Categories: EducationTrending

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam

બોર્ડ પરીક્ષા

ધોરણ 12 મનોવિજ્ઞાન

IMP પેપર સોલ્યુસન

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

વિભાગ A

1. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે?

(A) શિક્ષણ

(B) જરૂરિયાત

(C) રસ✓

(D) ટેવ

 

2. પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે?

(A) ધ્યાનની એકાગ્રતા

(B) સંવેદન

(C) પ્રત્યક્ષીકૃત સાતત્ય✓

(D) પ્રત્યક્ષીકરણમાં સંગઠન

 

3. અનુભવ અને મહાવશને કારણે વર્તનમાં થતા માપેક્ષ કાથમી પરિવર્તનને શું કહેવાય છે?

(Α) સંવેદન

(B) ધ્યાન

(C.) શિક્ષણ✓

(D) પ્રત્યક્ષીકરણ

 

4. જે ઉદીપક માટે પાણી અનભિમંધિત ઉદીપક જેવી પ્રતિક્રિયા આપે તે ઉદ્દીપકને શું કહેવાય?

(A) અનઅભિસંચિત ઉદીપક

(B.) અભિસંધિત પ્રતિક્રિયા ✓

(C) અભિસંધિત ઉદીપક

(D) સામાન્ય ઉદીપક

 

5. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે?

(A) અગ્નખંડ ✓

(B) પશ્વખંડ

(C) મધ્ય નિયન ખંડ

(D) હાઈપોથેલેમસ

 

6. માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તરદીઠ કેટલા માસની માનસિક થય ગણવામાં આવે છે?

(A) બે ✓

(B) છ

(C) ત્રણ

(D) ચાર

7. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું?

(A) પ્રક્રિયા

(B) મનોવલણ✓

(C) પ્રતિક્રિયા

(D) આપેલ તમામ

 

8. માનવીના મનમાં રૂદ થયેલા ખોટા ખ્યાલોને શું કહેવામાં આવે છે?

(A) મનોવલણ

(B) પૂર્વગ્રહ✓

(C) અભિસંધાન

(D) સામાજીકરણ

 

9. કોણે વિચાર અને કગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે?

(A) રિચાર્ડ લેઝારસે ✓

(B) હાન્સ સેલીએ

(C) કૉલમૅને

(D) સાસને

10. વૉલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું?

(A) ६. स. 1920✓

(B) ઈ. સ. 1919

(C) ६. स. 1910

(D) ६. स. 1905

 

11. DSM-Vનું વર્ગીકરણ કયા વર્ષે પ્રકાશિત થયું?

(A) 2000

(B) 1980

(C) 2013 ✓

(D) 1952

 

12. નીચેનામાંથી કઈ મનોવિકૃતિ વારસાગત જોવા મળે છે?

(A) કૃતિચિંતા

(B) છિન્ન મનોવિકૃતિ✓

(C) સામાજિક ભય

(D) અનિવાર્ય વિચાર દબાણ-અનિવાર્ય ક્રિય દબાણ

 

13. અસરકારક સલાહનાં લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવ્યાં છે?

(A) પેટ્ટરશન✓

(B) મોર્ગન

(C) જે.બી.વૉટ્સન

(D) ફ્રોઈડ

 

14. APGA’ દ્વારા દર્શાવેલ આચારસંહિતાનાઅ મુખ્ય કેટલા કિભાગો છે?

(A) ત્રણ

(B) પાંચ

(C) ચાર ✓

(D) સાત

 

15. ક્યા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવ્યો છે?

(A) એટકીનસન

(B) બ્રોનફેનબ્રેનર✓

(C) કર્ટ લેવિન

(D) સ્કિનર

 

16. સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે?

(A) ભીડમાં

(B) ગીચતામાં✓

(C) ટોળામાં

(D) સમૂહમાં

 

17. કાર્યોના સ્વરૂપના આધારે કાર્યોનું પરસ્પર અનુરૂપ એકમોમાં સમૂહીકરણ એટલે?

(A) સંસ્થા

(B) શ્રમવિભાજન

(C) ખાતાં વિભાજન

(D) કાર્યવિશિષ્ટીકરણ✓

 

18. જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બને હોય તેવી સંરચના એટલે?

(A) અમલદારશાહી સંરચના

(B) સરળ સંરચના✓

(C) સમચોરસીય સંરચના

(D) જટિલ સંરચના

 

19. નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી?

(A) આનંદ

(B) સંતોષ

(C) હતાશા✓

(D) આશા અને આશાવાદ

 

20. એરિસ્ટોટલના મતે ‘સુખ અને સુખાકારી એટલે શું?

(A) પોતાની જાતનું પ્રગટીકરણ✓

(B) અભિવ્યક્તિનું અર્થઘટન

(C) આતરિક શક્તિઓની પૂર્ણપણે ખીલવણી

(I) આપેલ તમામ

 

વિભાગ B

21. સંગઠનમાં ‘સમીપતા એટલે શું?

→ થાળ અને કાળની દ્રષ્ટીએ પરસ્પર નજીક ગીઠવાયેલા ઉદીપકો સંગઠિત થઇ એક ચોક્કસ આકાર ઉપસાવે છે જેને સમીપતા ક8

 

22 કાર અભિસંધાનનો ખ્યાલ કોણે આપ્યો છે?

→ કારક અભિસંધાનનો ખ્યાલ અમેરિકન મનોવૈજ્ઞાનિક બી એફ. સ્કિનને આપેલો છે.

 

22 વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે?

→ એક જ સમયે એકસાથે બેક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને ‘વ્યક્તિગત બુદ્ધિકસોટી’ 58 2.

 

24. મનીવલણ પરિવર્તનની રીતો જણાવો.

→ મનોવલણ પરિવર્તનની રીતો આ પ્રમાણે છે.

1. શિક્ષણ

2. પ્રચાર

3. જૂથ ચર્ચા અને કાયદાઓ

 

25. સામાજિક સંશાધનો એટલે શું?

→ સામાજિક સંસાધનો એટલે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો, જ્ઞાતિમંડલી વગેરે તરફથી મળતી સહાય, વ્યાવસાયિક સહાય વગેરે.

 

28. વર્તનવાદના પ્રણેતા કોણ હતા?

→ વર્તનવાદના પ્રણેતા જે. બી. વોટ્સન હતા.

 

27. વાર્તનિક અભિગમ’નું ‘વર્તનોપચાર’ નામ કોણે આપ્યું?

→ ઈ.સ.1950માં મનોવૈજ્ઞાનિક લિન્ડસ અને સ્કિનને “વાર્તનિક અભિગમ’નું નામ ‘વર્તનોપાર’

 

38. સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?

→ સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણમાં પરો, રિવાજો, મનોવલણો, પૂર્વગ્રહો. માન્યતાઓ અને સામાજીકરણની પ્રક્રિયાઓ જેવા બધા સાંસ્કૃતિક ઘટકોનો સમાવેશ થાય છે.

 

29. ઊથલો’ એટલે શું?

→ ઊચલો’ એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવવું વારંવાર કર્મચારીઓ પ્રાણ સંસ્થામાંથી જતા રહેવું તેને ઊથલો કહેવાય.

 

30. લગ્નજીવનના અંતથી સેમાં ખોટ પડે છે અને પાડી થાય છે?

→ લગ્નજીવનના અંતથી સંગાથ, હ, પ્રેમ, લાગણી અને આવેગિક સમર્થનમાં ઑટ પડે છે અને આર્થિક મોતમાં ઘટાડો થય છે.

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

વિભાગ C

31. ધ્યાન વિચલન એટલે શું?

→ મન વિચલને એટલે એક ઉદીપક પરથી બીજા ઉદીપક પર અને બીજા ઉદીપક પરથી ત્રીજા ઉંદીપક પર અથવા એક જ ઉદીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયા..

ધ્યાન સ્થિર રહેતું નથી. વારંવાર બદલાયા કરે છે. આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે.ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે.

 

32 પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો.

→ પ્રશિષ્ટ અભિસંધાનમાં ઉદ્દીપકના વિલોપનની પ્રક્રિયા નીચે પ્રમાણે છે.

પ્રાણીમાં એકવાર અભિસંધાને સ્થપાઈ જાય પછી અભિમંધિત ઉદ્દીપક પંટડી સાથે અમુક પ્રયત્નો સુધી અનભિસંપિત ઉદ્દીપકે ખોરાક ન આપવામાં આવે તો અભિસંપિત પ્રતિક્રિયા (લાળ ઝરવાની ક્રિયા) ધીમે ધીમે ઓછી થઈ જાય છે અને અંતે બંધ થઇ જાય છે, ખાને ‘ઉદીપકનું વિલોપન’ કહેવાય છે.

 

33.આંતર વૈયક્તિક બુદ્ધિની સમજૂતી આપો.

→ આંતર વૈયક્તિક બુદ્ધિની મદદથી વ્યક્તિ અન્ય વ્યક્તિના ગમા, અણગમા, લાગણીઓ. આવેગો, સ્વભાવ, ટેવો, જરકો, મનોવાલણી વગેરે વ્યક્તિત્વના ગુણલક્ષણોથી માહિતગાર થાય રાજનેતાઓ, ધર્મગુરુઓ, શિક્ષકો, સામાજિક કાર્યકરો વગેરે છે. વ્યક્તિઓમાં આંતર વૈયક્તિક બુદ્ધિનું પ્રમાણ વિશેષ હોય છે.

 

34. “પૂર્વગ્રહો સંપાદિત છે. સમજાવો.

માનવી સામાજિક પ્રાણી હોવાથી તે આજીવન સામાજીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ દરમિયાન ‘સ્વ’ અનુભવો, સામાજિક અભિસંધાન અને વ્યાપક સામાજિક વર્તનમાંથી પૂર્વગ્રહો ઘડાય છે અને તે આત્મમાત થાય છે.

જે-તે સમાજના પૂર્વગ્રહો જે વડીલોમાં હોય તે પૂર્વગ્રહો તે સમાજના બાળકોમાં હોતા નથી, પરંતુ ધીમે ધીમે તે બાળકો મોટા થતા જાય અને તેમની આંતરક્રિયા અને સામાજીકરણથી પરપર્મ. પરપ્રાંત, પરકીમ, પરજાતિ વગેરે પ્રત્યેના પ્રત્યેના વડીલોના પૂર્વગ્રહો સંપાદિત થાય છે અને વ્યક્તિ તે પ્રમાણે વર્તન કરવા પ્રેરાય છે.

 

25. મનીસારના ઉદગમસ્થાનો જણાવો.

→ મનોલોરના ઉદ્દમાયાનોના આ ત્રણ પ્રકાર છે.

1. આપાતજન્ય બનાવી

2. જીવનની તાજેતરની ઘટનાઓ અને

3. મેરિટી મુશ્કેલીઓ

 

36. “Reuptake પ્રક્રિયા એટલે શું?

→ સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને Reuptain પ્રક્રિયા કહે છે. આના પરિણામે બિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહે છે. મિન્નતા વિશેપી Pro C’ જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાય છે.

 

37. ‘યોગ’ નો અર્થ સ્પષ્ટ કરો.

→ શ્રીમદભગવતગીતામાં ‘યોગ’ ની વ્યાખ્યા આપતાં જણાવ્યું છે કે, સમત્વ યોગ ઉચ્યતે (સમતા એ જ યોગ).

-જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વસ્થાની સમ – સ્થિતિ જાળવી શખવી એ યોગ છે.

-“યોગ શબ્દ સંસ્કૃત યુજ પાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે. જોડવું. જીવને શિવ સાથે કે ‘આત્માને પરમાત્મા’ સાથે જોડવો તે યોગ છે.

-મહર્ષિ પતંજલિએ પોતાના ગ્રંથ ‘યોગસૂત્ર’ માં યોગની સવિસ્તર સમજૂતી આપી છે. તેમણે ક્રમાનુસાર યોગના આઠ અંગો દર્શાવ્યા છે.

-યોગ પાસ માનવીના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે.

 

38. કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો.

→ મનોવૈજ્ઞાનિક કર્ટ લેવિન મનોવૈજ્ઞાનિક પર્યાવરણ અને ભૌગોલિક પર્યાવરણને જુદા પાડે છે. કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશ નો ખ્યાલ આપ્યો.

તેમના મત પ્રમાણે જીવન અવકાશ એ વાઉક્તના વર્તનને નાક્કી કરતી સમગ્ર મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા છે. જીવન અવકાશમાં પર્યાવરણમાં હાજર રહેલ દરેક એવી બાબતનો સમાવેશ થાય છે જે વ્યક્તિના વર્તન પર અસર કરે છે.

આ પર્યાવરણમાં વ્યક્તિની આસપાસ ભૌતિક, મનોવૈજાનિક અને સામાજિક ઘટકો જેવી દરેક બાબતોનો સમાવેશ થાય છે. લેવિન પર્યાવરણની વચ્ચે રહેલ વ્યક્તિને જીવન અવકાશ કહે

 

39. શ્રમવિભાજન કોને કહેવાય?

→ સંસ્થાના ધ્યેયોને સિદ્ધ કરવા માટે કર્મચારીઓએ વિવિધ કાર્યો કરવાના હોય છે.

સંસ્થાના આ કાર્યોને ભ્રમના આધારે જુદા જુદા વિભાગોમાં વહેચીને જુદી જુદી વ્યક્તિઓ અથવા જૂથને સોંપવામાં આવે છે. જેને ‘શ્રમવિભાજન કહે છે.

આ પ્રકારનું શ્રમવિભાજને કાર્ય આપારિત હોય છે.કર્મચારીઓની કુશળતા, આવડત અને કૌશલ્યોને ધ્યાનમાં શમી કાર્યની સોંપણી કરવામાં આવે છે અને તે અંગેની જરૂરી તાલીમ આપવામાં આવે છે.

 

40. માનવજીવનની અર્થમયતા અંગે વિક્ટર ફ્રેન્કલનું શું માનવું છે?

→ માનવજીવનની અમયતા અંગે અસ્તિત્વવાદી મનોવૈજ્ઞાનિક વિક્ટર ફેકલનું માનવું છે.

કે, વ્યક્તિ પોતાનાં માનસિક બંધનોને તોડવાની અને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. પશુવત બનવાની કે સંત સમા બનવાની એ બંને સંભાવના માનવીની અંદર જ પડેલી હોય છે. આમાંથી કઈ સંભાવનાને વ્યક્તિ વાસ્તવિક રૂપ આપે છે તે વ્યક્તિએ પીતે કરેલા નિર્ણયો પર આધાર રાખે છે, પપ્ટી થિતિઓ પર નહિ..

Share
Published by
Sahil

Recent Posts

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

3 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago

std 11 All Subjects Blueprint PDF AllExam

std 11 All Subjects Blueprint PDF Second Exam નમસ્કાર વિધાર્થી મિત્રો આજના લેખમાં હું તમને…

3 months ago