Trending

ગુજરાતના લોકોને હજી પણ ગરમીથી રાહત : આજનું હવામાન નહીં મળે! બે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

ગુજરાતના લોકોને હજી પણ ગરમીથી રાહત નહીં મળે! બે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે : આજનું હવામાન

હવામાન :- લગભગ છેલ્લા એક અઠવાડિયા થી કાળ જાળ ગરમીથી લોકો રાશિ ગયા છે અને ગુજરાતને હજુ આગામી શકતા હૈ પણ આવી જ ગરમીનું સામનો કરવો પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, આજે શુક્રવાર અને 24 તારીખ આજે ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ખૂબ જ ગરમી પડે છે ચાલો તે ના વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીએ અને તમારા શહેરમાં કેવી ગરમી હતી તેના વિશે પણ માહિતી મેળવીએ, અને તેની સાથે આગળના દિવસોમાં પણ હવામાન કેવું રહેશે તેના વિશે પણ આપણે આગળ જાણવાના છીએ તો આ લેખને અંત સુધી વાંચતા રહેજો.

મિત્રો આજે શુક્રવારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં લગભગ 45.5 ડિગ્રી ગરમી જોવા મળે હતી અને દિશામાં 44.8 ડિગ્રી રાજકોટમાં 42.7 ડીગ્રી સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી વડોદરામાં 44 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી, આમ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પડી રહેલ ગરમીનું તીવ્ર મોજું આગામી અઠવાડિયામાં પણ યથાવત રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે દેશના પૂર્વ છેડે ત્રાટકી રહેલા વાવાઝોડાની પહેલા અને પછી વરસતા વરસાદની અસર પણ આ પ્રદેશોમાં જોવા નહીં મળે.

Skip to PDF content

રાત્રે પણ ઊંચું તાપમાન

અત્યારના સમયમાં ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી ગરમીનો પારો 43 ડિગ્રીની ઉપર રહ્યો છે તો બીજી બાજુ રાત્રિનું તાપમાન પણ રોજ રોજ વધી રહ્યું છે આ એક બહુ જ મોટો ચિંતાનો વિષય બની શકે છે, ગુજરાતના વિવિધ શહેરોમાં પણ રાત્રિનું તાપમાન 28 થી 32 ડિગ્રીની વચ્ચે રહેતું આવ્યું છે દિવસ અને રાત્રીના સતત ઉંચા તાપમાનને કારણે દિવસના ભેજના પ્રમાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે આ તરફ અમદાવાદ સાહિત્યના શહેરોમાં દિવસમાં ભેજનું પ્રમાણ ઘટે ને ૧૨ ટકા જેટલો પહોંચતા સમગ્ર જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ કાળજાળ ગરમી માત્ર માણસોને જ નહીં પરંતુ જીવજંતુઓને પણ ભારે નુકસાન કરી શકે છે.

આ વાંચો:- પુત્રને ઘરમાંથી 500 રૂપિયા ન મળતાં, પુત્રએ પોતાના જ ઘરને આગ લગાવી દીધી! News

પૂર્વ દિશામાં વાવાઝોડું તો પશ્ચિમ દિશામાં હિટવેવ

અત્યારના સમયમાં બંગાળની ખાડીમાં આંકડા પામેલા લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાય ને દીપ ડીપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડા પરિવારથી થશે તેવી સંભાવના રહેલી છે બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં સો કલાકથી વધુ ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ રહેલી છે અને કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકશે તો બીજી બાજુ દેશના પશ્ચિમ ભાગમાં ભેષણ ગરમીનું વાતાવરણ રહેશે હાલમાં ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભેષણ ગરમી પડી રહી છે.

આ વાંચો:- Shahrukh Khan ની એકદમ તબિયત લથડી! જાણો હાલ કેવી છે તેમની તબિયત ?

ગુજરાતને ગરમીથી નહીં મળે રાહત

આજનું હવામાન અનુસાર આગામી ચાર દિવસ ગુજરાતમાં ગરમીથી રાહત નહીં મળે હવામાન વિભાગે આગાહી કરે છે કે આગામી ચાર દિવસ સુધી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ કાળજાળ ગરમીનું પ્રમાણ યથાવત થશે આ ગરમીનો સામનો ગુજરાતના લોકોને હજુ પણ ચાર દિવસ કરવો પડશે ગુજરાતની સાથો સાથ પડોશીના રાજ્ય રાજસ્થાન છે મધ્યપ્રદેશ જેવા રાજ્યોને પણ આ ગરમીનું સામનો કરવો પડશે.

આ રીતે વાતાવરણ વિશે કે આગાહી વિશે સૌપ્રથમ માહિતી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ અમારા whatsapp Group ને જોઈન કરો.

આ વાંચો:- 2 દિવસ કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલ એ કરે આગાહી જાણો સંપૂર્ણ વિગત! આજનું હવામાન

View Comments

Share
Published by
Sahil

Recent Posts

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર ગુજરાત માધ્યમિક…

1 day ago

Result Std 10 And 12 || રિઝલ્ટ

ધોરણ 12 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક કરો ધોરણ 10 નું રિઝલ્ટ જોવા નીચે ક્લિક…

4 days ago

Top 5 Demanding Courses 2026 : ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?

ઘોરણ 10 અને 12 પછી શું કરવું? આજના સમયમાં સૌથી વધારે ડિમાન્ડમાં કયા કોર્સ છે?…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ : શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત

ગુજરાત બોર્ડ ધોરણ 10 રિઝલ્ટ: શું 25 એપ્રિલે આવશે પરિણામ? જાણો હકીકત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી…

2 weeks ago

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ 2026: જાણો ક્યારે જાહેર થશે તમારું રિઝલ્ટ…

2 weeks ago

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

2 months ago