Std 7 all subjects imp paper PDF 2024 : નમસ્કાર મિત્રો, ધોરણ 7 ની પરિક્ષા ચાલુ થઈ ગઈ છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ને પરીક્ષા નો ભય સતાવી રહ્યો હસે, કારણ કે બાળકે વાચવા કરતા વધારે રમવા માં ધ્યાન આપ્યું હસે.
આ તમારા ટેન્શન ને હળવું કરવા માટે અમે તમારા માટે ધોરણ 7 ના બધા જ વિષય ના પેપર લઈ ને આવ્યા છીયે, આ પેપર પહેલાની પરીક્ષાઓ માં પુછાયેલ હોવાથી 80 ટકા થી વધારે ચાન્સ રહેતો હોય છે કે આ વખત ની પરીક્ષા ની અંદર પણ તેવા જ પ્રશ્નો પૂછવામાં આવે.
જો તમારા બાળક ને અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે સારા ટકા લાવવા ઈચ્છતા હોવ તો તમારે અમારા દ્વારા પ્રોંવાઈડ કરવામાં આવેલ પેપર PDF ને ડાઉનલોડ કરીને તેને જો સોલ્વ કરશો તો તમને સારા ટકા લાવવા થી તમને કોઈ નઈ રોકી શકે.
ઘણી વાર એવું બનતું હોય છે કે જે પ્રશ્નો પહેલાની પરીક્ષા માં પૂછવામાં આવેલ હોય તે પ્રશ્નો ફરીથી પૂછવામાં આવતા હોય છે. એટલે જો તમારે પ્રથમ પરીક્ષા ની અંદર સારા ટકા લાવવા હોય તો તમે અમારા દ્વારા આપવામાં આવેલ પેપર ને ડાઉનલોડ કરીને લાવી શકો છો.
જે પણ વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 7 ના આઈએમપી પેપર ડાઉનલોડ કરવા માંગે છે તેમને સૌપ્રથમ નીચે દરેક પેપર ના નામ લખેલા હશે અને તેની સામે ડાઉનલોડ નું ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરીને તમે પેપર ડાઉનલોડ કરી શકશો. હવે વિદ્યાર્થી મિત્રો પેપર ડાઉનલોડ કર્યા બાદ તમારે તે પેપર નું સોલ્યુશન ઘરે બેઠા કરવાનું છે ત્યારબાદ તમે જ્યારે પણ તમારી પ્રથમ પરીક્ષા ના પેપર લખવા જશો ત્યારે તમને તે પેપર બહુ જ સહેલા લાગશે અને ઘણા પ્રશ્નો જે પેપર તમે સોલ્વ કર્યા છે તેમાંથી પણ પુછાઇ શકે છે તેથી તમે સરખી રીતે જવાબ લખીને સારા ગુણ પણ મેળવી શકો છો.
| ગુજરાતી | Paper 1 Paper 2 |
| હિન્દી | |
| સંસ્કૃત | Paper 1 Paper 2 |
| અંગ્રેજી | Paper 1 Paper 2 |
| ગણિત | Paper 1 Paper 2 |
| વિજ્ઞાન | Paper 1 Paper 2 |
| સામાજીક વિજ્ઞાન |
વિધાર્થી મિત્રો, અમુક વિષય ના પેપર મળ્યા નથી તે ટુંક સમય માં upload કરવા માં આવશે જેથી વેબસાઇટ ને ચેક કરતા રહેવું. અને જો તમારી પાસે ધોરણ 7 ના પેપર હોય તો તમે અમને vitalkhabar810@gmail.com પર મોકલી શકો છો.
આવી જ એજ્યુકેશન રિલેટેડ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે અમારા whatsapp group ને જોઈન કરો જેથી તમને સમયસર આવી જ અપડેટ્સ મળતી રહે.
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…