાય તો પણ તમે આઈએમપી પેપર સોલ્યુશન કર્યું હોય તેના કારણે તમે તમારું પરીક્ષાનું પેપર કોઈપણ ટેન્શન વગર લખી શકો છો અને તમને પહેલેથી ખબર હોય છે કે તમારું પેપર કેવું આવશે અને કેવા પ્રકારના પ્રશ્નો આવશે તો આ આઈએમપી પ્રશ્ન પેપર ના આ બે મોટા ફાયદા હોય છે.
નોંધ:- વિદ્યાર્થી મિત્રો અત્યારે હજી અમુક પેપર મળ્યા નથી એટલા માટે અપલોડ કરવામાં આવ્યા નથી, અહીં જે પણ પેપર અપલોડ કરવામાં આવ્યા છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. અને જે વિષયના પેપર હજી અપલોડ નથી થયા તે બહુ જ જલ્દી અપલોડ થશે તો ચેક કરતું રહેવું.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…