નમસ્કાર મિત્રો અત્યારે આઇપીએલ 2024 પૂર્ણ થઈ ગઈ છે હવે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાંથી એક જ ટુર્નામેન્ટ એટલે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ અત્યારે ન્યુ યોર્ક પહોંચી ગયા છે જેનો વિડીયો બીસીસીઆઈ દ્વારા શેર કરવામાં આવ્યો છે, અત્યારે ભારતના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે જ છે શ્રેષ્ઠ ખેલાડીઓ પસંદ કરવામાં આવ્યા છે તેમની ન્યુ યોર્ક મોકલવામાં આવ્યા છે.
ભારતીય ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની ટીમની નજર હવે 2007 બાદ આ કિતાબ જીતવા પર છે ભારત 2013 બાદ આરસીસી ટ્રોફી જીત્યું નથી ગત વર્ષે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો t20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ન્યુ યોર્ક પહોંચી જોકે છે, ભારતની ટીમને આ ન્યુ યોર્ક શહેરમાં ત્રણ મેચ અને મેચ રમવાની છે જેનો વિડીયો બીસીસી દ્વારા શેર કરવામાં આવ્યો છે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએ માં આવતા મહિનાથી આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2024 ની શરૂઆત કરવામાં આવશે.
Skip to PDF content
ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ ન્યુ યોર્ક પહોંચી ગઈ છે આ શહેરમાં ભારતીય ટીમ ની અંદાજે બે અઠવાડિયા સુધી રોકાશે તેવું જણાવવામાં આવી રહ્યું છે કારણ કે રોહિત શર્મા ની આગેવાની વાળી ટીમની અહીં મેચ રમવાની છે, જે પણ બાકી રહેલા ખેલાડીઓ પણ ટૂંક સમયમાં ટીમમાં જોડાયા જશે તેવું જાણવા મળી રહ્યું છે અને તેમના રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશ વિરુદ્ધ એક જુનથી વર્ણપ મેચ રમાશે જે મેચ વિરાટ કોહલી રમશે નહીં કારણકે તે ન્યુયોર્ક થોડો મોડો પહોંચશે.
આ વાંચો:- Ipl 2024 : SRH વિ RR : સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાન હરાવીને હવે પહોંચ્યું ફાઇનલમાં!
T20 વર્લ્ડ કપમાં ભારતની ટીમની અંદર રોહિત શર્મા વિરાટ કોહલી એસએસસી જયસ્વાલ સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડયા અક્ષર પટેલ રવિન્દ્ર જાડેજા કુલદીપ યાદવ મોહમ્મદ છે રાજદીપ બુમરા યુજવેન્દ્ર શિવમ દુબે આટલા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ગ્રુપ એમાં છે તેની સાથે પાકિસ્તાન કેનેડા અમેરિકાની ટીમ છે તેમ જ t20 વર્લ્ડ કપ સેમિફાઇનલ 26 27 જુનના રોજ રમે છે અને ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ બહાર પાડોશમાં 29 જૂન ના દિવસે યોજાશે.
આ વાંચો:- TMKOC ના જેઠાલાલ ઉર્ફ દિલીપ જોશી છે કરોડો રૂપિયાની સંપત્તિ ના માલિક ! જાણો તેમની ટોટલ નેટ વર્થ
આ વર્ષના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે તેમાં ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા નામીબિયા, ઓમાન, ન્યૂઝીલેન્ડ, સ્કોટલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અફઘાનિસ્તાન, યુગાન્ડા, ન્યુ ગીની, સાઉથ આફ્રિકા, શ્રીલંકા બાંગ્લાદેશ,નેધરલેન્ડ, અને નેપાળની ટીમ ભાગ લેશે.
આ રીતે કોઈપણ પ્રકારના નવા સમાચાર સૌપ્રથમ જાણવા માટે અત્યારે જ અમારા Whatsapp Group ને જોઈન કરો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…
MRF Tyres bharti: નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…
PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…
આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…
પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…
Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…