Std 8 IMP Questions Paper 2024 | ધોરણ 8 ના બધા જ વિષય ના પેપર PDF અહીંથી કરો ડાઉનલોડ
નમસ્કાર ધોરણ 8 ના હોશિયાર વિદ્યાર્થી મિત્રો ! આશા રાખું છું કે તમે બધા મજામાં હસો અને થોડા ટેન્શન માં પણ હસો, કારણ કે 17 તારીખ થી તમારી પ્રથમ વાર્ષિક પરીક્ષા ચાલુ થઈ રહી છે. તમારું ટેન્શન દૂર કરવા માટે જ અમે તમારા માટે આજે આ આર્ટિકલ લખ્યો છે, આ આર્ટિકલ ની નીચે અમે તમને imp questions પેપર આપવાના છીએ જેનાથી તમે સારા ટકા લાવી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે જે પહેલાની પરીક્ષા માં પૂછાય ગયું હોય છે તે આ પરીક્ષા માં પણ પૂછવામાં આવતું હોય છે. જો તમે સારા માર્કસ તેમજ સારા ટકા લાવવા માંગતા હોવ તો તમે અમારા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે imp questions પેપર ડાઉનલોડ કરીને તેને સોલ્વ કરીને લાવી શકો છો. હવે તમારી પાસે એક જ રસ્તો છે કે તમે આ પેપર ને સોલ્વ કરી અને સારા ટકા લાવો કારણ કે હવે તમારી પાસે ખૂબ જ ઓછો ટાઈમ વધ્યો છે, 17 તારીખ ને હવે ફક્ત બે જ દિવસ બાકી છે.
વિદ્યાર્થી મિત્રો, જો તમને સ્કૂલ માં જણાવવામાં આવ્યું હસે તો તમને ખબર જ હસે કે પ્રથમ વાર્ષિક પરીક્ષા નું પેપર કુલ 80 ગુણ નું હોય છે જેને લખવા મટે તમને 3 કલાક નો સમય આપવામાં આવતો હોય છે. કયો પ્રશ્ન કેટલા ગુણ નો હોય છે તે જાણવા માટે પેપર ને ડાઉનલોડ કરીને જાણી શકો છો.
| ગુજરાતી | Paper 1 Paper 2 |
| હિન્દી | Paper 1 Paper 2 |
| અંગ્રેજી | Paper 1 Paper 2 |
| સંસ્કૃત | Paper 1 Paper 2 |
| વિજ્ઞાન | Paper 1 Paper 2 |
| સામાજિક વિજ્ઞાન | Paper 1 Paper 2 |
| ગણિત | Paper 1 Paper 2 |
| whatsapp group | Join Now |
Std 9 all subjects paper solution 2024, ધોરણ 9 ના બધા વિષય ના પેપર અહીથી ડાઉનલોડ કરો
std 11 first exam paper PDF || ધોરણ 11 બધાજ વિષયના imp પ્રથમ પરીક્ષા 2024
std 12 imp questions paper first exam 2024 || ધોરણ 12 imp પેપર અહીંથી ડાઉનલોડ કરો
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…