પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વર્ષે 330 રૂપિયા ભરો અને 2 લાખ મેળવો
ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને જીવન રક્ષણ પૂરું પાડવા પ્રયત્નશીલ છે. દેશમાં ઘણી બધી વીમા યોજનાઓ ચાલી રહી છે, જેમ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વિદ્યાર્થીઓ વીમા યોજના, વગેરે જેવી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે દેશના 18 વર્ષથી ૫૦ વર્ષની ઉંમરના લોકો માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તો આજના આ … Read more