Today Gujarat Weather :- નમસ્કાર મિત્રો ગુજરાતમાં કાજલ ગરમીનો પ્રકોપ ખૂબ જ વધી રહ્યો છે અને આગામી ચાર દિવસ સુધી ચાહત મળે તેવી કોઈપણ શક્યતા દેખાતી નથી ગુજરાત રાજ્યના નવ શહેરોમાં હીટ વેવ ની આગાહી પણ આપવામાં આવી છે અને અમદાવાદમાં તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જ્યારે વડોદરામાં સૌથી વધુ 45.5 ડિગ્રી તાપમાન આજનું નોંધાયું છે.
ગરમીની સાથે મેં મહિનાના અંતમાં કે જનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રસંગે પણ પ્રાપ્ત કરવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતના દરિયા કાંઠે ભારે વરસાદ અને પવન ખાઈ શકે છે તેવી શક્યતાઓ રહેલી છે જોકે આ વર્ષે ચોમાસું વહેલું બેસવાની આગાહીથી થોડી રાહત મળી શકે છે, તો મિત્રો આજના આ લેખમાં આપણે ગરમી ની આગાહી અને વરસાદની આગાહી વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવાના છીએ તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
મિત્રો ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ગરમીનો ખૂબ જ રહેવાનો છે તેવી આગાહી કરવામાં આવી છે, ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી ની આજુબાજુ નોંધાવી છે અમદાવાદ માટે પણ જાહેર કરી દેવામાં આવે છે, સુરેન્દ્રનગરમાં આજે 45.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ ગરમીનો પ્રકોપ ખૂબ જ ઝડપી વધી રહ્યો છે.
આ વાંચો:- રાજ્યમાં 5 દિવસ હજી પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે વરસાદ ?
આજે અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર સુરત સુરેન્દ્રનગર પોરબંદર અને જુનાગઢ જેવા નવ શહેરોમાં ની અસર જોવા મળી હતી હવામાન વિભાગ દ્વારા બપોરના સમયે બહાર નીકળવા અને શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે.
ગઈકાલે શનિવારે સૌથી વધુ ગરમી વડોદરામાં નોંધાઈ હતી જ્યાં તાપમાન 45.5 ડિગ્રી સેલ્સિયસ જ સુધી પહોંચ્યું હતું અને અમદાવાદમાં 44.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે બીજા ક્રમે અમદાવાદ હતું.
આ વાંચો:- આ સ્માર્ટફોન માં મળશે 12GB RAM અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત, specs અને લોન્ચ તારીખ
Today Gujarat Weather :- ગરમીની સાથે સાથે હવામાન વિભાગે મે મહિનાના અંતિમ સપ્તાહમાં કે જૂનીના પ્રથમ સપ્તાહમાં અરબી સમુદ્રમાં વાવાઝોડાની પણ શક્યતા છે તેવી ચેતવણી આપી છે, આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે હવામાન વિભાગે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
તો મિત્રો આપણે આજના આ લેખમાં આગળના હવામાન વિશે આટલું જાણ્યું. જો તમે આ જ રીતે દરરોજ હવામાન વિભાગ વિશે જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરો.
WhatsApp Group Join
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
View Comments