Categories: Trending

તમારા શહેર કે વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, અહીં જાણો આજનું હવામાન 2024

તમારા શહેર કે વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ, અહીં જાણો આજનું હવામાન

આજનું હવામાન :- નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે, પ્રીમોન્સુન એક્ટિવિટી અને ગુજરાત ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદની શરૂઆત થવાની સંભાવના છે તેવું જાણવા મળી રહ્યું છે ગુજરાતના દાહોદ ડાંગ છોટાઉદેપુર નવસારી વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ તે જાણવા માંગતા હોય તો આજના આ લેખને અંત સુધી જરૂરથી વાંચો અમે આજના લેખમાં અમે તમને હવામાન વિભાગની આગાહી વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરાવવાના છીએ.

આ વાંચો :- ગુજરાતના લોકોને હજી પણ ગરમીથી રાહત : આજનું હવામાન નહીં મળે! બે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે

આજનુ હવામાન કેવું રહેશે? :- હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે, અને 9 જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટે ઉદેપુરમાં વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. જો આજની વાત કરીએ તો દાહોદ છોટાઉદેપુર નવસારી ડાંગ વલસાડ વગેરે વિસ્તારમાં આજે વરસાદ પડે તેવી સંભાવના છે. તેની સાથે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ 10 જૂનથી વરસાદની તીવ્રતા વધશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદ પંચમહાલ, દાહોદ, વડોદરા,મહીસાગર, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, નર્મદા, વલસાડમાં વરસાદ પડી શકે છે. 11 જૂને અરવલ્લી આણંદ પંચમહાલ મહીસાગર દાહોદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Skip to PDF content

 

રાજ્યમાં કેટલું રહેશે તાપમાન? આજનું હવામાન

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર જુનાગઢ 39 ડીગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે તેની સાથે સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના કરવામાં આવી છે બીજી તરફ સુરત માં 35 ડીગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતાઓ રહેલી છે, આ બાજુ સાબરકાંઠામાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે અને અમદાવાદમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

આ વાંચો :- હજુ ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, અહીં જાણો આજનું હવામાન

આ રીતે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, જ્યારે અમુક જિલ્લાઓમાં હજુ થોડા સમય માટે વરસાદ આવે તેવી શક્યતાઓ રહેલી નથી. ઉપર જણાવેલા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તમારા જિલ્લામાં હજી સુધી વરસાદ પડ્યો કે નહીં, કે તમારા જિલ્લામાં હવે પછી વરસાદ ક્યારે પડવાનો છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો.

જો અમારો આજનો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, અને આ રીતે દરરોજ નવા સમાચાર જાણવા માટે અમારા whatsapp ગ્રુપ ને જોઈન જરૂરથી કરજો.

JOIN WHATSAPP GROUP

Share
Published by
Sahil

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago