Weather - હવામાન

આજની આગાહી : સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી, અહીં જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ

આજની આગાહી : સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી, અહીં જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ

નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમને આજની આગાહી હવામાન વિભાગ દ્વારા શું આપવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

હવામાન વિભાગની આજની આગાહી અનુસાર આજે તારીખ 28 ઓગસ્ટ 2024 ના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે, બીજી તરફ અમરેલી જામનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાજુ અમદાવાદ ખેડા અને વડોદરામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો આણંદ તાપી સુરત અને નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તો બીજી તરફ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને ગાંધીનગર ના અનેક વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યો છે.

Skip to PDF content

 

 

ઉત્તર ગુજરાતમાં આજની આગાહી

હવામાન વિભાગના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ ની આજની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત માં ભારે વરસાદની શક્યતાઓ છે તેવું તેમણે જણાવ્યું છે, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતાઓ છે, આ તરફ જુનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પોરબંદર માં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને બીજી તરફ જણાવવામાં આવ્યું છે કે 30 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડીપ ડિપ્રેશન બનવાના કારણે સંપૂર્ણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.

આમ અત્યારના સમયમાં ગુજરાતમાં ખૂબ જ વરસાદ આવવાની શક્યતા છે તેવું દરેક હવામાન વિભાગના નિષ્ણાતો જણાવી રહ્યા છે, ગુજરાતમાં વરસાદ આવે તેવી તો શક્યતાઓ છે પરંતુ હવામાન વિભાગના નિષ્ણાતો એવું જણાવી રહ્યા છે કે અતિ ભારે વરસાદ આવી શકે છે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે તેવું જણાવી રહ્યા છે. તો મિત્રો તમારે આ વરસાદના સમયે બહુ જ સાવચેતી પૂર્વક રહેવાનું છે, કોઈપણ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં તમારે જવાનું ટાળવાનું છે.

તો મિત્રો આ લેખમાં તમને વરસાદને લગતી ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ હશે અને આવનારા સમયમાં કેવો વરસાદ પડશે તેના વિશે પણ તમે જાણ્યું હશે, તો જો મિત્રો તમે દરરોજ આ રીતે વરસાદની સૌપ્રથમ માહિતી મેળવવા ઇચ્છતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.

આ વાંચો:-

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago