Trending

Ipl 2024 : SRH વિ RR : સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાન હરાવીને હવે પહોંચ્યું ફાઇનલમાં!

ipl 2024 : SRH વિ RR : સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાન હરાવીને હવે પહોંચ્યું ફાઇનલમાં!

Ipl 2024 ની આ 17મી સીઝનમાં આજે ક્વોલિફાયર બે મુકાબલા સનરાઈઝર હૈદરાબાદ સામે રાજસ્થાન રોયલ્સ હતું આ મેચ પહેલા બંને ટીમના વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન દોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનું નિર્ણય તેમને લીધો હતો. ત્યારબાદ આ બંને ધીમો વચ્ચે મેચ શરૂ થઈ અને આ મેચમાં સનટાઇઝર્સ હૈદરાબાદની જીત થઈ.

Ipl 2024 ની કવાલીફાયર બે મેચમાં ચેન્નઈ ના એમ સ્ટેડિયમમાં હૈદરાબાદ નો સામનો રાજસ્થાન કર્યો હતો આ મેચ પહેલા બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો તેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસેમ એ આ ટોચને જીત્યો અને તેમને સૌપ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું, ત્યારબાદ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 175 રન નું સ્કોર બનાવ્યો અને તેની સામે રાજસ્થાન રોયલ માત્ર 139 રનમાં 20 ઓવર પૂર્ણ થતા હૈદરાબાદની જીત થઈ અને રાજસ્થાન રોયલ્સ ને ઘરે જવું પડ્યું.

 

હૈદરાબાદ ફાઇનલમાં પહોંચ્યું : ipl 2024

ગઈકાલે રાજસ્થાન રોયલ્સ વર્સીસ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ યોજાઇ હતી આ બંનેમાંથી જે પણ આ મેચને જીતે તે ફાઇનલમાં પહોંચવાનું હતું, આ મેચમાં રાજસ્થાન રોયલ્સ જીતે નહિ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું ત્યારબાદ 175 નો સ્કોર બનાવ્યો અને બીજી બાજુ રાજસ્થાન રોયલ માત્ર 139 રન કરી શક્યું અને અંતે રાજસ્થાન રોયલ્સ ને આપનો સામનો કરવો પડ્યો અને સનરાઈઝર્સ હૈદરાબાદ આ મેચને જીતી ગયું હતું ત્યારબાદ હવે સનરાઈઝર હૈદરાબાદ ફાઇનલ મેચમાં પહોંચી ગયું છે અને હવે તેનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સને કરવાનો છે.

Skip to PDF content

આવતીકાલે એટલે કે 26 મેના દિવસે આઇપીએલની ફાઇનલ મેચ રમાશે જે મેચમાં સનરાઈઝર હૈદરાબાદ અને કોલકત્તા નાઈટ રાઈડર્સનો સમાવેશ થશે. આવતીકાલની મેચ આ બંનેમાંથી જે પણ જે છે તે પોતાના ઘેર ટ્રોફી લઈ જશે.

આ વાંચો:- ગુજરાતના લોકોને હજી પણ ગરમીથી રાહત : આજનું હવામાન નહીં મળે! બે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

રાજસ્થાન રોયલ્સ ને 18 બોલમાં તે 53 રણની જરૂર ipl 2024

આમ તો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પહેલા તો રાજસ્થાન રોયલ્સ ની શરૂઆત બહુ જ સારી હતી અને રાજસ્થાનના ફેન્સને લાગતું હતું કે આ મેચ રાજસ્થાન જીતી પણ જશે પરંતુ ધીરે ધીરે જેમ ઓવર વધતી ગઈ અને રાજસ્થાન રોયલ્સ ની વિકેટ પળતી ગઈ તેમ તેમ રાજસ્થાન ની ચિંતા વધી અને આખરે 18 બોલમાં તેમને તે પણ રણની જરૂર હતી પરંતુ તે ન કરી શક્યા અને તેમને આજનો સામનો કરવો પડ્યો અને હૈદરાબાદ આ મેચને જીતી ગયું અને તે ફાઇનલ મેચમાં પહોંચી ગયું.

SRH વિ KKR : ipl 2024

આ ipl સીઝન ની છેલ્લી મેચ આવતી કાલે એટલે કે 26 મેના દિવસે રમાશે જેમાં સન્ટાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આ મેચ યોજાશે, આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાની છે, જે આ ipl સીજનની છેલ્લી મેચ છે આ મેચને જે પણ જે છે તે પોતાના ઘેર ટ્રોફી લઈ જશે, આ ipl 2024 સીઝનની ખાસ મેચ થવાની છે કારણ કે આ મેચ છેલ્લી છે અને તેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ છે, આ મેચ કોણ જીતશે અને કોણ ટ્રોફી લઈ જશે તે તો આવતીકાલે જ ખબર પડશે.

આ રીતે મિત્રો કોઈ પણ પ્રકારના નવા સમાચાર જાણવા માટે અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહીં.

આ વાંચો :- RCB નું ટ્રોફી જીતવાનું સપનું પૂર્ણ ન થયું, રોયલ રાજસ્થાન મેચ જીતીને પહોંચ્યો બીજા ક્વોલીફાયરમાં

Share
Published by
Sahil

Recent Posts

Kapas Sahay Yojana Gujarat 2026 : કપાસ વાવતાં ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 14 હજાર સુધીની સહાય, છેલ્લી તારીખ પહેલા કરો અરજી

Kapas Sahay Yojana Gujarat 2026: નમસ્કાર મિત્રો! રાજ્યના ખેડૂતોને કપાસના પાકનું ઉત્પાદન વધારવા અને આધુનિક…

3 weeks ago

MRF Tyres bharti 2026: 10 પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધી માટે મોટી તક! રહેવા, જમવાનું બધું કંપની તરફથી

MRF Tyres bharti:  નમસ્કાર મિત્રો જો તમે નોકરીની શોધમાં છો અને સારી સેલેરી સાથે મોટી…

2 months ago

PM kisan યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો !! શું તમારા ખાતામાં આવશે ₹2000? અત્યારે જ જાણો !

PM કિસાન યોજના : આ ખેડૂતોને નહીં મળે 23મો હપ્તો! શું તમારા ખાતામાં આવશે ₹2000?…

2 months ago

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં

આવકનો દાખલો બનાવો હવે ઘરે બેઠા મોબાઇલથી માત્ર 10 મિનિટમાં નમસ્કાર મિત્રો આજના ડિજિટલ યુગમાં…

2 months ago

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક

પીએમ ઇન્ટરશિપ યોજના 2026: યુવાનો માટે કમાણી સાથે શીખવાની સુવર્ણ તક ભારત સરકાર દ્વારા દેશના…

3 months ago

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના

Tata scholarship Yojana 2026 | ટાટા શિષ્યવૃત્તિ યોજના ની અંદર દરેક વિદ્યાર્થીને મળશે 12000 રૂપિયા,…

3 months ago